રોજબરોજના જીવનમાં આપણે ઘણા બધા ગુનાખોરીઓના કિસ્સા જોઈએ છીએ, તંત્ર આવી ગુનાખોરીઓને ટાળીને શહેરના નાગરિકો ખૂબ જ સુખ અને શાંતિથી જીવન જીવી શકે તેવી કોશિશો કરતા હોય છે, છતાં પણ કેટલાક ગુનાખોરી કરનારા લોકો શાંતિથી બેસતા નથી અને કોઈને કોઈ ગતિવિધિઓ ચલાવી સામાન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડતા હોય છે..
અત્યારે એક યુવક યુવતી ફરવા માટે ગયા હતા અને ફરીને તેઓ જ્યારે પરત આવી રહ્યા હતા, ત્યારે તેમની સાથે એવી ઘટના બની હતી કે જેને જાણ્યા બાદ દરેક લોકોએ ખૂબ જ ચેતી જવું જોઈએ. આ બનાવ ભૌમિક અને વસુધા નામના બે યુવક યુવતીઓ સાથે બની છે, ભૂમિક અને વસુધા બંનેની આજથી ત્રણ મહિના પહેલા સગાઈ થઈ ચૂકી હતી..
અને ત્યારબાદ તેઓ એકબીજા સાથે સમય વિતાવવા માટે જુદી-જુદી જગ્યાએ હરવા ફરવા માટે જતા હતા, તેઓ તેમના ઘરથી અંદાજે 170 કિલોમીટર દૂર આવેલા એક હિલ સ્ટેશન ઉપર ફરવા જવાનું નક્કી કર્યું હતું. સવારના સમયે તેઓ ફરવા માટે નીકળી ગયા હતા અને મોડી રાત્રે ત્યાંથી તેઓ તેમના ઘરે પરત ફરતા હતા..
ત્યારે ભૌમિક કાર ચલાવતા ચલાવતા રસ્તો ભૂલી ગયો હતો અને તે ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં ગુમનામ બની ગયા હતા, તેઓ મુખ્ય રસતો શોધવા માટે ગામડાના ઘણા બધા લોકોની મદદ લીધી આ ઉપરાંત હિલ સ્ટેશન વાળા વિસ્તારોની અંદર નેટવર્ક પણ ખૂબ જ ઓછું આવતું હોવાને કારણે તે હવે મૂંઝવણમાં મુકાઈ ચૂક્યો હતો..
કારણ કે એક બાજુ રાત ખૂબ જ વધારે થઈ ચૂકી હતી, જ્યારે બીજી બાજુ તેને બરાબર રસ્તો ન મળતા તે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યો હતો, તો બીજી બાજુ હવે તો વસુધા પણ કહેવા લાગી હતી કે જલ્દી તેમને રસ્તો મળી જાય અને તેઓ પોતાના ઘરે પહોંચી જાય તો ખૂબ જ સારું કારણ કે અજાણ્યા રસ્તા ઉપર જ્યારે કોઈપણ વ્યક્તિની અવર-જવર ન દેખાય ત્યારે માણસ બે ઘડી વિચારમાં મુકાઈ જતો હોય છે..
અને આ જ યુવક યુવતીઓ ખૂબ જ ડરી ચુક્યા હતા અને એવા જ સમયે ત્યાં નજીકના ગામના કેટલાક અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવી પહોંચ્યા આ વ્યક્તિઓને જોઈને ભૌમિકને લાગ્યું કે હવે તેમને આ વ્યક્તિઓ મદદ કરી દેશે, પરંતુ જ્યારે ભૌમિકે આ લોકોની સામે પોતાની વ્યથા રજૂ કરી કે તેઓ રસ્તો ભૂલી ગયા છે..
અને કયા રસ્તેથી તેઓ મુખ્ય રસ્તા સુધી પહોંચી જશે તેની તેમને ખબર રહી નથી, તમે મહેરબાની કરીને અમારી મદદ કરી આપો બસ એટલું કહેતાની સાથે જ જાણીએ યુવકોને સમજાઈ ચૂક્યું હતું કે, આ યુવક યુવતી ખૂબ જ એકલા છે અને હવે તેઓ ડરવા લાગ્યા છે, કારણ કે અંધારું ખૂબ જ વધારે થઈ ગયું હતું અને તેમને રસ્તો પણ મળી રહ્યો નથી..
આ તમામ બાબતોનો લાભ ઉઠાવીને યુવકોએ આ યુવક યુવતીને લૂંટી લેવાની કોશિશ કરી હતી, ભૌમિક અને વસુધા નામના આ બંને યુવક યુવતીઓને આ અજાણ્યા લોકોનું ટોળું ઘસડી ગયું હતું અને તેમની પાસે જે પણ કાંઈ ચીજ વસ્તુઓ હોય તે આપી દેવા માટે જણાવ્યું હતું નહીં તો તેમને ત્યાંને ત્યાં જ પતાવી દેવામાં આવશે..
તેવી ધમકીઓ પણ તેઓ આપવા લાગ્યા હતા. ભૌમિકે હાથમાં ત્રણ સોનાની વીંટી ગળામાં એક સોનાનો ચેન પહેર્યો હતો અને તેની પાસે કુલ 10 હજાર રૂપિયા રોકડા હતા, આ ઉપરાંત વસુધાએ પણ સોનાનો ચેન સોનાની વીંટી તેમજ ચાંદીના પાયલ પહેર્યા હતા. આ તમામ ચીજ વસ્તુઓ આ અજાણ્યા લોકોનું ટોળું તેમની પાસેથી માંગવા લાગ્યું હતું..
જો તેમને નહીં આપવામાં આવે તો ધારદાર સાધનનો વાર કરીને તેમને ત્યાં ને ત્યાં જ પતાવી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું, જ્યારે પણ આવી હચમચાવી દેતી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એ દુઃખની અનુભૂતિ પણ થવા લાગતી હોય છે કે, બિચારાએ યુવક યુવતી ઉપર ત્યારે શું વીતી હશે જ્યારે અજાણ્યા લોકોનું ટોળું તેમને ઘસડી ગયું હતું..
અને તેમની પાસેથી તમામ કિંમતી ચીજ વસ્તુઓ પણ જિંદગી લીધી હતી, જેમ તેમ કરીને રસ્તો ગોતતા આ યુવક યુવતીઓ નજીકના પોલીસ સ્ટેશનને પહોચ્યા હતા, અને ત્યાં જઈને તેઓએ ફરિયાદ નોંધાવી દીધી કે ત્યાં નજીકમાં આવેલા દલડા ગામના કેટલાક અજાણ્યા લોકો તેમને ઘસડી જઈને તેમને લૂંટી લીધા છે..
પોલીસે ફરિયાદ નોંધ હતી અને આ ગામના અજાણ્યા લોકો કોણ છે, તેની માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું અને તેમના તમામ કિંમતી સામાન તેમને પરત આપવામાં આવશે તેવું જણાવ્યું છે. પહેલાના સમયમાં જ્યારે રસ્તા અને વાહન વ્યવહારની બરાબર સગવડો ન હતી ત્યારે આવી રીતે લૂંટફાટ ખૂબ જ વધારે થતી હતી..
પરંતુ હવે તમામ સુવિધાઓ બની ગઈ છે, છતાં પણ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આવી ઘટનાઓ છૂટી છવાઈ સામે આવતી હોય છે. જ્યારે પણ આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે હંમેશા જીતવું જોઈએ અને અજાણ્યા રસ્તે જતી વખતે સુરક્ષાઓનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]