Breaking News

રૂપાળી મહિલા લોકોને ફોન કરીને હોટેલમાં બોલાવ્યા બાદ કરતી એવા કામ કે જાણીને મોટા મોટા ઉદ્યોગપતિના ટાંટિયા ધ્રુજી ગયા, જાણી લેજો નહીતો તમે પણ બની જશો બલીનો બકરો..

અત્યારના સમયમાં એવા ચોકવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ક્યારેય કોઈએ ધાર્યા પણ ન હોય. મહિલાઓ દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવી રહી છે પરંતુ ક્યારેક તેઓ એવી પણ ગુનાખરીની ઘટનાઓ કરી રહી છે જે જોઇને સૌ કોઈના હોશ ઉડી રહ્યા છે. આવી જ એક ગંભીર બનેલી ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના અલવરના રામગઢના રહેવાસી યુવક સાથે બની હતી. યુવકનું નામ મોહમ્મદ છે. યુવકને મુલતાનગરમાં રહેતી અને રામગઢની રહેવાસી એક મહિલાએ ફોન કર્યો હતો. આ મહિલાનું નામ ગીતા છે. ગીતાના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા પરંતુ લગ્ન બાદ તેના પતિનું અવસાન થઈ ગયું હતું. ગીતાને બે બાળકો છે.

બંને બાળકો સાથે તેના પતિના અવસાન બાદ રહે છે. અને તે પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગીતા રામગઢમાંથી ઘણીવાર અલગ અલગ વ્યક્તિઓને ફોન કરીને બીજા કોઈ ભાડેના રૂમમાં બોલાવતી હતી. ગીતા મોટા અને પૈસાદાર વ્યક્તિને ફસાવાનું ઘણા સમયથી તે કામ કરી રહી હતી. એક દિવસ તેણે મોહમ્મદ નામના યુવકને ફોન કર્યો હતો.

અને ત્યારથી તેની સાથે વાતચીત શરૂ કરી હતી. મહોમ્મદને ભોળવી લીધો અને ગીતાએ અલવર શહેરમાં આવેલા જેએસ ફોરવીલ્સ પરથી ફોન કર્યો હતો. અહીંથી ગીતાએ મોહમ્મદ ને મળવા માટે રૂમમાં બોલાવ્યો હતો. જેના કારણે મહંમદ મુલતાનગરમાં ગયો ત્યારબાદ મોહમ્મદને ગીતા પોતાના રૂમમાં લઈ ગઈ હતી.

ગીતાએ રૂમમાં ઘણા બધા લોકોને ભેગા કર્યા હતા. મોહમ્મદ રૂમમાં પ્રવેશતા મોહમ્મદને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મોહમ્મદને ખૂબ જ માર મારવામાં આવ્યો માર મારતા મોહમ્મદ પાસે રહેલા 56,000 રોકડાએ લઈ લીધા હતા. મોહમ્મદને પૈસા લઈને આવવા કહ્યું હતું ત્યારબાદ ગીતાએ મોહમ્મદ પાસેથી 56000 ની લૂંટ કરી હતી.

અને મોહમ્મદ જે કાર લઈને આવ્યો તે કારની પણ ચાવી લઈ લીધી હતી અને કારને પણ કબજે કરી લીધી હતી. ત્યારબાદ મોહમ્મદ ગીતા અને તેમના સાથીદારોથી છૂટીને ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું. મોહમ્મદે ગીતા અને તેની સાથે રહેલા તેના સાથીદારો સામે ફરિયાદ નોંધાવી હતી.

જેના કારણે પોલીસે ગીતા અને તેમના સાથીદારોની તપાસ ચાલુ કરી હતી. ગીતા અને તેમના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. ગીતાએ ઘણા બધા યુવકોને ફસાવ્યા હતા અને તે પાસે તે લોકો પાસેથી આવી જ રીતે પૈસા પડાવી લીધા હતા. આજકાલ આવી ચોકાવનારી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *