Breaking News

સાળીના લગ્નમાં સ્ટેજ ઉપર ચડીને ડાન્સ કરતા જીજાજીનું થયું માત્ર 2 સેકન્ડમાં જ મોત, લાઈવ વિડીયો જોઈને કાળજા ધ્રુજી જશે તમારા.. જુવો..!

કહેવાય છે ને કે મોત ક્યારે પણ કહીને આવતું નથી. પાછળના કેટલાક સમયમાં આપણે એવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે કે, જેમાં જીવનની અંતિમ ઘડી એવી રીતે આવી પહોંચે છે કે, તેના વિશે ક્યારે પણ લોકોએ વિચાર પણ નહીં કર્યો ન હોય. થોડા દિવસ પહેલા જ પેપર વાંચતા વાંચતા એક ઉદ્યોગપતિનું ઢળી પડવાને કારણે મૃત્યુ થયું હતું.

અને હવે એક લગ્ન પ્રસંગની ખુશી માતમમાં છવાઈ ગઈ છે. કારણ કે આ લગ્ન પ્રસંગમાં ખૂબ જ મોટો બનાવ બની ગયો છે. આ ઘટના રાજસ્થાનના પાલીનો છે. અહીં ભેરુઘાટના પીંજારો પાસે અબ્દુલ સલીમ પઠાણ તેના પરિવારને સાથે લઈને પોતાની સાળી ના લગ્ન માટે આવ્યો હતો..

પરંતુ આ લગ્ન તેના અંતિમ ઘડી સાબિત થઈ ગયા છે. અબ્દુલ સલીમ પઠાણ કે જેની ઉંમર 42 વર્ષનો છે. તે પાલીના રાણામાં સ્ટેશન પાસે પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે એક સરકારી શાળામાં ફિઝિકલ ટ્રેનિંગ નો શિક્ષક હતો. તે તેના બંને દીકરા અને પત્નીને સાથે લઈ તેની સાળીની લગ્ન પ્રસંગ ની ખુશીઓ માનવા માટે તેના સાસરે આવી પહોંચ્યો હતો..

જ્યાં સંગીત સંધ્યા દરમિયાન ખૂબ જ હચમચાવી દેતો બનાવ બની ગયો છે. જેને લઈ લગ્ન પ્રસંગની ખુશી મોતના માતમમાં છવાઈ ગઈ છે. અબ્દુલ સલીમ પઠાણ તેના અન્ય સગા સંબંધીઓ સાથે તેની સાડીના લગ્નમાં સ્ટેજ ઉપર જઈને ડાન્સ કરતો હતો. પરંતુ ડાન્સ કરતા વખતે અચાનક જ તે સ્ટેજ ઉપરથી નીચે ઢળી પડ્યો હતો..

આસપાસના સગા સંબંધી હોય તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અબ્દુલના શરીરમાં કોઈ પણ પ્રકારની હલચલ ન દેખાતા સગા સંબંધીઓ ખૂબ જ હાંફડા ફાફડા થઈ ગયા. અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો અને કહ્યું કે તેમનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું છે..

ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળતા જ અબ્દુલ રહીમ પઠાણની પત્ની તેના બંને બાળકો અને અન્ય સગા સંબંધીઓ પણ ચોકી ઉઠ્યા કે જે વ્યક્તિ માત્ર બે સેકન્ડ પહેલા તેમની નજર સામે સ્ટેજ ઉપર ડાન્સ કરી રહ્યો હતો. તેજ વ્યક્તિને હાર્ટ અટેક આવવાને કારણે મોતને પામવું પડ્યું છે. આખરે આ તો કેવું મોત કે માત્ર બે જ સેકન્ડમાં માણસનો જીવ જતો રહ્યો છે.

આ અગાઉ પણ એવા ઘણા બધા મામલાઓ સામે આવી ગયા છે કે, જેમાં એવું વચિંતુ મોત આવી પડે છે કે તેને સહન કરવું કોઈ પણ પરિવાર માટે શક્ય બનતું નથી. એક બાજુ અબ્દુલ સલીમ પઠાણની સાળીના લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. તો એક બાજુ આ મામલો સર્જાઈ જતા હવે મોતના મરશિયા ગાવાનો વારો આવ્યો છે.

હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોનારા સૌ કોઈ લોકો શોકના માહોલમાં ચાલ્યા ગયા છે કે, આખરે પાંચ જ સેકન્ડની અંદર અંદર આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. બિચારા તેમના પરિવારજનો ઉપર શું વીતી હશે કે તેમને તેમના પરિવારનો કીમતી સભ્ય ગુમાવવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *