Breaking News

સગા બાપુજીના દીકરાએ જુવાન ઉંમરની યુવતીને ગર્ભવતી બનાવીને રખડતી મૂકી દેતા મચી ગયો ચકચાર, અને પછી તો જે થયું તે જાણી જીવ અધ્ધર થઈ જશે..!

અત્યારના સમયમાં અમુક સંબંધો અંદરો-અંદર એવી રીતે બંધાઈ રહ્યા છે કે, જે જ્યારે સમાજના લોકો વચ્ચે સામે આવે છે. ત્યારે પરિવારના વડીલો પણ શરમમાં મુકાઈ જાય છે. તો કોઈ વખત તો ઈજ્જત આબરૂના ધજાગરા થઈ જતા હોય છે. અત્યારે કંઈક એ પ્રકારનો જ બનાવ  બની જવા પામ્યો છે. આ ઘટના ઓમકાર નગર સોસાયટીની છે. આ સોસાયટીમાં મુકેશ શેઠ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે..

તેના બાજુના મકાનમાં તેનો મોટો ભાઈ અશ્વિન શેઠ રહે છે. મુકેશની દીકરી કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો હતો અને હવે તે વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતી હતી. પરંતુ તેની સાથે અત્યારે એક હચમચાવી દેતી ઘટના બની ગઈ છે. 23 વર્ષની ચંદ્રિકા નામની આ યુવતી તેના બાપુજીના દીકરા સાથે સંબંધમાં જોડાઈ ગઈ હતી..

તેના બાપુજીના દીકરા પ્રતિકે તેની સગી બહેનને પ્રેમ સંબંધમાં ગ.ર્ભ.વ.તી બનાવી દીધી હતી. આ બંને યુવક યુવતીઓએ એક પણ વાર વિચાર કર્યો નહીં કે, તેઓ અસલ જિંદગીની અંદર કાકા બાપાના ભાઈ બહેન થાય છે. તેઓએ ભાઈ બહેનના પવિત્ર સંબંધને લજવી નાખ્યા હતા. અને એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાઈ જઈ રંગરેલીયા પણ મનાવી હતી.

એ દરમિયાન 23 વર્ષની ચંદ્રિકા ગ.ર્ભ.વ.તી. બની જતા તેણે તેના બાપુજીના દીકરા પ્રતિકને જણાવ્યું હતું કે, હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે પ્રતિકે કહ્યું કે, આવી અક્કલ વગરની વાતો કરવાનું બંધ કરી દેજે કારણ કે આપણે બહેનને રીયલ જિંદગીની અંદર ભાઈ-બહેન થઈએ છીએ અને જો આવી વાત આપણે લોકો સમક્ષ કરશું તો આખું ગામ આપણને મૂરખ સમજશે..

અને આપણા પરિવારની ઈજ્જત જતી રહેશે, પરંતુ ચંદ્રિકા .ગ.ર્ભ.વ.તી. બની ચૂકી હતી. એટલે તે અવાર નવાર પ્રતીકને લગ્ન કરી લેવા માટે દબાણ આપતી હતી. જ્યારે પ્રતીક લગ્ન કરવાની ચોખ્ખી મનાઈ કરતો હતો અને એક દિવસ તેણે ચંદ્રિકાને રખડતી મૂકીને ઘર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે અશ્વિન શેઠ તેના દીકરાને શોધવા માટે નીકળી પડ્યા, ત્યારે ચંદ્રિકાએ રડતા જણાવી દીધું કે..

પ્રતિકે તેને ફોસલાવીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને તેણે તેને .ગ.ર્ભ.વ.તી બનાવી દીધી છે. અને હવે તે ભાગી ગયો છે. જ્યારે ચંદ્રિકાના મોઢેથી પરિવારના સભ્યોએ આ શબ્દો સાંભળ્યા ત્યારે સૌ કોઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરિવારના અન્ય સગા વ્હાલા સુધી પણ આ વાતની જાણકારી પહોંચતા આ બંને ભાઈઓના ઘરની બહાર તેમના સગા સંબંધીઓ આવી પહોંચ્યા હતા..

અને હવે આ ઘટનાને લઈને શું કરવું જોઈએ તે વિચારવા લાગ્યા હતા. હાલ આ બંને ભાઈઓનો પરિવાર પ્રતીકને શોધી રહ્યો છે. તેઓને ડર છે કે પ્રતિક કોઈ ઊંધું પગલું ભરીને જીવન ટૂંકાવી ન દે તો સારું, તો બીજી બાજુ ચંદ્રિકાની જિંદગી બરબાદ થઈ જવા પામી છે. કારણ કે તેણે પ્રતિકની સાથે સંબંધો બાંધ્યા હતા..

જે દરમિયાન તે .ગ.ર્ભ.વ.તી. બની ચૂકી છે. આવા હચમચાવી દેતા બનાવો જ્યારે આપણી નજર સમક્ષ આવે છે. ત્યારે ભલભલા વ્યક્તિના મગજ એક કામ કરતા બંધ થઈ જતા હોય છે. મુકેશ અને અશ્વિન શેઠ નામના બંને ભાઈઓના પરિવારમાં અંદરો અંદર ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ ગયો છે..

જેમાં ચંદ્રિકાની જિંદગી બરબાદ થઈ જવા પામી છે. તો પ્રતીકની પણ ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા છે. આ બંને વ્યક્તિઓએ જો પહેલા સમજી વિચારી હોત તો આજે આ દિવસ જોવાનો વારો આવે જ નહીં, આ ઘટના સાંભળ્યા બાદ પરિવારના સભ્યો છે બંને વ્યક્તિને બરાબરનો ઠપકો આપ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *