Breaking News

સરકારી શાળાના શિક્ષકે 6 બાળકીઓને સાથે લઈને જઈને કર્યો એવો કાંડ જે દરેક માં-બાપે જાણી લેવો જોઈએ, હોશ ઉડાડતી ઘટના..!

એક શિક્ષક બાળકોને ભણાવી ગણાવીને હોશિયાર વ્યક્તિ બનાવે છે, આ ઉપરાંત વિદ્યાર્થીના ભવિષ્યને ખૂબ જ સારી રીતે ઘડતર કરી આપે છે. પરંતુ અત્યારના સમયમાં એક શિક્ષકની એવી કાળી કરતુતો સામે આવી છે કે, જેને જાણ્યા બાદ દરેક માતા પિતાનું લોહી ખદખદ ઉકળવા લાગશે..

હકીકતમાં આ શિક્ષક તેની તમામ ફરજો ભૂલી જઈને ફૂલ જેવી માસુમ બાળકીઓ સાથે ન કરવાના કારનામાં કરવા લાગ્યો હતો અને બીજાની આ બાળકીઓનું ભવિષ્ય બનાવી નાખ્યું હતું, આ ઘટના માનવતાને શર્મસાર કરી મૂકે તેવી છે, આ બનાવો રાજસ્થાનના ડુંગરપુર વિસ્તાર પાસે આવેલા એક સરકારી શાળાનો છે..

આ શાળાની અંદર ઘણા બધા બાળકો અભ્યાસ કરે છે, જેમાંથી એક બાળકીએ એક દિવસ તેની માતાને જણાવ્યું હતું કે, તેને શાળામાં ભણાવતા રમેશચંદ્ર કટારા નામના શિક્ષક શાળાએ રજા હોવા છતાં પણ રમવા માટે બોલાવે છે. અને અમારી સાથે ખૂબ જ મોટી છેડછાડ કરે છે. આ સાથે સાથે અન્ય પણ બાળકીઓને પોતાની સાથે કોમ્પ્યુટર શીખવવા માટે લઈ જાય છે..

અને ત્યાં અમારી સાથે ખૂબ જ છેડછાડ કરતા હોય તેવું લાગી રહ્યું છે, બસ આ શબ્દો સાંભળતાની સાથે જ બાળકીઓના માતા પિતાએ જ્યારે તપાસ ચલાવવાની કોશિશ કરી ત્યારે તેમને ખબર પડી કે, રમેશચંદ્ર કટારા નામનો શિક્ષકો કુલ છ જેટલી બાળકીઓને શાળાએથી થોડે દૂર લઈ જઈને તેમની સાથે ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું..

જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે તેમનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું અને ઊંડા વિચારમાં મુકાઈ ગયા હતા કે, તેમની બાળકી ઉપર શું હશે કે જ્યારે આ નરાધમ શિક્ષક તેની ઉપર તૂટી પડ્યો હતો. આ ઘટનાને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં પોલીસ અધિકારીને આ મામલા વિશે માહિતી આપી હતી..

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આજ સ્કૂલ તેમજ જે જગ્યા પર આ કાળા કારનામાં ચલાવતો હતો તે જગ્યાની પણ તલાસી લેવામાં આવી રહી છે, આ શિક્ષક પાસે બે મકાન છે. તેમજ એક મકાન નું કામકાજ ચાલી રહ્યું છે. તે આ મકાનમાં આ માસુમ બાળકીઓને લઈ જતો અને ત્યારબાદ તેમની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગતો હતો..

આ ઘટનાને લઈને પોલીસે આ નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે, અને તેની કડકમાં કડક પૂછપરછ પણ થઈ રહી છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે દરેક વાલીઓ લાલ ગુમ થઈ ગયા હતા અને આ નરાધમ શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. કારણ કે આ શિક્ષકે ભણાવી ગણાવીને બાળકીઓને હોશિયાર બનાવવાની બદલે તેમની જ સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *