Breaking News

સામાજિક કાર્યકર યુવતીને વિધર્મીએ જાળમાં ફસાવીને આચર્યું દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી કરતો એવું કે…

નરાધમો અને વિધર્મી યુવકોનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. તેઓ કોઈને કોઈ રીતે જાળ બિછાવીને એકલી યુવતી કે પરિણીતાને જાળમાં ફસાવીને પોતાની વાસના સંતોષવા માટે શિકાર બનાવતા હોઈ છે. તેઓ પૈસા કે લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરવાના કેસ પણ નોંધાઈ ચુક્યા છે..

ગઈ કાલે જ સુરતમાં નોકરી આપવાના બહાને તેમજ મહિનાની અંદર અંદર લાખોપતી બનાવી દેવાના બહાને પરિણીતાને હોટેલમાં બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને હવે સુરતના જ સલાબતપુરા વિસ્તારમાં સામાજિક કાર્યકર યુવતીને વિધર્મીએ ફસાવીને હેરાનગતી શરુ કરતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં નરાધમે દુષ્કર્મનો વીડિયો બનાવી યુવતીને બ્લેકમેલ કરી હતી. તેમાં આખરે યુવતીએ નરાધમના ત્રાસથી કંટાળી સલાબતપુરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરી છે. જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ભેસ્તાનમાં રહેતી 26 વર્ષીની યુવતી એક સામાજીક કાર્યકર છે. તે સલાબતપુરા વિસ્તારમાં એનજીઓ ચલાવે છે. તેજ વિસ્તારમાં તેની ઓફીસ પણ છે. સલાબતપુરામાં જ તેની ઓફીસ આવેલી છે. થોડા મહિના પહેલા તેની ઓફિસ પર આરોપી સમીર ઉર્ફ ઔવા યુસુફ શેખ એક કેસ લઈને કામ માટે આવ્યો હતો.

સામાજિક કાર્યકરના નાતે યુવતીએ આ યુવકની મદદ પણ કરી હતી અને તેની દરેક સમસ્યાને દુર કરી હતી. એ કેસને સોલ્વ કરતી વખતે પહેલી વખત યુવતીની આરોપી સમીર સાથે ઓળખાણ થઈ હતી. અને તે પછી તો તે કોઈને કોઈ બહાને અવાર-નવાર યુવતીની ઓફિસ પર આવી જતો હતો. ધીમે ધીમે બંનેના મન અને આંખો મળતા જ તેઓની મિત્રતા થઈ ગઈ હતી..

જે સમય જતા પ્રેમમાં પરિણમી ગઈ હતી. પરતું યુવકની મેલી નજર પેહલેથી જ સામાજિક કાર્યકર યુવતી પર હતી અને તે ફસાવવાના બહાને જ પ્રેમ કરીને બેઠો હતો.  સમીરે યુવતીને લગ્ન કરવાના વાયદાઓ આપીને એકબીજાનો વિશ્વાસ જીતી લીધો હતો. અને ત્યારબાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. શરીર સંબંધ બાંધ્યા તેનો વીડિયો-ફોટો પાડી લીધા હતા.

આ ફોટાને હથિયાર બનાવીને પછી તે યુવતીની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધવા માટે મજ્બુર કરતો હતો. તેમજ લગ્નની લાલચ આપીને રોજ રોજ દુષ્કર્મ અચરતો હતો. અને અંતે તો હદ વટાવીને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. તેથી યુવતી સલાબતપુરા પોલીસ સ્ટેશન દોડી આવી હતી.

પોલીસ એઆ વિધર્મી નરાધમ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેણે સલાબતપુરા વિસ્તારમાંથી પકડી પડ્યો છે. હાલ આરોપીની પુછતાછ ચાલી રહી છે. આ ઘટનાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *