Breaking News

રીસામણે આવેલી પિતરાઈ બહેનને જોઈને ભાઈએ દાનત બગાડી, કરવા લાગ્યો એવા કારનામાં કે જાણીને પરિવારને ગામ છોડી દેવું પડ્યું..!

રોજબરોજની જિંદગી એવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થાય છે કે, તેમાં કોઈ એક વ્યક્તિની ભૂલના કારણે સમગ્ર પરિવાર બરબાદ થઈ જતો હોય છે. તો આ બનાવ બન્યા બાદ પરિવારજનો પોતાના મોઢા અન્ય વ્યક્તિને દેખાડવા લાયક પણ રહેતા નથી અને તેઓને ખૂબ જ શરમનો અનુભવ પણ થતો હોય છે..

અત્યારે મોટા વિસ્તાપુર ગામમાં એક આવી જ ઘટના બની જવા પામી છે. આ ગામમાં બે ભાઈઓનો પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો. મોટાભાઈની દીકરી રેણુકાના લગ્ન આજથી બે વર્ષ પહેલા અમનપુર ગામના પિન્ટુ નામના યુવક સાથે કરવામાં આવ્યા હતા. જ્યારથી તેમની દીકરી રેણુકા સાસરીએ ગઈ હતી.

ત્યારથી જ તેના સાસુ સસરા અને તેના પતિ પીન્ટુ અવારનવાર તેને હેરાનગતિ પહોંચાડતા હતા. જુદી-જુદી વાતોને લઈને હંમેશા મહેણાં ટોણા સહન કરવા પડતા હતા. આ દીકરી તેના સાસરે ખૂબ જ કંટાળી ગઈ હતી. એટલા માટે તે રીસામણે પોતાના પિયરે આવી ગઈ હતી. પરંતુ પિયરે આવ્યા બાદ તેની સાથે ખૂબ જ ખરાબ બનાવો બની જવા પામ્યો છે..

જ્યારે આ બનાવની જાણકારી ગામના અન્ય લોકોને થઈ ત્યારે ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો. તો આ હોબાળાને કારણે આ પરિવારને ગામ છોડીને બીજી જગ્યાએ રહેવા જવા માટે ની ફરજ આવી પડી છે. રેણુકા જ્યારે પોતાના રહેવા માટે આવી હતી. ત્યારે રેણુકા નો પિતરાઈ ભાઈ નિતીન હંમેશા તેનો ખૂબ જ ધ્યાન રાખતો હતો..

નીતિન ધીમે ધીમે તેની પિતરાઈ બહેનની એટલી બધી નજીક આવવાની કોશિશ કરતો હતો કે, તેની હરકતો જોઈને સૌ કોઈ લોકો કહી બેસે કે આ યુવક આખરે શું કરી રહ્યો છે..? આ ઉપરાંત નિતીન નામનો આ પીતરાઈ ભાઈ તેની તમામ માન મર્યાદા ભુલાવી દઈને પોતાની પિતરાઈ બહેનની નજીક આવવા લાગ્યો હતો.

તધીમે ધીમે તેણે એક વખત રેણુકાને કહી પણ દીધું હતું કે તે તને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે રેણુકાએ પોતાના પિતરાય ભાઈ નીતિનના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેણે નીતિન ને એક લાફો મારી દીધો હતો. અને કહ્યું કે, તું તમામ હદોને વટાવી ચૂક્યો છે. તને એટલી પણ ખબર નથી કે મારા લગ્ન થઈ ચૂક્યા છે.

આ સાથે સાથે તું મારો પિતરાઈ ભાઈ થાય છે, છતાં પણ તું મારા વિશે આવી વિચારધારા કેવી રીતે પોતાના મનમાં લાવી શકે છો.? એમ કહીને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પરંતુ આ મામલો પરિવારના અન્ય કોઈ સભ્ય સુધી ન પહોંચતા ત્યાં જ પૂરો થઈ ગયો હતો. પરંતુ એક મહિના પછી ફરી એકવાર જ્યારે રેણુકા રસોડામાં કામકાજ કરતી હતી..

ત્યારે નીતિન ત્યાંથી પહોંચ્યો હતો, અને પોતાની પિતરાઈ બહેનને કામ કરતી જોઈને તેણે દાનત બગાડી દીધી હતી. તે તાબડતોબ પોતાની બહેનની પાછળ પાછળ ગયો અને ત્યાં પાછળથી તેને બાથ ભીઢી લીધી હતી. રેણુકાએ જોરથી બુમા બુમ કરવાની શરૂ કરી દીધી હતી. પરંતુ નીતિન નામનો આ નરાધમ પિતરાઈ ભાઈ અટકવાનું નામ લેતો હતો નહીં..

અને ખૂબ જ ખરાબ હરકતો પણ કરવા લાગ્યો હતો. આ દ્રશ્યને જોનારા સૌ કોઈ લોકોના રુવાટા એકાએ બેઠા થઈ ગયા હતા કે, આખરે આ વ્યક્તિ કેટલો બધો હલકાઈ ઉપર ઉતરી આવ્યો છે કે તેને પોતાની બહેનને પણ બાકી મૂકી નથી. આ ઘરમાં ખૂબ જ મોટી રોકકળ મચી ગઈ હતી અને આ પરિવારની અંદર શું થયું છે, તે જાણવા માટે આસપાસના પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

ધીમે ધીમે આ ઘટનાની જાણકારી આખા ગામ સુધી પહોંચી ગઈ અને સૌ કોઈ લોકોને ખબર પડી ગઈ કે આ ઘરની અંદર આટલો મોટો બખેડો થઈ ગયો છે. પરિણામે પરિવારની આબરૂના તો કાંકરા થઈ ગયા હતા. ત્યારબાદ રેણુકા ના માતા પિતાએ વિચાર્યું કે, હવે તેમના માટે આ ગામમાં રહેવું સહેલું નથી. કારણ કે દિન પ્રતિદિન કેટલાય લોકોના કડવા વચનો સાંભળવા પડી રહ્યા હતા. એટલા માટે તેઓએ ગામ છોડીને બીજી જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *