Breaking News

સાંજે દાળબાટી ખાઈને પરિવાર સુઈ ગયો અને અડધી રાત્રે થયું એવું કે મોઢામાંથી નીકળી ગયા સફેદ ફીણ, સવાર પડતા જ એક સાથે પરિવારનું થયું મોત..! જાણો…

અત્યારે એક પરિવારમાં કિસ્સો બની ગયો છે. જેની જાણકારી જ્યારે તેમના સ્નેહીજનો તેમજ આસપાસના પડોશીઓને થઈ ત્યારે તેમના પણ આંતરડા ફાટી ગયા હતા. આવા બનાવો ભાગ્યે જ સામે આવતા હોય છે. આ ઘટના હરિયાણાના પાણીપતની છે. નહીં રાજીવભાઈ નામના વ્યક્તિ ઈલેક્ટ્રીકના પાર્ટ બનાવવાની એ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા..

તેમની પત્ની રેણુકાબેન ઘરકામ કરીને જીવન ગુજારે છે. જ્યારે તેમના બે દીકરાઓ કૌશલ અને રોહિત બંને શાળામાં અભ્યાસ કરે છે. પરિવાર ખૂબ જ રાજીખુશીથી જીવન જીવતો હતો. પરંતુ એક દિવસ અચાનક જ સમગ્ર પરિવારનું મૃત્યુ થઈ ગયું છે. અને આ મૃત્યુ એવી રહસ્યમય રીતે થયું છે કે જેની હકીકત સામે આવ્યા બાદ સૌ કોઈના મોટા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા છે..

એક દિવસ જ્યારે રાજીવભાઈ નોકરી હતી ઘરે આવ્યા હતા ત્યારે સાંજે તેમની પત્નીએ સમગ્ર પરિવાર માટે ભોજનમાં દાલબાટી બનાવી હતી. પરિવારજનોને દાલબાટી ખૂબ જ વધારે ભાવતી હોવાને કારણે તેઓએ પેટ ભરીને દાલબાટી ખાઈ લીધી અને ત્યારબાદ તેઓ સાંજે પોતપોતાની રૂમમાં સુઈ ગયા હતા..

પરંતુ અડધી રાત્રે પરિવારના દરેક લોકો એક પછી એક જાગવા લાગ્યા અને તેમની હાલત ખૂબ જ બગડી ગઈ હોય તેવું જણાવ્યું હતું. તેમની તબિયત ધીમે ધીમે બગડવા લાગી હતી અને મોઢામાંથી સફેદ ફીણ પણ નીકળવા લાગ્યા હતા. તેમને લાગ્યું કે, દાળ બાટી ખૂબ જ વધારે ખાઈ લેવાને કારણે તેમના પેટમાં ખૂબ મોટી ગરબડ ઊભી થઈ ગઈ છે..

એટલા માટે તેઓએ ચુરણનો સહારો લીધો હતો અને ઘરેલુ નુસખા અપનાવીને ફરી પાછા સૂઈ ગયા હતા. પરંતુ તેઓને શું ખબર કે તેમના શરીરમાં ઝેરની અસર જરૂર થઈ ગઈ હતી. તેઓને જ્યારે સુવામાં ચેન મળ્યું નહીં ત્યારે તેમણે પાડોશીને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા હતા. આ તમામ ઘટના બનતા બનતા સવારના ચાર વાગ્યે ચુક્યા હતા..

જ્યારે પડોશી તેમને દવાખાને લઈ જવા માટે બંદોબસ્ત કરવા માટે સોસાયટીમાં અન્ય લોકોની મદદ લેવા પહોંચ્યા અને તેઓએ બંદોબસ્ત કરીને ફરી પાછા જ્યારે આ પરિવર્તનોના ઘરે પહોંચ્યા અને જોયું તો ચારે ચાર વ્યક્તિનો મૃત્યુ થઈ ગયા હતા. એક જ સાથે ચાર વ્યક્તિના મૃત્યુ થઈ જતા સમગ્ર પરિવાર ખલાસ થઈ ગયો હતો..

આખરે તેમનું મૃત્યુ કેવી રીતે થયું છે. તેને જાણવા માટે હતા પડોશી હોય તો જ પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી કે ત્રિકમગઢની કોલોનીમાં રહેતા રાજુભાઈ અને તેમના પરિવારજનોના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળવા લાગ્યા છે. અને તેમનું મૃત્યુ પણ થઈ ગયું છે. પોલીસનો કાફલો એફએસએલની ટીમને ઘટના સ્થળે લઈ આવ્યો હતો..

એફએસએલની ટીમે આ તમામ માણસોને નજીકની હોસ્પિટલ માટે મોકલી આપી હતી. આ ઉપરાંત ત્યાં રહેલા અન્ય પુરાવાને પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પડોશીનું કહેવું છે કે, સાંજના સમયે દાલબાટી ખાધા બાદ આ પરિવારની હાલત બગડવા લાગી હતી. એટલા માટે દાલબાટીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે..

જ્યારે એફએસએલમાંથી તપાસ કરતાં જણાયું કે, આ દાલબાટીની અંદર કોઈ વ્યક્તિએ ઝેર મિલાવી દીધું છે. જેની અસર દાલબાટી ખાધાના ચાર કલાક બાદ પરિવારજનો ઉપર દેખાઈ આવી હતી અને તેમને મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળવા લાગ્યા હતા. આ ઝેરની અસરને કારણે પરિવારજનોનું મૃત્યુ થઈ ગયું છે..

જો તેમને સમયસર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હોત કદાચ તેમનો જીવ બચી જાત પરંતુ તેમને સારવાર મળે એ પહેલા તો ખૂબ મોટી ઘટના બની ગઈ છે અને અત્યારે આ સમગ્ર પરિવારનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટનાની જાણકારી રાજુભાઈના મોટાભાઈ સુધી પહોંચી ત્યારે તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

પરિવારમાં માહોલ સર્જાઈ ગયો છે. સૌ કોઈ લોકો મોતના મરશિયા ગાવા લાગ્યા હતા. આવું પણ સમગ્ર સોસાયટીમાં પણ શોખનો માહોલ છવાઈ ગયો છે. રાજુભાઈના મોટાભાઈનું કહેવું છે કે, રાજીવની તેના મિત્ર સાથે છેલ્લા કેટલાક સમયથી ખૂબ મોટી દુશ્મનો વટ ચાલતી હતી. બંને એકબીજાને ઢોર મારવા પર પણ ઉતરી આવ્યા હતા કદાચ પગલું તેના મિત્ર એ ભર્યું હોય તેવું બની શકે છે..

રાજુભાઈનું તેના મિત્ર સાથે પૈસાની લેવડ-દેવડની બાબતને લઈને ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને આ ઝઘડાની અંદર બંને વ્યક્તિ એકબીજાને ધમકીઓ પણ આપી દીધી હતી કે, હું તારા પરિવારને ખલાસ કરી દઈશ રાજુભાઈના મોટાભાઈના નિવેદનને આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને લઈ હાલત અને ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *