Breaking News

રુંવાડા બેઠા કરતો કિસ્સો: પોતાની જ પત્ની ની હત્યા કરી દૂર એકાંત જગ્યા માં દૂર ખાડો કરી દાટી દીધી અને પછી તો પોલીસે જોયું તો..!

આપણને બધાને ખ્યાલ છે તે પ્રમાણે હાલમાં સમગ્ર દેશમાં મૃત્યુ, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, આપઘાત, અત્યાર કરવા આ બધા જ કેસો ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે અને આપણને બધાને ખ્યાલ જ છે તે પ્રમાણે આ બધા કેસોમાં પોલીસ અને તેઓની ટીમ દ્વારા જેમ બને તેમ આરોપીને પકડવા નો અથવા તો સાચું મામલો શું હતો તે દરેક વસ્તુની જાણકારી એકઠી કરવાનું કામ માં તેઓને ઊંઘ પણ હરામ થઇ જતી હોય છે.

આમાં ઘણી બધી વખત પતિ પત્ની ના ઝગડા ના કારણે પણ એકબીજાની હત્યા કરવાના કારણ બને છે તો ક્યારેક યુવક યુવતીના પ્રેમમાં પણ એકબીજાના મૃત્યુના કારણ બને છે તો ક્યારેક મિત્ર મિત્ર વચ્ચે નાના મોટા વાતને અથવા તો જૂની વાતોને લઈને પણ એકબીજાના મોતના કારણ બને છે જો કેટલીક વખત તો અનેક રીતે તેમની વાતમાં લઈને પૈસા લઈને છેતરવામાં આવે છે આવા અનેક બનાવો હાલમાં આપણી વચ્ચે આવી રહ્યા છે.

આવી જ એક ઘટના હાલ બનવા પામી છે જુનાગઢ વિસ્તારમાં વિસાવદરના પ્રેમપરા માં એક એવો બનાવ બન્યો હતો જેને લઇને આપણા રુવાડા ઉભા કરી દે ત્યાં જ વસવાટ કરતા એવા જીવરાજ જોગાભાઈ માથા સુરીયા દ્વારા એક ખરાબ કાર્ય કરવામાં આવ્યા જે કાર્ય પકડાવવામાં તેઓના પત્નીના પિતા નો મેન આ તો પત્નીના પિતા ના ફોન આવી રહ્યા હતા કે દીકરી ને મળવાનું છે.

પરંતુ અહીં જીવરાજ કંઈ જવાબ આપતો ન હતો તેને લઈને પિતાને જાણકારી અને તેઓ રૂબરૂ મળવા આવ્યા ત્યારે ખરેખર ઘટના તો સામે આવી તેને જોઈને તેની દરેક લોકોને પરસેવો વળી ગયો હતો ખરેખર થયું હતું એવું કે તેની પત્નીની હત્યા કરીને તેની લાશને દૂર થઈને જંગલમાં અવાવરૂ જગ્યા પર દાટી દીધી હતી તેને લગભગ બે મહિના જેટલું થઇ ગયું હતું.

અને પત્નીના પિતા ના આવવાથી આ કૌભાંડ પકડાયો હતો ત્યારબાદ તો પોલીસને પણ જાણ કરવામાં આવી અને તે યુવકને કહેવામાં આવ્યું જે જે હોય તે બધું સાચું છે અને કઈ જગ્યાએ લાશને બહાર કાઢવામાં આવી છે ત્યાર બાદ યુવક દ્વારા દરેક વસ્તુનો ખુલાસો કરવામાં આવ્યો હતો આરોપી જોગાભાઈ માથાસુરીયા પોલીસ સમક્ષ પહેલાં હત્યા કરીને ત્યારબાદ તેને લાશને દૂર જઈને દાટી દેવાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

જીવરાજ શા માટે તેની પત્નીની હત્યા કરી નાખી હતી તે તપાસ બાદ જ માલુમ પડશે અને આ ઉપરાંત જીવરાજ ના અવશેષ મળ્યા છે ત્યાં જ પત્નીની હત્યા કરી હતી કે પછી અન્ય જગ્યાએ હત્યા કરી હતી લાશ ને ત્યાં જ દાટી દીધી હતી કે સવાલોના જવાબ હવે જીવરાજ દ્વારા જ મળશે અને આ બધા સવાલો પોલીસ દ્વારા પૂછવામાં આવશે મળતી માહિતી પ્રમાણે યોજના પ્રેમપરા નો યુવાને અંદાજિત બે માસ પહેલા પોતાની પત્નીની હત્યા.

કરીને ફરાર થઈ ગયો હતો યુવતીના પિતાએ પોતાની દીકરીને મળવાનું વાત કરતા જીવરાજ જવાબ ન આપતો હતો અંતે પિતાએ રૂબરૂ મળવા જવાનું પસંદ કર્યું અને જોયો ત્યારબાદ તેઓએ પોલીસમાં અરજી આપતાં પોલીસે જીવરાજ ને ઉપાડી લીધો હતો અને પોલીસની આ કઈ એવી પૂછપરછમાં તે ભાંગી પડયો હતો અને સાચું સાચું કહી દીધું હતું જીવરાજ પોતાની પત્નીની હત્યા કરીને લાશને વિસાવદર નજીક રામપુરા ની,

અજાણી જગ્યામાં દાટી દીધી હોવાનું કબુલ કર્યું ત્યારબાદ તે જગ્યાએ પોલીસ દ્વારા સુરક્ષા સાથે તપાસ કરવામાં આવી તો ત્યાંથી તેઓના એટલે કે યુવાનની પત્ની ના અવશેષો મળી આવ્યા હતા અને તે ઉપરાંત એફ એસ આઈ ની ટીમ દ્વારા નમૂનાની તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ ખુલાસો કરવામાં આવશે કે આ નમૂના છે તે કોના છે અને જીવરાજ અને પોલીસની નજરમાં લઈને તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાનો શરૂ કરી દીધું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *