Breaking News

સરકારી અધિકારીઓ છાપો મારતા એક સાથે 50 ઘરોમાંથી મળ્યું એવું કે જોતા જ ઉડી ગયા હોશ, દરેક લોકો ખાસ ધ્યાન રાખજો આ બાબત..

આજકાલ લોકો અનેક વસ્તુઓમાં લાલચ કરી રહ્યા છે. લોકો પોતાના લાલચને કારણે અનેક ચોરીઓ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. જેમાં લોકો સરકાર દ્વારા આપવામાં આવતી વીજળીની પણ ચોરી કરી રહ્યા છે. આજકાલ ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં વીજળી ચોરી કરી રહ્યા છે. તેની ઘટના ખૂબ જ સામે આવી રહી છે.

આવી જ એક ચોરીની ઘટના હાલમાં આણંદ શહેરમાં બની હતી. આણંદ શહેરના ઘણા બધા જિલ્લાઓમાં વીજ ચોરી ચાલી રહી હતી. તેને કારણે એમ.જી.વી.સી.એલની વિજિલન્સ ટીમોએ સતત બે દિવસ દરોડા પાડીને 333 વીજ કનેક્શનમાંથી વીજ ચોરીને અટકાવી હતી. 50 વીજળીના મીટરના માલિકોને ઝડપી પાડીને તમામ વીજ ચોરી કરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યા હતા.

આવી ચોરી આણંદ, વિદ્યાનગર, ઉમરેઠ સહિત ખંભાત, પેટલાદ પંથકમાં વીજ ચોરી ચાલી રહી હતી. અગાઉ પણ આવી ચોરીની ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી. જેમાં ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં ખૂબ જ વિજ ચોરી ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી અને લોકો પોતાના વીજળીના મીટરોમાં ચોરી કરી રહ્યા હતા. આવી પણ હાલમાં ઘટના સામે આવી છે.

લોકો ઘર વપરાશ, ઉદ્યોગો, વાણિજ્ય અને ખેતીવાડીમાં વીજ ચોરી કરી રહ્યા હતા. ઘરે આપવામાં આવેલ વીજળીના મીટરમાં ચેડચાળા કરીને બિલ ઓછો ચૂકવવું પડે તે માટે અનેક નુસખાઓ અપનાવી રહ્યા હતા. તેને કારણે હાલમાં 50 જેટલા વીજ ધારકોને દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ 50 જેટલા ગ્રાહકો દ્વારા 14,269 યુનીટની એવી ચોરી કરવામાં આવી હતી.

જેને કારણે વીજ ચોરી માટે 59,589 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આજકાલ આવી વીજ ચોરીઓ થવાને કારણે વીજળીના કનેક્શનનો સરકારે પૂરા પાડ્યા હોવા છતાં લોકો બિલ વધારે ચૂકવવું ન પડે તે માટે આવા નુસખાઓ અપનાવી રહ્યા છે અને વીજળીના સાથે ચેન ચડાવો કરી રહ્યા હોય છે તેમાં વીજળીના મીટરના વાયરોમાં લંગર નાખીને અથવા તો તેમાં કડીઓ ચઢાવીને ચોરી કરવામાં આવી રહી છે.

ઘણા બધા લોકો આજકાલ વીજળીના બીલો ચૂકવતા નથી અને આવી ચોરી કરીને પોતાનું મીટર ચલાવી રહ્યા છે પરંતુ આવી ચોરીની ઘટનાને અટકાવવા માટે સરકાર ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. આજકાલ લોકો સરકારને છેતરવા અનેક નુસખાઓ અપનાવી રહ્યા છે. ઘણા બધા લોકોને રંગે હાથ વિચારી કરતા પકડવામાં આવ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓમાં પણ લોકો ભંગ કરીને તેની સાથે ચેડચાળા કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *