Breaking News

સવારે વાડામાં કપડા ધોતી મહિલા સાથે બન્યું એવું કે માત્ર 2 જ સેકન્ડમાં શરીર ફટાકડાની જેમ ફાટી ગયું, પરિવારના મોઢા ફાટેલા રહી ગયા..!

સવાર પડતાની સાથે જ દરેકના મનમાં નવી ઉર્જા પેદા થઈ છે અને પોતાન કામ ધંધે લાગી જતા હોઈ છે. પુરુષો સવારમાં જ નોકરી ધંધો કરવા માટે ઘરેથી નીકળી જાય છે તો ઘરની મહિલાઓને ઘરનું બધું જ કામ કરવું પડે છે. જેમાં કેટલીક મહિલાઓ માત્ર ઘરકામ કરીને જ પરિવારને મદદ રૂપ બનતી હોઈ છે તો કેટલીક મહિલાઓ પોતાના દમ પર નોકરી ધંધો અને ઘર બધું જ સંભાળે છે.

પરતું ઘણીબધી વાર સવારની ઉતાવળમાં જ પરિવારના કોઈ સભ્યને માઠો અનુભવ પણ સહન કરવાનો વારો આવતો હોઈ છે. અમુક કામો કરતી વખતે ખુબ જ સાવચેત થવું પડે છે અને જીવને કોઇપણ પ્રકારનું જોખમ ન રહે તેનું ધ્યાન રાખવું પડતું હોઈ છે. આ ઘટના નાનાવાડા વિસ્તારમાં રેહતા મકનજીભાઈના ઘરની છે.

મકનજીભાઈ તેમના બંને દીકરાની સાથે જ સવારે નોકરી ધંધે ચાલ્યા ગયા હતા, તેમના મોટા દીકરાની વહુ કપડા અને વાસણ ધોવાનું કામ સંભાળતી હતી તો તેમના નાના દીકરાની વહુ ઘરના કચરા પોતા અને અન્ય કામો કરતી હતી. કપડા ધોતી વખતે તેમના મોટા દીકરાની વહુ સથે ખુબ જ મોટો બનાવ બની ગયો છે.

તે જ્યારે કપડા ધોતી હતી ત્યારે અચાનક જ તેને કરંટ લાગ્યો હતો અને તેનું શરીર આ કરંટને મૂકી શક્યુ નહી જેના કારણે તેના શરીરનો ત્યાં ને ત્યાં જ ફટાકડો ફૂટે તેવો અવાજ બોલી ગયો અને માત્ર 2 જ સેકન્ડમાં તેનું મોત થઈ ગયું હતું, જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારની મહિલાઓ તાબડતોબ ત્યાં દોડતી આવી પહોચી અને પાયલને શું થયું છે તેની જાણ મેળવવા લાગી..

કપડા ધોવાના વાડા પાસે પાણી ખેચવાની મોટર પડેલી હતી, કપડા ધોતી વખતે આ મોટરની અંદર પાણી ચાલ્યું ગયું અને તેનાથી શોર્ટ સર્કીટ થવાને કારણે પાયલને ચોંટ લાગી ગયો હતો. જ્યારે પાયલનો હાથ આ મોટરને અડ્યો કે તરત જ કરંટે તેનો જીવ લઈ લીધો હતો. સવારમાં કપડા ધોતી વખતે ખુબ જ ધ્યાન રાખવું પડે છે..

કેટલીક વાર પગ લપસવાને કારણે મહિલાઓના પડી જવાના કિસ્સા તો કેટલીક વાર કપડા ધોવાના વાડા પાસે રહેલા પાણીના ટાંકામાં પડી જવાના કિસ્સા પણ સામે આવતા હતા અને હવે કરંટ લાગવાનો આ ઓચિંતો કિસ્સો સામે આવતા દરેક મહિલાઓ માં પણ ભારે ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે.

પરિવારના પુરુષોને જાણકારી મળી કે તેમના પરિવારની જ પાયલનું કરંટ લાગવાને કારણે મોત થયું છે ત્યારે તેઓ કામ ધંધો પડતો મૂકીને તરત જ હોસ્પિટલ હાજર થઈ ગયા હતા, જ્યારે પાયલને કરંટ લાગ્યો ત્યારે તેને પરિવારની અન્ય મહિલાઓ પાડોશીની મદદથી તેને સારવાર દેવા માટે હોસ્પિટલ ભેગા થયા હતા..

પરતું ત્યાં ફરજ પરના ડોકટરોએ જણાવી દીધું હતું કે પાયલનું કરંટ લાગવાની માત્ર 2 જ સેકન્ડમાં મોત થયું છે. આ દુખદ સમાચારે પરિવારના સૌ સભ્યને મોતના માતમમાં ધકેલી દીધા હતા. કોઈએ વિચાર્યું પણ ન હોઈ તેવી રીતે પાયલને આકસ્મિક મોત મળ્યું છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *