ગુજરાતમાં આજકાલ દુ.ષ્ક.ર્મ. આત્મહત્યા, છેડતીના, લૂંટના તેમજ ઘરેલુ હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, અત્યારે પોલીસ સામે આ પ્રકારના ગુનાઓ વધવાથી ખૂબ મોટી ચુનોતી ઊભી થઈ છે, કારણ કે લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે..
તેમજ ગુના આચરતા નરા,ધમોને પકડવા માટે કોઈ કસર બાકી મુક્તિ નથી વડોદરા શહેરમાં થોડા દિવસથી રોડ પર પસાર થતી મહિલાઓ ને છેડતી કરનાર રોમીયોને સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી. ખૂબ ફરિયાદ નોંધાયા બાદ વડોદરા શહેરને પોલીસે આરોપીઓને બરાબરનો મેથીપાક ચખાડવાનો માટે જાળ બિછાવી દીધી હતી.
અને પાણીગેટ પોલીસે ત્રણ રોડ રોમિયોને પકડીને સફળતાની મીશાલ જાહેર કરી છે. પાણીગેટ પોલીસ ને છેડતીની ફરિયાદ મળતા પોલીસની She ટીમ આરોપીઓને પકડવા માટે અગ્રેસર બની હતી. જેમાં ત્રણ દિવસની મહેનત બાદ ત્રણ રોમિયોને પકડી પાડયા હતા. પાણીગેટ પોલીસે વાઘોડિયા વિસ્તારમાં વૈકુંઠ સોસાયટી ની આસપાસના વિસ્તારોમાં આવતી-જતી મહિલાઓને છેડતી થતી હોવાની ઘટના વારંવાર પોલીસ સ્ટેશને પહોંચી હતી..
જેથી પોલીસની ટીમે સાદા કપડામાં એ રોડ પર અવરજવર કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે રોડ ઉપર રોમિયો મહિલા પોલીસની છેડતી કરવાનું શરૂ કર્યું અને તરત જ પોલીસની ટીમે તેને પકડી પાડ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બીજી તરફથી ઊતારવામાં આવતો હતો. તેથી આ સમગ્ર ઘટનાનું recreation સર્જાઈ ગયું હતું. ત્યારબાદ પોલીસે પૂછપરછમાં છેડતી માટે વપરાવા માં આવેલી બાઈક તેમજ અન્ય પુરાવાઓ અંગે કડક પૂછતાછ કરી હતી.
રોમિયા એ પૂછતાં જણાવ્યું હતું કે ખેતી માટે જે બાઈકો યુઝ કરી હતી તે સમગ્ર બાઈક ચોરીની બાઇક હતી જનજાગૃતિ લાવવા માટે પોલીસે recreation કરેલા સમગ્ર વિડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા થકી વાયરલ કર્યા હતા. જેથી કરીને સૌ કોઈ લોકોમાં જાગૃતિ લાવી શકે.
View this post on Instagram
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]