Breaking News

સચિનના પુત્ર અર્જુન તેંડુલકરના રૂમ સરપ્રાઈઝ ચેકિંગ – મળી આવી ચોંકાવી દે તેવી વસ્તુઓ.. વાંચો.!

ધ ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ને આખી દુનિયા જાણે છે. સચિન તેંડુલકરે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેને ઘણા વર્ષો વીતી ચુક્યા છે. પરંતુ તેમના દીકરા અર્જુન તેંડુલકર હવે ક્રિકેટ જગતમાં હલ્લો મચાવવા માટે પહોંચી ચૂક્યા છે.

અર્જુન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ છે. અર્જુન તેંડુલકર એ 24 તારીખે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેનો ઉજવણી કરતો વિડીયો મુંબઇ ઇન્ડિયન્સ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ જન્મદિવસની ઉજવણી અત્યારે મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડી આદિત્ય તારે એ અર્જુન તેંડુલકરની રૂમની સરપ્રાઈઝ ચેકિંગ કરીને તેનો વિડીયો શેર કર્યો છે.

આદિત્ય તારે સાથે અન્ય કેટલાક ખેલાડીઓએ પણ અર્જુન તેંડુલકર ના રૂમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અમુક વસ્તુઓ મળી આવી છે કે જોતા જ તમારા હોશ ઉડી જશે.. અર્જુન તાલુકાના લોકરમાં તેમનો પાસપોર્ટ, મસાલેદાર ખાવાનું, ઈંડા, શાકભાજી અને મસાલેદાર મગફળી મળી આવી હતી..

તેઓ આ વસ્તુઓનો છૂપી રીતે સેવન કરે છે. તેણે આ બધી વસ્તુઓ લોકરમાં છુપાવીને રાખેલી હતી. જે હોટલ રૂમ ની ઝલક બનાવવામાં આવતી હતી. તેમાં નજરે દેખાય છે આ બધી વસ્તુઓ અર્જુનને તેની લોક ખોલી ને બતાવી હતી.તમને વાંચીને નવાઇ લાગશે કે આ બધી વસ્તુ અને લોકરમાં મૂકવાનું શું કારણ હશે?

પરંતુ અમે તમને જણાવી દઈએ કે મસાલેદાર ખાવાનું એ ક્રિકેટરો માટે સ્વસ્થ નથી. તેઓએ હંમેશા કસરત સાથે જીવન જીવવાનું હોય છે. તો આ પ્રકારનું ખાવાનું તેઓ માટે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તેઓ છૂપી રીતે ખાતા હોય તેવું જણાય છે .તેમજ તેના સાથી ખેલાડીઓ પણ ઘણી વખત ખાઈ જતા હોય છે. તેથી તે મસાલેદાર ખાવાનું પોતાના લોકરમાં છુપાવીને રાખે છે.

સચિન તેંડુલકર પોતાના સ્વાસ્થ્ય ખૂબ જ ધ્યાન રાખતા હતા. કારણ કે જો સ્વાસ્થ્ય સારું હોય તો તમારી બેટિંગ પર સારો પ્રભાવ પડે છે. તમે વધારે જેવું પરિણામ મેળવી શકો છો. તેમજ વધારે મહેનત કરીને પોતાનું નામ વિશ્વ રેકોર્ડ ના પરિણામોમાં નોંધાવી શકો છો.

આ વર્ષની આઈપીએલની હરાજીમાં સચિન તેંડુલકરની ટીમ કે જેવો મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમ્યા હતા તેથી અર્જુન તેંડુલકર ને ઓક્શનમાં ખરીદી લીધો છે. જોકે આ ફાસ્ટ બોલરને આઇપીએલના ફેઝ 2 માં એક પણ વખત સામેલ કરવામાં આવ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *