Breaking News

સવારે દુકાનનું શટર ખોલતા જ એક ચિઠ્ઠી મળી, ચિઠ્ઠી વાંચતા જ થયો એવો ચમત્કાર કે વેપારી રાતોરાત કરોડપતિ બની ગયો…!

કહેવાય છે કે, જો હંમેશા સાચી દાનત અને નીતિ સાચી રાખવામાં આવે તો વ્યક્તિને ક્યારે પણ મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવતો નથી, કારણ કે જે વ્યક્તિ સાચી નીતિ ઉપર ચાલે છે. તેમને ભગવાન હંમેશા સાથ સહકાર પૂરો પાડતા હોય છે અને તેમના ઉપર ક્યારેય આફતોને જવા દેતા નથી..

અત્યારે એક વ્યક્તિને તેની સાચી નીતિ ઉપર ચાલવાને કારણે લાંબા સમયે ખૂબ જ મોટો ફાયદો થયો હતો, આ ઘટનાના વિષે જાણીને દરેક લોકો કહેવા લાગ્યા છે કે, નક્કી ઈશ્વરનો જ ચમત્કાર છે. ઈશ્વર સિવાય કોઈ પણ વ્યક્તિથી ઘટના ભાટીપુર ચોકડી પાસે આવેલી  પાર્કર શોપિંગની છે..

અહીં નીચેના માળે કમલેશભાઈ નામના વ્યક્તિની દુકાન આવેલી છે, તેવો દુકાને બેસીને સોના ચાંદીના દાગીના બનાવવાનું કામકાજ કરતા હતા, મોટા મોટા જવેલર્સ પાસેથી તેઓ આ દાગીના બનાવવાનું કામકાજ લેતા અને ત્યારબાદ મજૂરી ઉપર દાગીના બનાવીને તેઓ જ્વેલર્સના માલિકને પરત પણ કરી દેતા હતા..

તેઓનું સોના ચાંદીના ઘરેણા ઘડતરનું કામ ખૂબ જ જૂનું પુરાણું અને પ્રચલિત હતું, તેવો અઢળક રૂપિયાની કમાણી પણ કરતા હતા, તેઓએ તેમના દુકાન ઉપર ચારથી પાંચ જેટલા કારીગરોને પણ કામ ધંધા માટે રાખી લીધા હતા અને એક દિવસ એવી ઘટના ઘટી કે સવારે પડતાં જ કમલેશભાઈને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો..

તેમને શહેરના ખૂબ જ મોટા જવેલર્સમાંથી એક સાથે 15 ઘરેણાંના ઘડતરનો ઓર્ડર મળ્યો હતો, આ તમામ ઘડતર કરેલા ઘરેણાઓને બનાવ્યા આપીને તેઓએ તેમની તિજોરીની અંદર મૂકી દીધા હતા અને જ્યારે બીજો દિવસે તેઓએ સવારે દુકાનનું શટર ખુલ્યું ત્યારે જોયું તો તીજોરીને ગેસ કટરથી કાપી નાખવામાં આવી હતી..

અને અંદર મુકેલા તમામ ઘરેણા પણ ગાયબ હતા તેમને જ્વેલર્સના માલિકને જવાબ આપવાનો હતો કે, તેઓએ આ ઘરેણાનું શું કર્યું છે.? તેઓએ જ્વેલર્સના માલિકને ઘરેણા ચોરી થયા હોવાનું જણાવ્યું પરંતુ જ્વેલર્સના માલિકે કમલેશભાઈ પાસેથી રોકડા રૂપિયા કઢાવવાનું શરૂ કરી દીધું હતું..

કમલેશભાઈના દુકાનમાંથી ઘરેણા ચોરી થયા હોવાને કારણે આ નુકસાનની જવાબદારી પણ હવે તેઓને માથે લેવા પડી હતી, તેઓએ તેમના દુકાનની અંદર કામ કરતા પાંચેય કારીગરોને પણ પૂછ્યું પરંતુ આ બાબત વિશે તેમને કોઈ પણ જાણકારી નથી તેવું તેઓએ જણાવી દીધું હતું..

તેઓએ પાછળના સમયમાં કમાયેલા રૂપિયાથી જ્વેલર્સના માલિકને નુકસાનનીનું તમામ વળતર પૂરું પાડી દીધું હતું, પરંતુ તેમને ખૂબ જ ઉંડો આઘાત લાગ્યો હતો કારણ કે, તેઓએ જેટલા રૂપિયા કમાયા હતા. એ તમામ રૂપિયા આ વળતર પૂરું પાડવામાં તેમના જતા રહ્યા હતા અને આ ચોરીની ઘટનાને લઈને તેઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી..

પરંતુ કોઈ પણ જગ્યાથી અતો પતો મળ્યો નહીં, આ ઘટના બની તેના 7 વર્ષ સુધી ચુક્યા હતા અને ત્યાર પછી એક દિવસ એવો મોટો ચમત્કાર થયો કે, કમલેશભાઈ રાજીના રેડ થઈ ગયા હતા. તેઓ સવારના સમયે પોતાની દુકાને જવા માટે નીકળી ગયા હતા, સાત વર્ષ બાદ તેઓની દુકાનની અંદર હવે કુલ 15 લોકો કામકાજ કરી રહ્યા હતા..

તેમની સોના ચાંદીનું ઘડતર ખૂબ જ સારું હોવાને કારણે શહેરના ઘણા બધા લોકો તેમની પાસે ઘરેણા કઢાવવા માટે આવી પહોંચતા હતા, તેઓએ જ્યારે સવારમાં દુકાન ખોલી ત્યારે અંદરથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીને વાંચતાની સાથે જ એવડો મોટો ચમત્કાર થયો કે ઘડતર કરનારા વેપારી કમલેશભાઈ રાતોરાત કરોડપતિ બની ગયા હતા..

આ ચિઠ્ઠીની અંદર લખવામાં આવ્યું હતું કે, આજથી સાત વર્ષ પહેલા તેમના દુકાનની અંદર જે ચોરી થઈ હતી. તે ચોરી તેમના જ દુકાનમાં કામ કરતા કારીગર નરેશે કરી હતી, એ વખતે નરેશની પત્નીને કેન્સર જેવી ખૂબ જ મોટી બીમારી હતી, આ બીમારીની સારવાર કરાવવા માટે તેની પાસે રૂપિયા હતા નહીં..

તેણે ઘણા બધા વ્યક્તિની મદદ પણ માંગી પરંતુ કોઈ પણ જગ્યાએથી રૂપિયા ન મળતા અંતે તેણે પોતાના જ શેઠની તિજોરીમાં ગેસ કટર કાપીને ઘરેણાની ચોરી કરી લીધી હતી, એ ઘરેણાની કુલ કિંમત અંદાજે 35 લાખ હતી. જે આજે સોનાના ભાવ પ્રમાણે કુલ બે કરોડ રૂપિયા થઈ જવા પામી છે..

અત્યારે નરેશ ખૂબ જ મોટો વ્યવસાય ધરાવે છે, અને તેને વ્યવસાય માંથી જેટલા પણ રૂપિયાની કમાણી કરી હતી. તેમાંથી મોટાભાગના રૂપિયા તેણે જે સમયે ચોરી કરી હતી, તેના વળતરના ભાગરૂપે કમલેશભાઈની દુકાનમાં પરત મૂકી દીધા હતા. આ ચોરીનો બનાવ સાત વર્ષ પહેલા બન્યો હતો..

અને ચોરી થતાં બાદ કમલેશ આ દુકાન મૂકીને અન્ય શહેરમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો, અને તેનો કોઈ પણ અતોપતો પણ મળી આવ્યો હતો નહીં, નરેશ ત્યાં તેનો નવો વ્યવસાય શરૂ કર્યો હતો અને તેમાં તેણે અઢળક રૂપિયા કમાણા અને ત્યારબાદ તે એક દિવસ સાંજના સમયે અજાણ્યો બનીને આવ્યો હતો..

તેને પોતાના બેગની અંદર મુકેલા રોકડ રૂપિયા અહીં મૂકીને આ ચિઠ્ઠીને મૂકીને જતો રહ્યો હતો. તેઓ જ્યારે બીજા દિવસે આ ચિઠ્ઠી અને બેગને સાફ-સફાઈ કરતી વખતે કમલેશભાઈ એ જોયા ત્યારે તેઓની આંખમાં આંસુ આવી ગયા હતા કે, જે વ્યક્તિ આજથી સાત વર્ષ પહેલા તેમની દુકાનમાંથી ચોરી કરીને જતો રહ્યો હતો..

એ વ્યક્તિએ અત્યારના સમયના ભાવ પ્રમાણે નુકસાનની તમામ વળતર ચૂકવી દીધું હતું, આ ઘટનાને લઈ તેઓ રાતો રાત કરોડપતિ બની જવા પામ્યા હતા. એ સમયે તેમના દુકાનમાંથી ચોરી થયેલા ઘરેણાની કુલ કિંમત અંદાજે 35 લાખ રૂપિયા હતી. પરંતુ અત્યારે બે કરોડ કરતાં પણ વધારે રૂપિયા મળે છે..

નરેશે તમામ રૂપિયા ચૂકવી દીધા હતા, હકીકતમાં આવી ઈમાનદારી ધરાવનારા લોકો દુનિયાની અંદર ખૂબ જ ઓછા હોય છે. આ બાબતને લઈને કમલેશભાઈની ખુશીના ઠેકાણા ન રહ્યા હતા. કારણ કે નરેશે એક પણ વાર પોતાનો ચહેરો દેખાડ્યા વગર જ આટલી મોટી ઘટનાને વળાંક આપી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *