Breaking News

સગો બાપ તેની 14 વર્ષની દીકરી ઉપર દાનત બગાડીને કરતો એવું કામ કે જાણીને ઉભે ઉભા ધ્રુજવા લાગશો, બિચારી દીકરી માટે ખાસ વાંચો..!

લાડકડી વહાલ સોયી દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમ કંઈક જુદો જ હોય છે, પિતા તેની દીકરી માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે અને તેની દીકરીની ખુશીમાં જ હંમેશા એક બાપની ખુશી રહેલી હોય છે. પરંતુ અત્યારે એક પિતાએ તેની સગી 14 વર્ષની દીકરી સાથે એવું કામ કરી નાખ્યું છે કે..

તેને જાણીને તમારો પણ પિત્તો ફાટી જશે આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ કહી બેસશો કે, આવા બાપને કડકમાં કડક સજા થવી જોઈએ. આ બનાવ જ્નેરાશ ગામનો છે, આ ગામની અંદર રહેતા મધુવનભાઈ છેલ્લા આઠ વર્ષથી શહેરમાં ખાનગી કંપનીની અંદર કારીગર તરીકે કામકાજ કરીને જીવન ગુજારે છે..

તેઓ તેમની પત્ની અંજલીબેન તેમજ તેની 14 વર્ષની દીકરી સલોનીની સાથે જીવન ગુજારે છે, સંતાનમાં તેમને માત્ર એક જ દીકરી હતી. આ દીકરી પરિવારના દરેક સભ્યોની ખૂબ જ લાડકી દીકરી હતી. પરંતુ મધુવનભાઈ તેની સગી દીકરીને નાનપણમાં લાડ લડવાને બદલે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ તેની ઉપર દાનત બગાડી નાખી હતી..

અને ખૂબ જ ખરાબ કામ કરવાના ઇરાદો રાખીને મોકો મળતાની સાથે તેની લાજ પણ લૂંટી લીધી હતી. બિચારી આ દીકરી આટલી નાની ઉંમરની અંદર અન્ય કોઈ બાબત સમજે એ પહેલાં તો આ નરાધમ બાપે સલોનીને જણાવી દીધું કે, જો તું આ વાતની જાણકારી તારી મમ્મીને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ..

એટલા માટે તારે ચૂપ રહેવાનું છે, બિચારી આ દીકરી તેના પિતાની અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગઈ હતી અને ક્યારે પણ એક શબ્દ બોલી નહીં. પરંતુ તેની દીકરીની હાલત જોઈને તેની માતા અંજલીને અંદાજો આવી ગયો કે, તેની દીકરી સાથે ખૂબ જ ખોટું થયું છે. એક દિવસ તેને પ્રેમથી પૂછવાની કોશિશ કરી ત્યારે 14 વરસની આ દીકરીએ તેની માતાને બધું જ જણાવી દીધું હતું..

આ શબ્દો સાંભળતા જ અંજલીના હોશ છૂટી ગયા અને તે ચક્કર થઈને ત્યાં નીચે ઢળી પડી હતી. તે તરત જ પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં જણાવ્યું કે મધુવન ભાઈએ તેમની લાડકી દીકરીનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. આ ઘટનાને લઇ પૂરતી તપાસ પણ થવી જોઈએ અને તેને કડકમાં કડક સજા પણ થવી જોઈએ..

પોલીસે ફરિયાદ નોંધીને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કબૂલી લીધું કે, તેનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે આ ભૂલને લઈને તેને ખૂબ જ પસ્તાવો પણ થઈ રહ્યો છે. પરંતુ ઘટના ઘટી ગયા બાદ પાછતાવો કરવા પર પણ કોઈ ફાયદો થતો નથી, આ બનાવે સૌ કોઈ લોકો ચાવી નાખ્યા હતા..

અને આ ઘટનાને જાણ્યા બાદ ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે, આખરે કોઈ બાપ પોતાની જ સગી દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે..? શું તેને આવી હરકતો કરતા પહેલા એક પણ વાર તેની દીકરી વિશે કોઈ વિચાર આવ્યો નહીં હોય કે શું..? વગેરે જેવી બાબતોને લઈને સૌ કોઈ લોકો વિચારવા મજબૂર બન્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *