Breaking News

સબંધીએ મહિલાને જાળમાં ફસાવીને પીંખી નાખ્યા બાદ કહ્યું એવું કે બિચારી તાબડતોબ દોડતી થઈ ગઈ, નરાધમે બધી જ હદો પાર કરી નાખી..!

કળયુગના સમયની અંદર કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ વગર કામકાજ કરી આપતું નથી. અથવા તો મદદરૂપ બનતું નથી. એવું વાક્ય આપણે ઘણી બધી જગ્યાએથી સાંભળ્યું હતું. પરંતુ અત્યારે એ વાક્ય સત્યમાં પરિવર્તન પામવા જઈ રહ્યું છે, જવાહાર સર્કલ પાસે આવેલી લક્ષ્મીકાંત સોસાયટીમાં વનિતા નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે..

જગતપુરા વિસ્તારની વનિતાના લગ્ન આજથી સાત વર્ષ પહેલા સુરેશ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે તેના પરિવારજનો સાથે ખૂબ જ રાજીખુશીથી જીવન જીવતી હતી. તેમના જ પરિવારના થોડીક દૂરના સંબંધી અવારનવાર તેમના ઘરે રહેવા માટે આવી પહોંચતા હતા. તેમનો દૂરનો સંબંધી રમેશકુમાર જ્યારે સુરેશના ઘરે રહેવા માટે આવતો..

ત્યારે ધીમે-ધીમે તે સુરેશ કુમારની પત્ની વનિતાને પસંદ કરવા લાગ્યો અને તેની ખૂબ જ નજીક આવવા લાગ્યો હતો. વનીતાએ રમેશકુમાર અને જણાવી દીધું હતું કે, તે પરણીત વ્યક્તિ છે. અને તેને બે દીકરાઓ પણ છે. તે ક્યારેય પણ તેના પ્રેમ સંબંધના આ પ્રસ્તાવના સ્વીકારી શકશે નહીં..

એટલા માટે મહેરબાની કરીને તેનાથી દૂર રહે પરંતુ રમેશકુમાર અવારનવાર એવા કારનામા કરવા લાગતો કે જેનાથી વનિતાની ઈજ્જતના કાંકરા થઈ જાય એક દિવસ વનીતા ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેણે રમેશકુમારને જણાવી દીધું કે, જો આજ પછી તે તેને હેરાનગતી પહોંચાડશે તો તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દેશે..

પરંતુ રમેશકુમાર અટક્યો નહીં, અને તેણે એક દિવસ અને મળવા માટે એક એપાર્ટમેન્ટમાં બોલાવી હતી. અને ત્યાં પોતાની વાતમાં ફસાવી જઈને તેણે વનિતાની સાથે ન કરવાના કારનાઓમાં કરીને પીંખી નાખી હતી. એટલું જ નહીં પરંતુ તેને જણાવ્યું કે, જો આ ઘટનાની જાણ કરી તે અન્ય કોઈ વ્યક્તિને કહેશે તો તેના બંને બાળકોને મોતને ઘાટ ઉતારી દેશે..

અને વનીતાને પણ ગાયબ કરી દેશે આ ઘટનાથી બિચારી વનિતા ખુબજ જરૂરી ગઇ હતી. તે વિચારતી હતી કે, જો ત્યાં આગળ નાની જાણકારી તેના પતિને કહેશે અને તેનો પતિ મગજનો પિત્તો ગુમાવી દેશે તો રમેશકુમાર તેના બાળકોને મોતને ઘાટ ઉતારી દેશે. એટલા માટે તેને આ ઘટનાની જાણકારી કોઈ વ્યક્તિને આપી નહીં..

પરંતુ દિન પ્રતિ દિન તેની હેરાન કરતી વધી જતા વનિતા તાત્કાલિક ધોરણે દોડતી થઈ હતી, કારણ કે આ નરાધમે તમામ હદો પાર કરી નાખી હતી અને તરત જ નજીકના પોલીસ સ્ટેશન પહોંચીને રમેશકુમાર નામના સંબંધીની સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે, તેણે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..

પોલીસે પણ આ પરણીતાની ફરિયાદ નોંધીને આ કામગીરી શરૂ કરી દીધી હતી. રમેશકુમારને પકડ્યા બાદ તેની કડક પૂછતાછ થઈ રહી છે. આ ઘટના એટલી બધી હચમચાવી દેતી છે કે, જેને લઇ સૌ કોઈ લોકો વિચારમાં મુકાઈ ગયા છે. વનીતાના પરિવારજનો પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી થયા છે કે તેમનો જ દૂરનો સંબંધી તેમના માટે આફત રૂપ બની ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *