Breaking News

કરોડપતિ ઘરની દેખાવડી વહુએ સાસુ-સસરા ના બેડરૂમમાં કેમરો લગાવીને કરી નાખી એવી હરકતો કે પરિવાર અડધી રાત્રે થયો દોડતો..! પૈસો હોવા છતાં પણ…

દીકરાના લગ્ન કરવા એ તમામ માતા-પિતા માટે ખૂબ જ હરખ અને એક જવાબદારી પૂર્વકનું કાર્ય પણ ગણી શકાય છે. જો પોતાના દીકરાની વહુને શોધવામાં થોડી અમથી પણ જો ભૂલ થઈ જાય તો તેની અસર સમગ્ર પરિવાર ઉપર અને ખાસ કરીને તો તેના બાળક ઉપર વધારે માત્રામાં પડતી હોય છે..

કારણ કે આખી જિંદગી બાળકે તેની સાથે પસાર કરવાની હોય છે કેટલીક વખત તો એવું પણ બનતું હોય છે કે, માથાભારે વહુ ભટકાઈ જાય તો તેમના સાસુ અને સસરાને પણ હેરાન કરવાના દાખલા વારંવાર આવતા જ હોય છે. એટલું જ નહીં જો કોઈ વહુને તેની મરજી વિરુદ્ધ પોતાના દીકરા સાથે પરણાવી દેવામાં આવે તો તે બીજા ઘરની છોકરી પણ કેટલીક વખત નુકસાનકારક પગલાઓ પડતી હોય છે..

તેના જુના પ્રેમને ન મળતા જો તેને પરાણે કોઈ બીજા છોકરા સાથે પરણાવી દેવામાં આવે તો તેના કહેવા ગંભીર પરિણામો આવતા હોય છે. જે છેલ્લા કેટલાક દિવસોમાં આપણી વચ્ચે આવેલા છે. હાલમાં એવી જ એક તમામ લગ્ન થયેલા દંપતિઓની આંખો ખોલી નાખે એવો દાખલો સામે આવ્યો છે..

અને આ મામલાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે. આ ઘટના નવી દિલ્હીના લક્ષ્મીનગર ખાતે રહેતા અને તેના દીકરાની માથાભારે વહુની છે. જેની સવિસ્તાર વાત કરવામાં આવે તો પરિવાર લક્ષ્મીનગર વિસ્તારમાં રહે છે. અને ચાંદની ચોક વિસ્તારમાં સોના અને હીરા દાગીનાનો તેઓ વ્યવસાય કરે છે.

પરિવારમાં માતા-પિતા પત્ની એક ભાઈ ઉપરાંત બે બાળકો છે. તેમનો ભાઈ તેમનાથી બીજા ઘરમાં રહેતો હતો. જ્યારે એક દીકરો માતા પિતા સાથે તેમના જ ઘરમાં રહેતો હતો. ચાર વર્ષ પહેલા સાથે રહેતા દીકરાના તેમણે લગ્ન કરાવ્યા હતા. પરંતુ ત્યાર પછી તેઓને બંનેને બરોબર જામતી નહોતી.

અને સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા હતા, બંને એક જ ઘરમાં રહેતા હતા પરંતુ અલગ અલગ રૂમમાં રોજ સુવા જતા રહેતા હતા. જ્યારે એક દિવસ રાતે તેના પતિએ પત્નીના મોબાઇલ નો હાથમાં લીધો અને જોયું તો તેમાં તેની પત્નીનો જૂનો કોલેજ કાળ વખતના મિત્રના ગંદા ગંદા મેસેજ આવેલા હતા.

આટલું વાંચીને પતિએ અગાઉની બધા જ મેસેજ વાંચી હતી ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની બીજા કોઈ સાથે પ્રેમ સંબંધમાં છે. જે તેનો જુનો મિત્ર છે. પછી તો યુવકે તેને પત્નીને આ વાતથી ઘણી બધી વાર ઝઘડો પણ થતો હતો. ત્યાર પછી તો પત્નીએ તેના જૂના મિત્રને બધી જ વાત ફોન ઉપર કરી અને તેને મળવા પણ બોલાવ્યો ત્યારબાદ તેને પોતાના ગર્લફ્રેન્ડને તમામ માહિતી આપી દીધી..

અને બંનેએ ખૂબ જ યોજના પૂર્વક ઘરમાં રહેલા તમામ દાગીના અને રોકડ લઈને ભાગી ગયા હતા. આટલું જ નહીં નવાઈની વાત તો એ છે કે તેની જ માથાભારે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને સાસુ અને સસરાના રૂમમાં છુપી રીતે કોઈને ખબર ન પડે એ રીતે કેમેરા લગાવી દીધા હતા..

ત્યારબાદ તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો, જ્યારે આ વીડિયોનો ઉપયોગ તેને પોતાના જુના પ્રેમી સાથે મળીને ભાગી ગયા બાદ તેના પતિને ફોન કર્યો અને ધમકી આપી કે, જો તું મામલો પૂરો નહીં કરે તો હું તારા માતા-પિતાનો છૂપો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ.

અને મારી પાસે તારા માતા પિતાના બધા જ છુપાઈને લીધેલા વિડિયો છે. ત્યાર પછીતો ઝડપથી જ્યારે શોધખોળ કરવામાં આવી ત્યારે ખરેખર માતા-પિતાના રૂમમાં કેમેરા અને રેકોર્ડર પણ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને આરોપીની હાલ તાત્કાલિક ધોરણે શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પરિવાર સાથે માનતા પૂરી કરવા ગયેલો પરિવાર સાથે ઘરે પરત આવતા જ ચમત્કાર થયો, બન્યું એવું કે રાતોરાત કરોડપતિ બની ગયો..!

દુઃખને પીડા તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે, પરંતુ ખરાબ પરિસ્થિતિની અંદર સૌ કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *