Breaking News

સવારે કરીયાણાની દુકાનનું શટર ઊંચું કરતા જ દુકાનદારને હાંફ ચડી ગયો, મમરાના કોથળા પાછળ નજર ફેરવતા જ આવ્યો રોવાનો વારો..!

શહેરમાં દરેક વ્યક્તિ નાનો મોટો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. એમાં પણ આજકાલની વધતી જતી મોંઘવારીમાં દરેક વ્યક્તિ માટે ખૂબ વધારે પૈસા કમાવવા જરૂરિયાત બની ગઈ છે. કારણ કે દેખાદેખીના સમયમાં સારું જીવન જીવવું તેમ જ પોતાના બાળકોને સારું શિક્ષણ તેમજ આપવી એ દરેક મા-બાપની ફરજ બને છે..

આ તમામ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખૂબ જ સારી કમાણીની જરૂરિયાતો ઊભી થતી હોય છે. આવેલા બજારમાં રમેશભાઈ યાદવ એ કરિયાણાની દુકાન ચલાવીને જે પણ કમાણી થાય તેનાથી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. પરંતુ તેઓને માથે અત્યારે એક એવી મોટી આફત આવી પડી છે કે, જેના કારણે તેમના પરિવારજનો ખૂબ જ દુઃખી થયા છે..

તેઓ કરિયાણાની દુકાનમાં મોટાભાગે સુકામેવાનો વ્યવસાય કરતા હતા. તેમના દુકાનનો સૂકો મેવો આસપાસના તમામ વિસ્તારોમાં ખૂબ જ ફેમસ હતો. એક દિવસ તેઓ રાત્રિના સમયે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. અને તેઓ જ્યારે બીજા દિવસે સવારે દુકાનનું શટર ઊંચું કર્યું ત્યારે તેઓને અચાનક જ હાફ ચડી ગયો હતો.

રમેશભાઈની દુકાનની અંદર ખુબ જ મોટી ઘટના બની હતી. દુકાનનો તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો. તેઓ જ્યારે તપાસ કરતા કરતા દુકાનના પાછળના ભાગે રહેલા મમરાના કોથળા પાસે પહોંચ્યા અને આ કોથળાને હટાવતા જ જે દ્રશ્યો જોયા તે જોઈને તેઓ માટે હાથ દઈને રડવા લાગ્યા હતા..

કારણકે ત્યાં તેઓએ અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયાનો સુકા મેવાનો માલ સામાન એકઠો કરીને મૂક્યો હતો. પરંતુ તેમની દુકાનમાં છતના ભાગેથી બાખોડુ પાડીને ચોર લૂંટારાઓ ઘૂસી આ તમામ શું કામ લેવાની ચીજ વસ્તુઓ ચોરી કરીને જતા રહ્યા છે. તેમના દુકાનની છતમાં ખૂબ જ મોટું બાકોડું પણ મળી આવ્યું છે..

રાત્રિના સમયે હળવા પગે ચોર લૂંટારાઓ તેમની દુકાન પાસે હાજર થયા હશે અને છત ઉપર ચડી અંદર પ્રવેશ્યા બાદ તમામ સુકામ લેવાની ચીજ વસ્તુઓ કે જેમાં કાજુ ,બદામ, પિસ્તા ,કિસમીસ, અખરોટ અને અંજીર નો સમાવેશ થતો હતો. આ તમામ સુકામ એવા ચોરી થઈ ગયા છે. જેની કુલ કિંમત અંદાજે પાંચ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે..

નાના વેપારી સાથે થયેલી આટલી મોટી ચોરીની ઘટનાના સદમાં તેમના પરિવાર સુધી પહોંચી ગયા છે. તેઓ ખૂબ જ આઘાતમાં છે કારણ કે આ દુકાન જ્યારથી તેઓ ચલાવે છે. ત્યારથી તેઓ લગભગ પાંચ લાખ રૂપિયાની કમાણી પણ નથી કરી, અને એવામાં એક સામટો પાંચ લાખ રૂપિયા નો માલ ચોરી થઈ જતા તેમના પરિવારજનો માટે ખૂબ જ મોટી આફત આવી પડી છે..

તેઓ રડતા રડતા વિચારવા લાગ્યા છે કે હવે તેઓ તેમના દીકરા અને દીકરીઓની સ્કૂલની ફી કેવી રીતે ભરશે, તેમજ તેમના ઘરડા અને બીમાર માતા-પિતા ના ઓપરેશન માટે પૈસા ક્યાંથી લાવશે. આટલું જ નહીં તેમની બાજુમાં રહેલા સ્ટુડિયોની દુકાનમાં પણ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે..

સ્ટુડિયોની દુકાનની છત પર પણ ખૂબ જ મોટું બાખોડુ મળી આવ્યું છે. આ સાથે સાથે સ્ટુડિયોની અંદર રહેલા ત્રણ કેમેરા, એલઇડી લાઇટ, 2000 રૂપિયા રોકડા તેમજ અન્ય ઇલેક્ટ્રીક સાધનોની સાથે સાથે બે હાર્ડ ડિસ્કસ પણ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ભારે ફાફડાટ મચી ગયો છે.

તો આ બંને દુકાનદારોએ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ સીસીટીવી કેમેરાની મદદથી આ તો લૂંટારાઓને પકડી પાડવા માટે જરૂરી કામગીરીઓ શરૂ કરી દીધી છે. આસપાસના સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે આ ચોર કોઈ અંદરો અંદરના જ માણસ હશે, કારણ કે રમેશભાઈએ 5 લાખનો સુકોમેવો દુકાનમાં રાખ્યો છે એ ખુબ જ ઓછા લોકોને ખબર હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *