Breaking News

સાંજે દૂધ લેવા ગયેલી મહિલાએ ઘરે આવતા જ પતિને જોઈ લીધો એવી હાલતમાં કે તાત્કાલિક છુટાછેડા લેવા પડ્યા, સમાજ જોતો જ રહી ગયો..!

રોજબરોજના કિસ્સાઓની અંદર ક્યારે કઈ ઘટના બની જતી હોય છે, તેનું કશું નક્કી કરી શકાતું નથી. ઘણી બધી વાર તો એવી હચમચાવી દેતી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, જેના વિશે જાણીને પણ આપણે ઊંડા વિચારમાં મુકાઈ જઈએ છીએ કે આવનારો સમય એવો ભયંકર અને મુશ્કેલમય દરેક લોકો માટે સાબિત થવા જઈ રહ્યો છે..

અત્યારે એક પરિવારની અંદર એવી ઘટના સામે આવી છે કે, મામલો તાત્કાલિક છૂટાછેડા સુધી પણ પહોંચી ગયો હતો અને સમાજ તો બીજી બાજુ જોતુને જોતું જ રહી ગયો હતો, કાળજા ધ્રુજાવી દેતી આ ઘટના રમણનગર કોલોની માંથી સામે આવી છે. આ કોલોનીની અંદર અમિતભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહેતા હતા..

અમિતભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું જીવન ચલાવતા હતા, જ્યારે તેમની પત્ની આશાબેન ઘરકામ કરીને પરિવારજનોને મદદરૂપ બનતી હતી, પરિવારમાં આશાબેન અમિતભાઈની સાથે સાથે તેમનો પાંચ વર્ષનો દીકરો રોહનનો પણ સમાવેશ થતો હતો..

અમિતભાઈના માતા-પિતા બધાને ખેતીનું કામકાજ કરીને જીવન ગુજારતા હતા, છેલ્લા કેટલાક સમયથી અમિતભાઈ અને આશાબેન વચ્ચે કોઈ નાની બાબતને લઈને લડાઈ ઝઘડો ચાલી રહ્યો હતો. અમિતભાઈ તેની પત્નીને બરાબર સમય આપી રહ્યા હતા નહીં, તેઓની પત્નીને ખૂબ જ શબ્દો કહીને તેને અપમાન પણ કરતા હતા..

એક દિવસ સાંજના સમયે જ્યારે અમિતભાઈ નોકરી હતી ઘરે આવ્યા ત્યારબાદ આશા બહેને તેમના માટે રસોઈ બનાવી રાખી હતી અને ત્યારબાદ તેઓ લેવા માટે તેમની કોલોનીથી થોડી દૂર આવેલી દૂધની ડેરી ઉપર ગયા હતા અને જ્યારે તેઓ દૂધ લઈને તેમના ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેઓએ તેમના પતિ અમિતભાઈને એવી હાલતમાં જોઈ લીધા હતા કે..

તેમણે તાત્કાલિક છુટાછેડા લઈ લેવાનું નિર્ણય બનાવેલી લીધો હતો અને તેણે કહ્યું કે આ ઘરની અંદર હવે તેઓ એક પણ વાર રહેવા માંગતા નથી, જ્યારે આશાબેન દૂધ લઈને તેના ઘરે ગયા ત્યારે તેને જોયું તો તેનો પતિ તેના પડોશમાં રહેતી રશ્મી નામની મહિલા સાથે ખૂબ જ ખરાબ હાલતમાં બેડ ઉપર સૂઈ રહેલો હતો..

તેની સાથે ખૂબ જ કાળી કરતુતો પણ ચલાવી રહ્યો હતો, આ તમામ દ્રશ્યોને આશા બહેને તેમની નજર સામે જોઈ લીધું હતું. અમિતની એટલી બધી હિંમત આગળ વધી ચૂકી હતી કે, તે પરણીત હોવા છતાં પણ પડોશી મહિલાની પ્રેમ જાળમાં ફસાયો હતો અને તેની સાથે રંગરેલીયા મનાવવા માટે તેને પોતાના ઘરે પણ બોલાવી લીધી હતી..

થોડો પણ સમય મળતો કે, તે તેની પડોશમાં રહેતી મહિલાની સાથે રંગરેલીયા મનાવવા લાગતો હતો. આશાબેને છેલ્લા કેટલાક સમયથી તેના પતિ ઉપર શંકા હતી. પરંતુ આજે આ શંકા સત્યમાં પરિવર્તન પામી ચૂકી હતી, તેને તરત જ રહેલા તેના સાસુ સસરાને પણ ફોન કરીને આ વાતની જાણકારી આપી દીધી કે, તેનો પતિ આ ઘરની અંદર રહેવાનો લાયક નથી..

કારણ કે તેણે પત્નીને દગો આપીને અન્ય કોઈ મહિલા સાથે લફરાળી હરકતો કરવાનું શરૂ કરી દીધું હતું અને હવે આશા આ ઘરની અંદર એક પણ મિનિટ રોકાવા માંગતી નથી. તેમ કહીને તે પોતાના કપડા અને સામાન પેક કરવા લાગી હતી અને પોતાના દીકરાની સાથે લઈને તે પિયર જતી રહી હતી..

આ ઘટના બની ત્યારે અમીતે તેની પત્નીને રોકવા લાગ્યો હતો, પરંતુ આશા એક પણ વાર તેના પતિની કોઈ પણ વાત સાંભળી નહીં આ ઘટનાને લઈને કોલોનીની અંદર ખૂબ જ મોટો હોબાળો પણ જાગી ગયો હતો કારણ કે, અમિત જે મહિલાની સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો તે મહિલા પણ અન્ય કોઈ વ્યક્તિની સાથે લગ્ન કરી ચૂકી હતી..

એ પડોશમાં રહેતો સંતોષ નામનો યુવક રશ્મિ નામની આ મહિલા સાથે લગ્નજીવન ગુજારતો હતો, ત્યારે આ વાતની જાણકારી રશ્મીના પતિ સંતોષણે થઈ ત્યારે સંતોષ પણ અમિતને ઢોર મારવા માટે પહોંચી ગયો હતો. એક સાથે એટલો મોટો હોબાળો ઉભો થઈ ગયો કે, સમાજના દરેક લોકો જોતા નહી જોતા જ રહી ગયા હતા..

તો બીજી બાજુ અમિત તેમજ રશ્મીના તો ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા, તેઓએ લગ્નદાર સબંધને શરમમાં મૂકી દીધો હતો અને તેઓ એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાઈ જઈને રંગરેલીયા મનાવા લાગ્યા હતા. આ વાતની જ્યારે તેમને વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાવ્યું કે તેઓ અંદાજે બે વર્ષથી એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાયેલા છે..

અને તેઓએ ઘણી બધી વાર પ્રેમ સંબંધની અંદર રંગરેલીયા પણ બનાવી ચૂકી છે અને હવે તેઓ એકબીજા સાથે લગ્નજીવન વિતાવવા માંગી રહ્યા છે, આ પ્રેમ સંબંધને કારણે એક સાથે બે બે લગ્નજીવન તૂટી જવા પામ્યા હતા, સંતોષ પણ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, જ્યારે આશાએ પણ તેના પતિ અમિતને છૂટાછેડા આપીને તેના પિયરે જતી રહી હતી..

આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ આપણી નજીકના જ વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળતા હોઈએ છીએ, જ્યારે જ્યારે પણ આપણે આવા બનાવો સાંભળીએ ત્યારે આપણું હોશ ઉડી જતો હોય છે અને હાલ કંઈક આવી જ ઘટના રમણલ નગરની કોલોની માંથી સામે આવતા દરેક લોકોના હોશ છૂટી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …