Breaking News

સૌરાષ્ટ્રમાં કપાસના ખેતરમાં દેખાયો માથે શિંગડાવાળો સાપ, માથે નાગમણી જેવું કુતુહલ જોઈને કરી લો દર્શન..!

સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો ખૂબ જ વાયરલ થાય છે. એમાં પણ નાના બાળકોની મસ્તી મજાક ભર્યા વિડિયો, તો કેટલીક વખત પારિવારિક મામલાના વિડીયો પણ ખૂબ જ વાયરલ થતા હોય છે. અને હવે ખાણીપીણીની સાથે સાથે જંગલી તેમજ પાલતુ પ્રાણીઓના વિડીયો પણ ખૂબ જ વાયરલ થવા લાગ્યા છે..

લોકો આ વાયરલ વીડિયોની ખૂબ જ મજા માણે છે. અત્યારે એક એવો વિચિત્ર વિડિયો વાયરલ થયો છે, જેને જોઈને સૌ કોઈ લોકો ઓનલાઇન નાગમણીના દર્શન કરી રહ્યા છે. આ વિડીયો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વડિયા ગામની સીમ વિસ્તારના કોઈ ખેતરમાં હોવાનું સામે આવ્યું છે..

આ વીડિયોની અંદર એક વિચિત્ર સાપ જોવા મળ્યો છે. તેને જોતાની સાથે જ કોઈ લોકો એક આચાર્યચકિત થઈ ગયા છે. આ સાપના શરીર ઉપર સફેદ અને કાળા પટ્ટા પણ દેખાય છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, તેના માથા ઉપર નાગમણી જેવા દ્રશ્યો બનેલા છે. આ ઉપરાંત તેના માથે બંને બાજુ એક એક શિંગડા હોય તેવું પણ દેખાઈ આવ્યું છે.

સાપની આગવી વિશેષતાને કારણે તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જ્યારે વાઇરલ થયો ત્યારે લોકો અવનવી કોમેન્ટ પણ આપી રહ્યા છે, જેમાં અમુક લોકો કહી રહ્યા છે કે, તેની માથે રહેલા બંને શીંગ નાગમણી છે. જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે, શું ખરેખર આ નાગમણી છે કે, પછી અન્ય કોઈ પ્રાણી છે..

જુદી જુદી કુતુહલને કારણે અત્યારે આ વિડીયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. ખેતરમાં કપાસના પાકની વચ્ચેની જમીનમાંથી આ સાપ સરકતો જોવા મળે છે. સાપની લંબાઈ જાડાઈ ખાસી નથી. પરંતુ નાનકડા સાપની માથે રહેલા બંને શિંગડા તેની મોટી વિશેષતા છે. મોટા ભાગે ભેંસ, બકરી, બળદ તેમજ ગાય જેવા પ્રાણીઓમાં શીંગડા જોવા મળે છે..

પરંતુ સાપના માથા ઉપર આ પ્રકારના શીંગડા ક્યારેય જોવા મળતા નથી. અને આ સાપના માથે બંને બાજુ એક એક સિંગડું દેખાય આવતા ભારે કુતુંહલ સર્જાયું છે. આ વાયરલ વીડિયોમાં લોકો અવનવી અટકળો લગાવી રહ્યા છે. પરંતુ આ વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત પોસ્ટ ન્યુઝ પોર્ટલ કરતું નથી..

જેની દરેક વાચક મિત્રોએ ખાસ નોંધ લેવી. આગળ પણ સ્થાપના અવનવા વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં કેટલાક ડ્રામેબાઝ સાપના પણ વિડીયો આવ્યા હતા. એ સાપ મરવાનું નાટક કરતો હતો. પરંતુ તેને અડકતાની સાથે જ ફરી તેમાં જીવ પાછો આવી જતો હોય તેવી રીતે તે ચાલવા લાગતો હતો..

જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે લોકો કહેતા હતા કે, આ સાપ ખૂબ જ ડ્રામેબાજ અને કોમેડિયન છે. જે માણસનો સ્પર્શ થતાની સાથે જ ચાલવા લાગે છે. અને ત્યાં સુધી તે મરેલી હાલતમાં પડી હોય તેવું લાગે છે. આ ઉપરાંત એ પહેલાં પણ એક એવો વિડિયો વાયરલ થયો હતો કે, જેમાં એક સાથ ખૂબ મોટા ઈંડાને ગળી જાય છે..

તેનું નાનકડું મોટું ફેલાવીને તે ખુબ જ મોટા ઈંડાને ગળી ગયો હતો કે, જેને જોવો પણ ખૂબ જ મુશ્કેલી ભર્યો હતો. અને વિડિયો ઈન્ટરનેટ ઉપર ખૂબ જ ધૂમ મચાવી હતી અને તેને કરોડોની સંખ્યામાં વ્યુ પણ મળ્યા હતા. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સીમ વિસ્તારમાંથી વાયરલ થયેલો આ વિડીયો અત્યારે દરેક લોકોને ખૂબ જ આચાર્યમાં મૂકી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *