Breaking News

રોજ રાત્રે બંધ મકાનમાંથી આત્માનો રડવાનો અવાજ સાંભળીને ગામના લોકોને તાવ ચડી ગયો, નજીક જઈને તપાસ કરતા જ મળ્યું એવું કે બધા ડોળા ફાડી ગયા..!

દરેક વાતની અંદર સત્ય છુપાયેલું હોય તેવું શક્ય હોતું નથી, ઘણી બધી વાર તો અફવાઓ વાયુ વેગે પ્રસરી જતી હોય છે અને જ્યારે હકીકત વિશે જાણવામાં આવે ત્યારે સૌ કોઈ લોકોને રોવાનો વારો પણ આવી જતો હોય છે, હાલ એક ગામડામાં એવી ઘટના બની કે, ગામના લોકોને રાતોરાત માથા પર તાવ ચડી ગયો હતો..

અમુક લોકો તો એટલા બધા ડરી ગયા કે, ગામ છોડીને બીજી જગ્યાએ રહેવા માટે જવા પર પણ મજબૂર બની ગયા હતા. આ મામલો હનીપુર ગામનો છે, આ ગામડામાં અંદાજે 700 થી 800 માણસોની વસ્તી રાજુ ખુશીથી જીવન જીવે છે, પરંતુ એક રાત્રે એવી ઘટના બની ગઈ કે ગામ લોકોની શાંતિ છીનવાઇ ગઈ હતી..

ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા મકાનમાં રાત્રિના સમયે આત્માનો અવાજ આવવા લાગ્યો હતો, બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને જ્યારે કોઈ મહિલાનો ડરામણો રડવાનો અવાજ સંભળાયો ત્યારે તેઓ પણ ખૂબ જ ડરી ગયા હતા અને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા..

આસપાસના પાડોશીઓને જગાડીને કેટલાક લોકો બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા અને આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે, તેની ભાળ મેળવવા લાગ્યા હતા. તેઓ જ્યારે તપાસ ચલાવતા હતા, ત્યારે તરત જ ફરી એકવાર આ આત્માનો રડવાનો અવાજ સંભળાયો એટલે તરત જ લોકો છુંમંતર થઇ ગયા હતા..

કારણ કે અડધી રાત્રે આવો અવાજ તેઓએ ક્યારેય પણ સાંભળ્યો હતો નહીં, અને આ અવાજ એટલો બધો ડરામણો હતો કે જેને પહેલી વાર સાંભળનાર વ્યક્તિ તો તાબડતો ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો. બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારમાં રેતા લોકોમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો કે, આખરે એવું તો શું થયું છે કે, આ આત્મા સૌ કોઈ લોકોને ડરાવી રહી છે..

બીજા દિવસે સવારના સમયે આ તમામ લોકોએ ગામના અન્ય વ્યક્તિ સુધી પણ આ વાત પહોંચાડી કેટલાક લોકોએ હસી મજાકમાં કાઢી નાખી, તો કેટલાક લોકો આ બાબતને લઈને ખૂબ જ ગંભીર થઈ ગયા અને રાત્રીના સમયે બહાર ન નીકળવું જોઈએ તેવું કહેવા લાગ્યા હતા. કોઈ પણ સજ્જન વ્યક્તિ આગળ આવ્યું નહીં..

એમાં અંતે એક ભણેલ ગણેલ શિક્ષક આગળ આવ્યો અને તેણે કહ્યું કે આ તમામ બાબતો ખોટી છે, હકીકતમાં આ અવાજ ક્યાંથી આવે છે તેની જાણકારી મેળવવી જોઈએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ. તેનો સાથ સહકાર આપવા માટે ગામનો કોઈપણ વ્યક્તિ આગળ આવ્યો નહીં અને અંતે આ શિક્ષકે એકલા જ આ બાબતને લઈને તપાસ કરવાનું નક્કી કરી નાખ્યું હતું..

કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે, જ્યારે રાત્રિના સમયે તે બસ સ્ટેન્ડ પાસે જવા નીકળ્યો ત્યારે ફરી એક વખત આ અવાજ આવવા લાગ્યો હતો. આ વાત સાંભળીને બે ઘડી તો શિક્ષક પણ ડરી ગયો અને ફરી પાછો પોતાને ઘરે જવા માટે ચાલતો થઈ ગયો હતો. પરંતુ તેણે વિચાર્યું કે જો તે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામના લોકો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે..

ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આ મુશ્કેલી અને ઉકેલો માટે આગળ આવ્યું નથી અને હવે તે પીછેહટ કરશે તો ગામના લોકો માટે ખૂબ જ મોટી આફત આવી પડશે, એટલા માટે તેણે બસ સ્ટેન્ડ પાસેના મકાન નજીક તપાસ કરવાનું નક્કી કર્યું તે જ્યારે તપાસ કરવા માટે ગયો ત્યારે તેણે એવું દ્રશ્ય જોયું કે તેના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા..

આ ઉપરાંત ગામના લોકો પણ પોતાને જોતા જ રહી ગયા હતા તે જ્યારે બસ સ્ટેન્ડ મકાન પાસે પહોંચ્યો ત્યારે. તેણે જોયું તો આ સ્મશાન મકાનની અંદર લાઉડ સ્પીકર મૂકવામાં આવ્યા હતા, આ સ્પીકરની અંદરથી ડરામણી આત્માના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ આ શિક્ષક સમજી ગયો હતો કે નક્કી કોઈ ગામનો જ વ્યક્તિ ગામના અન્ય લોકોની સાથે ચેડા કરી રહ્યો છે..

અને ગામના લોકોને ડરાવે છે, આ વ્યક્તિને પકડી પાડીને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ એટલા માટે તેણે લાઉડ સ્પીકરનું વાયરીંગ કઈ જગ્યા પર જોડાયેલું છે, તેની તપાસ કરી ત્યારે ખબર પડી કે, બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલા એક મકાનની અંદર રહેતો ચંદુ નામનો યુવક આ ઘટના પાછળ જોડાયેલો છે..

કારણ કે, લાઉડ સ્પીકરનું વાયરીંગ ચંદુના ઘર સાથે જોડાયેલું હતું, તરત જ આ શિક્ષક ચંદુના ઘરે ગયો અને જોયું તો તે લાઉડ સ્પીકરના વાયરીંગને ત્યાંથી હટાવી રહ્યો હતો, આટલું દ્રશ્ય જોતા જ શિક્ષક સમજી ગયો કે, આ ઘટના પાછળ ચંદુ છે. ચંદુને પકડીને તેણે ગામ લોકોની સમક્ષ રજૂ કર્યો હતો..

ગામના લોકોએ કડક પૂછપરછ કરવાની પણ શરૂ કરી અને આ બાબતને લઈને તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે, તેવું જણાવી દેતાની સાથે જ ચંદુ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો અને તેણે જણાવ્યું કે, બસ સ્ટેન્ડના આગળના ભાગે આવેલી જમીન તે હડપવા માંગે છે, એટલા માટે ડરાવી ધમકાવીને લોકોને અહીંથી દૂર કાઢવા માંગતો હતો..

બસ સ્ટેન્ડના આગળના ભાગે કેટલાક ઝૂંપડાઓ આવેલા છે, આ ઉપરાંત કેટલીક દુકાનો પણ ત્યાં બનાવવામાં આવી હતી, આ તમામ લોકોને ત્યાંથી હટાવીને તે જમીનને પોતાની કરી લેવા માંગતો હતો. એટલા માટે તેણે આ કાવતરું રચ્યું હતું, પરંતુ ગામના શિક્ષકની સૂઝબૂચના કારણે તેની તમામ પોલ ખુલ્લી પડી ગઈ હતી..

દરેક લોકોએ ચંદુની સામે ગામના લોકોને ડરાવવાનો તેમજ લોકોના જીવને મુશ્કેલીમાં મૂકવાની બાબતને લઈ કાયદેસરની ફરિયાદ નોંધાવવા માટે નજીકના પોલીસ સ્ટેશનએ પણ પહોંચી ગયા હતા,..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *