Breaking News

સાસુના ઘરેણા બારો બાર વેચી મારીને વહુએ અગાસી ઉપર શરુ કર્યા શરમજનક કારનામા, ખબર પડતા જ છુટાછેડાના વારા આવ્યા..!

જ્યારે પણ કોઈ વ્યક્તિના મનની ધારેલી બાબતો પાર ન પડે ત્યારે તેઓને મનમાં ખૂબ જ ગુસ્સો ઉભો થઈ જતો હોય છે અને ત્યાર પછીથી તેઓ પોતાની ઈચ્છેલી બાબતોને પૂરી કરવા માટે કોઈ પણ હદો સુધી આગળ ચાલ્યા જતા હોય છે, આવા ઘણા બધા પૈસાઓ આપણે પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે..

અને અવારનવાર સાંભળતા હોઈએ છીએ હાલ એક એવો અજુગતો કિસ્સો સામે આવ્યો છે, જેને લઇ અત્યારે સમગ્ર પરિવાર મોટી મુશ્કેલીમાં સપડાઈ ગયો હતો. લોકોને ઊંડા વિચારની અંદર મૂકી દે તેવી આ ઘટના અમરીશભાઈના ઘરેથી સામે આવી છે, અમરીશભાઈના પરિવારમાં તેમની પત્ની ઉર્મિલાબેનનો સમાવેશ થતો હતો..

આ સાથે સાથે અમરીશભાઈના એકના એક દીકરા નૈતિકના લગ્ન પણ થઈ ચૂક્યા હતા, અમરીશભાઈ તેમના દીકરા નૈતિકના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલાં તેમના ગામથી 20 કિલોમીટર દૂર આવેલા સિંહાદરી ગામ માં રહેતી લતા નામની મહિલા સાથે નક્કી કર્યા હતા, લતા અને નૈતિક બંનેના લગ્ન થયા તેના ત્રણ વર્ષ વીતી ચૂક્યા હતા..

લગ્ન પછીથી તરત જ લતા જુદી-જુદી ચીજ વસ્તુઓની માંગણીને લઈને નૈતિકને હેરાન પરેશાન કરવા લાગી હતી, નૈતિક તેમજ તેનો પરિવાર ખૂબ જ મધ્યમ વર્ગીય હોવાને કારણે તે તેની પત્નીની દરેક ઈચ્છાઓને પૂરી કરી શકે તેવી સમર્થ ન હોવાથી લખતા હવે પૈસાની બાબતોને લઈને તેની સાસુ સસરા અને તેના પતિ સાથે લડાઈ ઝઘડો કરવા બેસતી હતી..

તેને દર મહિને તેના બ્યુટી પાર્લર તેમજ જુદી-જુદી શોપિંગ કરવા માટે ઘણા બધા રૂપિયાની જરૂર પડતી હતી, પોતાના પિતાના ઘરે તે એક રૂમમાં રહીને જીવન ગુજારતી પરંતુ સાસરે આવીને તે એટલી બધી મોજ શોખ અને ફેશન વાળી બની ગઈ હતી કે, તેના પરિવારમાંથી પણ તે આફતનો બોઝ બની ચૂકી હતી..

છતાં પણ પરિવાર તેની તમામ કરતુતો સહન કરતો આવ્યો અને જ્યારે પરિવાર તરફથી રૂપિયા મળવાનું બંધ થયું ત્યારે લતા નામની આ મહિલાએ તેના જ ઘરની અગાસી ઉપર એવા કારનામાં શરૂ કરી નાખ્યા હતા કે, જેના વિશે ખબર પડતાની સાથે જ નૈતિકના છૂટાછેડાનો વારો આવી ગયો હતો..

હકીકતમાં લતાને વધારે રૂપિયાની જરૂર પડતા તેણે તેના સાસુના ઘરેણાંને કબાટમાંથી બહાર કાઢીને અન્ય કોઈ વેપારીને વેચી દીધા હતા, આ ઘરેણા લતાએ વેચી નાખ્યા છે અને તેનાથી જેટલા રૂપિયા આવ્યા તેનાથી તેણે વિદેશી દારૂનો ધંધો શરૂ કરી નાખ્યો હતો અને આ ધંધાથી તે અઢળક રૂપિયાની કમાણી કરવા લાગી હતી..

અને ત્યારબાદ તે મન મૂકીને પૈસાની વાપરણી કરતી હતી, પરિવાર આ બધી બાબતોથી બિલકુલ અજાણ હતો, જ્યારે એક દિવસ તેમના પડોશમાં રહેતા લોકોને શંકા ગઈ કે લતા તેના ઘરેથી વિદેશી દારૂનો ધંધો ચલાવી રહી છે. ત્યારે દરેક લોકોના હોશ ઉડી ગયા હતા, તેના ઘરના ઉપરના અગાસી પાસે જતી અને ત્યાંથી ફેલાવો ભરીને વસ્તુઓ નીચે લઈ આવતી..

અને ત્યારબાદ તે શાકભાજી લેવાના બહાને ઘરેથી નીકળીને અન્ય કોઈ વ્યક્તિને આ દારૂનો સામાન પહોંચાડી દેતી હતી, અને કમિશન પેટે રૂપિયા કમાતી હતી તેને તેના સાસુના તમામ ઘરેણાંને વેચી નાખ્યા હતા અને જેટલા પણ રૂપિયા મળ્યા તેનાથી તેને વિદેશી દારૂનો જથ્થો ખરીદ્યો અને ત્યારબાદ તે છૂટક ગ્રાહકોને વેચતી હતી..

આ ઘટના વિશે નજીકના પોલીસ સ્ટેશનને પણ બાતમી મળી ચૂક્યા હતી, પરંતુ વધારે પુરાવા ન હોવાને કારણે આગામી તપાસ ચાલતી હતી અને તપાસ પૂર્ણ થતાની સાથે જ લતાના ઘર ઉપર છાપો મારવામાં આવ્યો અને ત્યાં અગાસી માંથી કુલ 50 જેટલી વિદેશી દારૂની બોટલો પકડી પાડવામાં આવી હતી..

આ સાથે સાથે લતાની પણ ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તે પણ ઘણા બધા લોકોની સાથે જોડાઈ ચૂકી હતી. આ મહિલાએ એવું કરી નાખ્યું હતું કે, બિચારો પરિવાર બરબાદ થઈ જવા પામ્યો હતો. માત્ર ચાર વ્યક્તિઓનો આ સુખી પરિવાર લતાને કારણે જ ખૂબ જ દુઃખી બની ગયો હતો..

નૈતિકને તો આ વાતની જ્યારે ખબર પડી ત્યારે તેના તો હોશ છૂટી ગયા હતા, તેણે ક્યારે પણ વિચાર્યું હતું નહીં કે, તેની પત્ની વાપરવા માટેના રૂપિયા મેળવવા માટે આવા કાળા કારનામાની અંદર પણ જોડાઈ જશે. એટલું જ નહીં પરંતુ તેને પરિવારના દરેક સભ્યોને ચકમો આપીને આ કારનામાં શરૂ કર્યા હોવાને કારણે નૈતિક હવે તેની પત્નીને હંમેશા હંમેશા માટે છૂટાછેડા આપીને તેનાથી દૂર રહેવા માંગતો હતો, આ ઘટનાએ સોસાયટીમાં રહેતા લોકો સહિત પરિવારના દરેક લોકોને ચોંકાવી દીધા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *