Breaking News

સરકારી આવાસના ફ્લેટમાં રેહતી મહિલા બંધ બારણે ચલાવતી એવા કામ કે ખબર પડતા જ પાડોશીઓને ધોળે દિવસે અંધારા આવી ગયા, સન્નાટો છવાયો..!

કોઈ વ્યક્તિ પૈસા કમાવા માટે સાચી નીતિ અને સાચી નીતિનો રસ્તો અપનાવે છે, જ્યારે કેટલાક લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે બે નંબરના ધંધાઓ પણ શરૂ કરી દેતા હોય છે. પરંતુ તેમના આ કાળા કારનામાઓ લાંબો સમય સુધી ટકી શકતા નથી, કારણ કે જે વ્યક્તિ ખોટું કામ કરે છે..

તેની પોલ એક ને એક દિવસ જરૂર ખુલ્લી પડી જતી હોય છે, અત્યારે સરકારી આવાસના ફ્લેટની અંદર રહેતી મહિલા કારનામાં ચલાવવા લાગી હતી કે, તેની ખબર પડતાની સાથે જ પડોશીઓને પણ ધોળા દિવસે અંધારા આવી ગયા હતા, આ ઘટનાની જાણકારી જ્યારે સૌ કોઈ લોકો સુધી પહોંચી ત્યારે એકા એક સન્નાટો છવાઈ ગયો હતો..

આ મામલો શિવમ નગરની પાછળના ભાગે આવેલા ગીંદોરા પાસેનો છે, અહીં સરકારી આવાસના કુલ 15 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે. જેમાં પાંચમાં નંબરના એપાર્ટમેન્ટની બીજા માટે રહેતી હીના નામની એક મહિલા બંધારણ ખૂબ જ ખરાબ કારનામાં ચલાવવા લાગી હતી, હિનાની ઉંમર 24 વર્ષ હોવાનું સામે આવ્યુ છે..

અને તેના આજથી બે વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે સરકારી આવાસમાં રહીને એકલવાયુ જીવન ગુજારતી હતી, એના આસપાસના પડોશીઓની સાથે પણ ખૂબ જ લડાઈ ઝઘડો કરતી હતી. કોઈ વ્યક્તિ તેને માન સન્માન આપતું નહીં અને હિનાના ઘરે અવારનવાર ઘણા બધા પુરુષોની અવરજવર શરૂ રહેતી હતી..

આસપાસના પડોશીઓને ખૂબ જ લાગતું કે, એના એકલવયુ જીવન જીવે છે. છતાં પણ તેના ઘરે રોજબરોજ એટલા બધા લોકો શા માટે આવી રહ્યા છે, પરંતુ હિના સાથે તેમની બોલાચાલી ન હોવાને કારણે તેઓએ ક્યારેય આ વાતની જાણકારી મેળવી નહીં. એક દિવસ પોલીસને બાતમી મળી હતી કે, સરકારી આવાસ ના બીજા માળે રહેતી હીના નામની મહિલા તેના ઘરે કેટલા ગ્રાહકોને બોલાવીને વેપલો ચલાવી રહી છે..

અને આ ગ્રાહકો પાસેથી તે પૈસા લઈને ખૂબ જ ખરાબ કારનામા કરી રહી છે, બંધ બારણે ચાલતી આવી કામગીરીને અટકાવવા માટે શહેરનું પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે કામે લાગી ગયું અને આસપાસના પડોશીઓને પણ માહિતીની ચોકસાઈ મેળવવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારે આ બાબતની તેમને કોઈ જાણકારી નથી..

તેવું તેમણે જણાવ્યું હતું, સહેજ પણ શંકા જતાની સાથે સ્ત્રીઓએ જ્યારે આવાસમાં છાપો માર્યો ત્યારે એવા ધંધાઓ ત્યાં ચાલતા હતા કે, તેને જોતાની સાથે જ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. હીનાના ફ્લેટની અંદરથી કુલ ચાર પુરુષો તેમજ ત્રણ મહિલાઓ પણ મળી આવી હતી અને તેઓ એટલી બધી ખરાબ હાલતમાં હતા કે, તેને જોતાની સાથે સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ ગયા હતા..

આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેમની સામે ગુનો નોંધીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંધ બરણે વધુ પૈસા કમાવવા માટે ખૂબ જ ખરાબ કામ શરૂ કરી નાખ્યું હતું. આ વાતની જાણકારી આસપાસના પડોશીઓને પણ હતી નહીં..

જ્યારે તેમને ખબર પડી ત્યારે તેઓએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે, તાત્કાલિક ધોરણે હીનાનું મકાન ખાલી કરાવી નાખવામાં આવે કારણ કે આવી બધી પ્રવૃત્તિઓની અસર તેમના બાળકો ઉપર પણ પડી શકે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *