Breaking News

રીક્ષાવાળાએ 9 વર્ષની દીકરી સાથે રીક્ષામાં કર્યું એવું કામ કે જાણીને તમારો પિત્તો ફાટી જશે, હોશ ઉડાડતી ઘટના..!

રોજબરોજની દુનિયામાં હજારોની સંખ્યામાં એવા ઘણા બધા ગુનાઓ સરકારી ચોપડી નોંધાઈ રહ્યા છે, જેને લઇ ક્યાંકને ક્યાંક આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ કે, આખરે આ ગુનાખોરી ક્યાં જઈને ઉભી રહેશે અને ક્યારે શહેરના દરેક નાગરિકો સુખ સલામતી અને શાંતિથી રહી શકશે..

છેલ્લા બે મહિનાથી તો ગુનાખોરીએ માઝા મૂકી દીધી છે, રોજબરોજ જુદા-જુદા વિસ્તારમાં કેટલાક લોકો ખૂબ જ ખરાબ કામો પણ આચરવા લાગ્યા છે. પોલીસ તંત્ર આવા લોકોને પકડી પાડીને બરાબરનો મેથીપાક પણ ચખાડી રહી છે. છતાં પણ કેટલાક નરાધમોની કાળી કરતુતો ઓછી થવાનું નામ લેતું નથી..

અત્યારે વધુ એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે, આ બનાવ જોટવાળા પાસેનો છે. અહીં 50 વર્ષના એક ઢાંઢાએ માત્ર નવ વર્ષની એક દીકરી સાથે રીક્ષાની અંદર ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે આસપાસના સૌ કોઈ લોકોના મગજનો પિત્તો ફાટી ગયો હતો..

મૂળ વિનાપર ગામના નવીનભાઈનો પરિવાર રાજલક્ષ્મી સોસાયટીમાં વસવાટ કરે છે, નવીનભાઈની નવ વર્ષની દીકરી ટ્યુશન ક્લાસીસે જવા માટે રીક્ષામાં જતી હતી, રોજ સવારના સમયે પરીક્ષા તેને લેવા માટે આવતી હતી અને ટ્યુશન પૂર્ણ થયા બાદ રિક્ષાવાળો યુવક તેને ઘરે પરત મૂકી જતો હતો..

એક દિવસ ઘનશ્યામ નામના આ રિક્ષાવાળાએ માત્ર નવ વર્ષની આધ્યા નામની દીકરીની સાથે અડપલા કરવાના શરૂ કરી દીધા હતા. બીચારી આ દીકરી અન્ય કોઈ બાબત સમજે એ પહેલા તો તેના ઉપર આફતોના પહાડ ફાટી નીકળ્યા હતા, જ્યારે આ દીકરી પોતાના ઘરે પહોંચી ત્યારે ખૂબ જ દુઃખી હતી અને ઊંડા વિચારમાં મુકાઈ ગઈ હતી..

તેની માતાએ તેને પૂછવાની કોશિશ કરી કે તેને શું થયું છે, પરંતુ રિક્ષાવાળા યુવકે તેને ધાક ધમકીઓ આપી હતી. એટલા માટે બિચારી આ દીકરી ચૂપચાપ રહી હતી અને બીજા દિવસે જ્યારે આ રિક્ષાવાળો યુવક તેને લેવા માટે આવ્યો ત્યારે દીકરીએ જણાવી દીધું કે, આ રિક્ષાવાળા કાકા ખૂબ જ ખરાબ છે..

અને તે ક્યારેય પણ આ રીક્ષાની અંદર જવા માંગતા નથી, જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે આ દીકરી એ બધું જણાવી દીધું કે રીક્ષાને બાજુ ઉપર થોભાવી દઈને આ નરાધમ યુવકે તેની સાથે ખૂબ જ કામ કર્યું છે. આ વાતની જાણકારી મળતાની સાથે જ બિચારી નવ વર્ષની દીકરીના માતા-પિતાને તો હોશ છૂટી ગયા હતા..

તે તરત જ પોલીસ સ્ટેશને પહોંચી અને આ નરાધમ રિક્ષાવાળા સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, આ નરાધમે તેમની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, આ ઘટનાને લઈને ફરિયાદ નોંધવામાં આવી અને રિક્ષાવાળા યુવકને પકડવા માટે જરૂરી ટીમમાં પણ બનાવી દેવામાં આવી હતી..

જ્યારે આ યુવકને ખબર પડી કે દીકરીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે, ત્યારે તે શહેર મૂકીને ફરાર થઈ ગયો હતો હાલ પોલીસની ટીમો થઈને શોધી રહ્યું છે. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે આસપાસના રહીશોમાં પણ હલ્લો મચી ગયો હતો. સૌ કોઈ લોકો રોશે ભરાયા હતા કે, તાત્કાલિક આ રિક્ષાવાળાને પકડી પાડીને તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *