Breaking News

સગા મામા-ફઈના ભાઈ બહેને ભાગીને લગ્ન કરી સબંધોને લજવી નાખ્યા, પરિવારજનોએ કહ્યું એવું કે મુઠ્ઠીઓ વાળીને પ્રેમી પંખીડાને દોડતું થવું પડ્યું..!

જુવાન વયના યુવક અને યુવતીઓ માતા પિતાનું નામ પણ રોશન કરે છે, તો જો કોઈ ઉંધા રસ્તે ચડી જાય તો તેમના માતા પિતાનું નામ અને ઈજ્જ્ત એવી રીતે ખોઈ બેસે છે કે, તેમના માતા પિતાને સમાજના લોકો સામે મોઢા સંતાડવાનો વારો આવી જતો હોય છે. અત્યારે એક યુવક અને યુવતી કે, જે બંને સંબંધમાં ભાઈ બહેનનો સંબંધ ધરાવતા હતા..

તે બંને યુવક યુવતીઓ તમામ સંબંધો અને માન મર્યાદાને નેવે મૂકીને એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. આ ઘટના રાજસ્થાનના ચારુના રતનગઢની છે. અહીં રહેતી 23 વર્ષની મનીષા નામની યુવતી તેના સગા મામાના દીકરા 27 વર્ષના દીપકને પ્રેમ કરવા લાગી હતી. તો બીજી બાજુ દીપક પણ મનીષાને ખૂબ જ પ્રેમ કરતો હતો..

દીપક અને મનીષા બંને એક જ સાથે ઘણો બધો સમય વિતાવ્યો હતો, તેમજ તેઓ જુદી-જુદી જગ્યાએ ફરવા પણ જતા હતા. પરિવારજનોની નજરમાં તો આ બંને યુવક યુવતીઓ ભાઈ બહેનનો સંબંધ ધરાવે છે. પરંતુ અંદરખાને આ બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને ત્યારબાદ તેઓએ એકાન્તનો સમય પણ વિતાવતા હતા..

આ ઘટનાની શંકા એક વખત દિપકના નાના ભાઈને થઈ ગઈ હતી. તેણે દીપકને જણાવ્યું કે મનીષા તેમની બહેન છે. તેની સાથે ક્યારેય પણ પ્રેમ કરવાની બાબતને લઈને વિચાર પણ કરવો જોઈએ નહીં, પરંતુ તું તેને પ્રેમ કરીને બેઠો છે. જે ખૂબ જ ખોટી બાબત છે. આવનારા સમયની અંદર અન્ય કોઈ લડાઈ ઝઘડો થાય એ પહેલા તું મનીષાને પ્રેમ કરવાનું મૂકી દે તો વધારે સારું રહેશે..

પરંતુ દીપકએ તેના નાના ભાઈની વાત સમજી નહીં અને મનીષાને પ્રેમ કરતો રહ્યો હતો. બીજી બાજુ મનીષા પણ તેના પરિવારજનોને ચકમો આપીને દિપકને મળવા માટે જતી હતી. મામા ફઈના યુવક અને યુવતીઓ ભાઈ બહેનનો સંબંધ ભુલાવી દઈને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને તમામ સંબંધોને લજવી નાખ્યા હતા..

જ્યારે તેઓ લગ્ન માટે તેમના પરિવારજનો અન્ય યુવક અને યુવતીઓ શોધવા લાગ્યા હતા. ત્યારે એ બંને વ્યક્તિએ નક્કી કર્યું કે, હવે તેઓ એક સાથે રહી શકશે નહીં એટલા માટે તેઓ ઘરેથી ભાગી નીકળ્યા હતા અને ભાગીને લગ્ન કરી લીધા છે. જ્યારે તેમના પરિવારજનો ને ખબર પડી કે આ બંને મામા ફઈના યુવક યુવતીઓ ભાગીએ ને લગ્ન કરી લીધા છે…

ત્યારે તેઓએ વિચાર્યું કે, જ્યારે ઘટનાની જાણકારી સમજવાની અન્ય લોકો સુધી પહોંચે ત્યારે તેઓ સમાજના લોકોને શું મોઢું દેખાડશે..? સમાજના લોકો સામે તેમનું મોઢા સંતાડવાનો વારો આવશે, એમ વિચારીને તેઓએ આ બંને વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું કે જો તમે અહીં પરત આવશો તો તમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે..

એવી ધાક ધમકીઓ પણ આપી દીધી હતી. આ ધમકીઓને સાંભળતાની સાથે જ આ બંને યુવતીઓ મુઠી વાળીને દોડતા થયા હતા અને નજીકના પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં જઈને પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, તેમને તેમના પરિવારજનોથી ખતરો રહેલો છે. તેમના પરિવારજનો એ તમને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી છે..

જ્યારે તે બંને વ્યક્તિએ એકબીજાની મરજીથી જ એકબીજા સાથે લગ્ન કર્યા છે. અને હવે તેઓ જન્મો જનમ સુધી સાથે રહેવા માંગે છે. પરંતુ તેમના પરિવારજનો સતત તેમને ધાક ધમકી આપી રહ્યા છે. જેનાથી તેમને ખૂબ જ ડર લાગે છે, એટલા માટે તેઓ સુરક્ષા મેળવવા માટે અહીં આવી પહોંચ્યા છે..

જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સમાજના અગ્રણીઓના પણ માથા ધ્રુજી જાય છે અને વિચારવા મજબૂર બને છે કે આખરે આવી ઘટનાઓ ક્યારે જઈને ઉભી રહેશે. કારણ કે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. આ ઘટના વિચિત્ર સાબિત થઈ છે જેમાં યુવક-યુવતીએ સબંધોની તમામ માન મર્યાદાને તોડી નાખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *