Breaking News

રૂપાળી યુવતીના પિતાને પડોશીએ કહ્યું કે, ‘તમારી છોકરીને હું ભગાડી જઈશ’ અને બીજા જ દિવસે થયું એવું કે માં-બાપ જોતા ને જોતા જ રહી ગયા, આંખો ખોલતો કિસ્સો..!

અત્યારે દરેક સમાજના લોકોને ચમકાવી દે તેવો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવ બન્યા પછી સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, આજકાલના જુવાન ઉંમરના યુવકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે, તેઓ હવે ડરાવી ધમકાવીને પણ ન કરવાની કરતુતો કરી રહ્યા છે. દરેક માતા-પિતાએ પોતાના દીકરા કે દીકરીને ખૂબ જ સારા સંસ્કાર અને જ્ઞાન આપવું જોઈએ..

આ સાથે સાથે દરેક વ્યક્તિ સાથે સારી રીતે વર્તન કરવાની સલાહ શિખામણ આપવી જોઈએ. અત્યારે એક યુવક ન કરવાના કારનામા કરી બેઠો છે. જેને લઇ તેના બીજાને સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે. આ ઘટના વડોદરાના બાપોદ વિસ્તારની છે. અહીં ન્યુ વીઆઈપી રોડ ઉપર એક સોસાયટીમાં દીકરી પોતાના પરિવારજનો સાથે રહે છે..

યુવતીના પિતા સવારના 09:00 વાગ્યા આસપાસ તેને કોલેજે મુકવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે ચાલ્યા ગયા ઘરે પહોંચતાની સાથે જ તેઓએ જોયું તો તેમના પડોશમાં રહેતું એક યુવક તેમના ઘરે આવી પહોંચ્યું હતું. અને જુવાનજોધ દીકરીના પિતાને કહેવા લાગ્યો કે તમારી છોકરી કોલેજમાં ભણવાને બદલે બીજા છોકરાઓ સાથે વાતચીત કરે છે..

તેને તમે સમજાવી દેજો નહીં તો, હું તેને ભગાડીને લઈ જઈશ. એક દીકરીના પિતાને સામે યુવક હાજર થઈને તેમની દીકરીને ભગાડીને લઈ જવાની વાતો કહેવા લાગ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના સૌ કોઈ લોકોમાં એકાએક હડકંપ મચી જવા પામ્યો હતો. કેટલાક લોકો કહી રહ્યા છે કે, આખરે આ યુવકમાં આટલી બધી હિંમત ક્યાંથી આવી કે તે દીકરીના પિતાને જ તેમની દીકરીને ભગાડીને લઈ જવાની વાતો કહેવા..

તેમના ઘરે પહોંચી ગયો હતો. માત્ર ભગાડીને લઈ જવાની વાતો જ કહેવાની સાથે સાથે તેને ન કરવાનું કરી નાખ્યું છે. જેને લઇ હાલ દીકરીના માતા પિતાને રડવાનો વારો આવી ગયો છે. તો બીજી બાજુ યુવકના માતા-પિતા પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યારે આ ઘટના બની એના બીજા દિવસે તેમની દીકરી ઘણા સમયથી ગાયબ થઈ ગઈ હતી..

આ ઉપરાંત યુવક પણ ઘરેથી ફરાર થઈ ગયો હતો. બંને વ્યક્તિ એક જ સાથે ગુમ થઈ જવાને કારણે યુવતીના પિતા સમજી ગયા હતા કે, ગઈકાલે તેમના ઘરે ધમકી આપવા આવેલો આ યુવક તેમની દીકરીને ભગાડીને લઈ ગયો છે. તેના સગા સંબંધીઓ એ પણ આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી..

આ ઉપરાંત તેમના મિત્રોને પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ કોઈ પણ જગ્યાએથી અતો પતો ન લાગતાં યુવતીના માતા-પિતા ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. બીજા દિવસે તેઓ પોતાના ઘરે પરત આવી જતા યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ આ ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે..

તો દરેક સમાજ માટે આંખ ખોલનારી પણ બની ગઈ છે. જો દિન પ્રતિદિન આવી ઘટનાને ડામ આપવામાં નહીં આવે તો એક દિવસ ખૂબ મોટો અણ બનાવ પણ બની શકે છે. આ ઘટનાને લઈને યુવતીના પિતાનું કહેવું છે કે, આ યુવક તેમની દીકરી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોવાની વાતો કરી રહ્યો છે. આ ઉપરાંત છ મહિના પહેલા પણ તે તેમને દીકરીને લઈને ભાગી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *