Breaking News

સબંધીએ નાના ઘરની દીકરીને નોકરી દેવાની લાલચ આપીને મળવા બોલાવ્યા બાદ પીંખી નાખી, અને પછી કરતો એવા કામ કે જાણીને લોહી ઉકળી જશે..!

કહેવાય છે કે ઘોર કળયુગના સમયમાં કોઈ કોઈનું હોતું નથી. કદાચ આ કહેવતો અત્યારે ધીમે ધીમે સાચી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજબરોજની જિંદગીમાં આપણા નજીકના સભ્યો આપણી સાથે છેતરપિંડી કરવાનું વિચારતા હોય છે. તેમજ એવી ઘણી બધી ઘટનાઓ પાછળના સમયમાં આપણી સામે આવી ચૂકી છે કે, જેમાં સગા સંબંધીઓને કારણે જે તે વ્યક્તિને બરબાદીની રાહ પકડવી પડે છે..

અત્યારે રાજસ્થાનના જયપુરમાંથી એક સગા સંબંધી લેજો નાના અને ગરીબ ઘરની દીકરી સાથે ન કરવાના કારનામા કરી નાખ્યા છે. જેને હલ્લો મચી જવા પામ્યો છે. રાજસ્થાનના કર્તવણી વિસ્તારમાં રહેતી વૈશાલી નામની એક યુવતી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેના પરિવારજનોને મદદરૂપ બનવા માટે નોકરી ધંધાની શોધમાં હતી..

એવામાં તેમના કોઈ સગા સંબંધી કે, જે શહેરમાં રહીને જીવન ગુજારે છે. તેઓએ આ યુવતીને જણાવ્યું હતું કે, શહેરમાં આવીને ખૂબ સારી નોકરી અપાવી દેશે. જેનાથી તેના પરિવારજનોને સારી મદદ મળી રહેશે, વૈશાલીએ તેના સગા સંબંધી સુરેન્દ્ર કુમારની વાતચીત માનીને શહેરમાં નોકરી કરવા માટે નીકળી પડી હતી..

જ્યાં સુરેન્દ્ર કુમારે એક સારી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપીને તેને મોરલીપુરા વિસ્તારમાં મળવા માટે બોલાવી હતી. ત્યારે વૈશાલી સુરેન્દ્ર કુમારને મળવા માટે પહોંચી ત્યારે સુરેન્દ્ર કુમાર તેની સાથે લાજ શરમ વગરની વાતચીત કરવા લાગ્યો હતો. વૈશાલી તરત જ સમજી ચૂકી હતી કે, આ વ્યક્તિ તેની સાથે ન કરવાના કારનામાંઓ કરવાની ઈચ્છા ધરાવી રહ્યો છે..

તેને તરત જ આ નોકરી ધંધો ન કરવાની મનાઈ કરી દીધી હતી અને ત્યાંથી નીકળી પડી હતી. પરંતુ સુરેન્દ્ર કુમાર તેની પાછળ પાછળ જવા લાગ્યો હતો અને કહ્યું કે તને એક મહિનામાં લાખ રૂપિયાની કમાણી કરાવવી આપીશ, આટલી મોટી રકમનો આંકડો સાંભળતાની સાથે જ વૈશાલીએ વિચાર્યું કે, કદાચ લાખ રૂપિયાની નોકરી જો અહીંથી મળી જાય તો તેના પરિવારનું ભલું થઈ જશે..

અને તેના પરિવાર માથે રહેલું દેવું પણ નીકળી જશે એમ વિચારીને તેણે સુરેન્દ્ર કુમારની વાતમાં આવી ગઈ હતી. સુરેન્દ્ર કુમારે તેને અન્ય એક જ જગ્યાએ મળવા માટે બોલાવી હતી અને ત્યાં વૈશાલી સાથે ન કરવાના કારનામા કરી નાખ્યા હતા. તેણે વૈશાલી સાથે .દુ.ષ્ક.ર્મ. આચરયુ હતું. એટલું જ નહીં પરંતુ આ તમામ ઘટનાનું વિડીયો તેને પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો..

અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરીને પૈસા લઈને બદનામ કરી દેવાની ધમકી આપીને જુદી-જુદી જગ્યાઓ પરથી લાખ રૂપિયા અને સોના ચાંદીના દાગીના ચોરી કરવા પર મજબૂર બનાવી દીધી હતી. વૈશાલી જેમ તેમ કરીને આટલી મોટી રકમ તેને પૂરી પાડી હતી અને તેના દરેક વીડિયોને તેના મોબાઈલ ફોનમાંથી વિડીયો ડીલીટ કરાવડાવ્યા હતા..

પરંતુ સુરેન્દ્ર કુમારે વિડીયોની બીજી કોપી પણ બનાવી લીધી હતી. જે થોડા દિવસ બાદ વાયરલ કરી દેવાની ધમકી આપીને વૈશાલીને હેરાન પરેશાન કરતો હતો. વૈશાલી નાના અને ગરીબ ઘરની દીકરી હોવાને કારણે સુરેન્દ્ર કુમારથી ડરવા લાગી હતી અને તે જેમ કહે તેમ કરતી હતી. પરંતુ એક દિવસ જ્યારે તે કંટાળી ગઈ ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી..

અને પોતાની સાથે બનેલી તમામ આપવીતીઓ પોલીસ અધિકારીને જણાવી હતી. પોલીસે તાત્કાલિક તેની વાતચિત સમજી ફરિયાદ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. હાલ શહેર મૂકીને ભાગી ગયો છે. જેની શોધખોળ અત્યારની પોલીસ કરી રહી છે. આ નરાધમને પકડી પાડીને તેને કડકમાં કડક સજા થવી જોઈએ..

તેવું સૌ કોઈ લોકોનું કહેવું છે. કારણકે તેને એક દીકરીની લાજ લૂંટવામાં કશું બાકી મૂક્યું નથી, જે દીકરી તેના પરિવારજનોને મદદ કરવા માટે શહેરમાં નોકરી કરવા આવી પહોંચી હતી. તે દીકરીને સાથ સહકાર આપવાને બદલે આ સગા સંબંધી વખતે તેને પીંખી નાખી હતી. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *