Breaking News

સગાઈ બાદ ફરવા લઈ જઈ હોટેલના ત્રીજા માળેથી ધક્કો દઈને યુવતીને પતાવી દેતા નજરે જોનારા લોકોના રુંવાટા બેઠા થઈ ગયા..! ઓમ શાંતિ..!

કહેવાય છે કે જીવનમાં બધું જ સરખું ચાલતું હોય અને ક્યારે દુઃખની ઘડી આવી પહોંચે તેનું નક્કી કહી શકાતું નથી, ઘણા બધા લોકો ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હોય છે. પરંતુ અચાનક જ તેમના જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવી પડતી હોય છે, જેના કારણે તેમનું જીવન જીવવું પણ મુશ્કેલ બની જતું હોય છે..

અત્યારે એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેને જાણીને સમાજના દરેક લોકો હચમચી ઊઠ્યા હતા. આ ઘટનાને જે લોકો નજરે જોઈ ગયા છે, તેમના રૂવાંટા ત્યાંને ત્યાં જ બેઠા થઈ ગયા હતા, હકીકતમાં જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્નની ઉંમર થઈ જાય ત્યારે તેમના પરિવારજનો તરફથી સારો મુરતિયો કે કન્યા શોધીને તેમની સગાઈ પણ નક્કી કરવામાં આવતી હોય છે..

ત્યારબાદ થોડા સમયની અંદર તેમના લગ્ન પણ નક્કી કરી દેવામાં આવતા હોય છે, અત્યારે સગાઈ થયા બાદ એક યુવક અને યુવતીનો એવો ઘટના ક્રમ સામે આવ્યો છે, જેને જાણીને ભલભલા લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા, ચોકાવનારી આ ઘટના અનિલ પાર્ક સોસાયટીમાંથી સામે આવી છે..

આ સોસાયટીની અંદર વિપુલ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, વિપુલના પિતાએ થોડા સમય પહેલા જ વિપુલની સગાઈ તેમની બાજુની સોસાયટીમાં રહેતી રીંકલ નામની મહિલા સાથે કરાવી હતી. હકીકતમાં વિપુલનું મગજ ખૂબ જ અણધારી રીતે કામકાજ કરતો હતો, તે અવારનવાર રીંકલની ઉપર ગુસ્સો પણ કરવા લાગતો હતો..

બિચારી રીંકલ વિપુલની આ તમામ મહેરાનગતિઓ સહન કરતી હતી, વિપુલ હકીકતમાં કોઈ અન્ય યુવતીના પ્રેમ સંબંધમાં જોડાયો હોય તેવી પણ રીંકલને શંકા હતી, પરંતુ તેને આ વાત વિશે ક્યારે પણ ખુલાસો કર્યો નહીં અને તે ચૂપચાપ રહીને જીવન જીવતી રહી હતી. એક દિવસ વિપુલ રીંકલને ફરવા માટે લઈ ગયો હતો અને ત્યાં તેઓ એક હોટલના ત્રીજા માળના રૂમમાં રોકાયા હતા..

બિચારી રિકલને એવી તો શી ખબર કે વિપુલ નામનો આ યુવક તેનો જીવ લઈ લેવા ઉપર ઉતરી જશે, બિચારી રિકલ તો સામાન્ય જીવન જીવતી હતી, પરંતુ વિપુલને તેની પ્રેમિકા સાથે પરણવું હતું, એટલા માટે તે રીંકલનો રસ્તો સાફ કરવા માંગતો હતો, તેણે રાત્રિના સમયે હોટલના ત્રીજા માળની બારીમાંથી રીંકલને ધક્કો મારીને નીચે ઘા કરી દીધી હતી..

રીંકલ નીચે પટકાતાની સાથે જ તેનું માથું ફાટી ગયું એનું ત્યાં હોટલમાં જ મૃત્યુ થઈ ગયું હતું, રાત્રિના સમયે કેટલાક લોકો આ હોટલની અંદર પ્રવેશ કરી રહ્યા હતા, જે આ દ્રશ્યને નજર સામે જોઈ ગયા હતા. આ દ્રશ્યને નજરે જોનારા લોકોના તો હોશ છૂટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ વિપુલ હોટલ મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો ગયો હતો..

પરંતુ ત્યાં નીચે ઉભેલા કેટલાક લોકોએ વિપુલને પકડી પાડ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનને જાણકારી પણ આપી હતી કે, અહીં એક માથાભરેલા યુવકે યુવતીને હોટલના ત્રીજા માણસની રૂમમાંથી ધક્કો દઈ મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટનાના સમાચાર મળતાની સાથે જ પોલીસનો કાફલો હોટલ સુધી પહોંચી ગયો હતો..

તાબડતોબ વિપુલની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી, તેમજ પોસ્ટમોર્ટમ માટે રીંકલની લાશને પણ મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાના સમાચાર જ્યારે રીંકલ તેમજ વિપુલના માતા-પિતા સુધી પહોંચ્યા ત્યારે દરેક લોકો તાબડતોબ દોડતા થઈ ગયા હતા. કોઈપણ વ્યક્તિ સાથે જો જીવન જીવવું ન હોય તો તેનું અન્ય પણ નિરાકરણ લાવી શકાય છે..

જેના બદલે વિપુલે બિચારી રીંકલને મોતને ઘાટ ઉતારી દીધી હતી, રીંકલના માતા-પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી, તેઓ વિપુલની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઈચ્છે છે. આ પ્રકારના ઘણા બધા બનાવ પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે. જેને લઇ સમાજના દરેક નાગરિકો સુધી જાગૃતતા પહોંચાડી ખૂબ જ જરૂરી છે..

કે જો પોતાના બાળકોને સારા સંસ્કારોનું વાવેતર કરવામાં નહીં આવે તો એક દિવસ તેઓ શું કરી બેસે તેનું નક્કી કહેવાતું નથી. આ સમયની અંદર બાળકોની અંદર સારી સમજણ અને સુજનું વાવેતર કરવું ખુબ જ જરૂરી છે નહીતો આવનારા દિવસોમાં આવતી પેઢી તરફથી પરિણામ ખુબ જ ગંભીર પણ આવી શકે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …