Breaking News

રીક્ષાવાળાએ વિધવા મહિલા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી, મહિલાએ દીકરીને જન્મ દેતા જ પરિવાર ડોળા ફાડી ગયો..!

એક વિધવા મહિલા સાથે ખૂબ જ મોટો અણબનાવ બન્યો છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે વિધવા મહિલાના સાસરિયાવાળા લોકોના ડોળા ફાટેલ અને ફાટેલા જ રહી ગયા હતા. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામડામાં વિધવા મહિલા પોતાની લાડકવાઈ દીકરી સાથે રહે છે..

આ મહિલાના પતિનું આજથી બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. લગ્નજીવન દરમ્યાન તેને એક નાનકડી દીકરી હતી. તે લાડકી દીકરી સાથે એકલવાયુ જીવન જીવી રહી હતી. પહેલા તે પોતાના પતિ સાથે ગામડામાં રહેતી હતી. પરંતુ પતિના અવસાન બાદ તેને કામકાજ કરવાની ફરજ પડતા તે સિદ્ધપુર રહેવા માટે કઈ હતી..

જ્યારે તે સિદ્ધપુર રિક્ષામાં જતી હતી. ત્યારે રીક્ષા ચાલક વ્યક્તિએ આ મહિલા સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી. ધીમે ધીમે આ મહિલા સાથે વાતચીત કરતા કરતા યુવકે બધું જ પરિચય મેળવી લીધું હતું. અને ધીમે ધીમે તેની નજીક જવાની કોશિશ કરતો હતો. મહિલા સમજી ગઈ હતી. તેણે આ યુવકને તેનાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું..

પરંતુ રિક્ષાવાળા યુવકે મહિલાને કહ્યું કે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. મહિલાએ જણાવ્યું કે તે પોતે વિતવા છે, અને તેના પતિનું બે વર્ષ પહેલા અવસાન થયું છે. તે ક્યારેય તેને અપનાવશે નહીં, એમ કહીને ક્યારે તેને સામે જોવા માટે પણ ના પાડી દીધી હતી. આ યુવક તેને પોતાનો ફોન નંબર આપવા લાગ્યો હતો. પરંતુ મહિલાએ ફોન નંબર લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી..

રિક્ષાવાળા યુવકને મહિલાની તમામ જાણકારી મળી ગઈ હતી. આ મહિલા કયા વિસ્તારમાં રહે છે, તે પણ ખબર પડી જતા હવે અવારનવાર હેરાનગતિ પહોંચાડવા માટે આવી જતો હતો. એક વખત તેને મહિલાને ફોન ઉપર જણાવ્યું હતું કે, હું તને આખી જિંદગી ખૂબ જ સાચવીશ પરંતુ મહિલાએ તેની સાથે વાતચીત કરવાની બદલે ફોન કાપી નાખ્યો હતો…

એક દિવસ રીક્ષા ચલાવનારા યુવક આ મહિલાના ઘરે આવી પહોંચ્યો અને તેને ધમકીઓ આપવા લાગ્યો ત્યાર બાદ તેને ઉપર બળ  જબરીપૂર્વક .દુ.ષ્ક.ર્મ.માં પણ આચર્યું હતું. આ સાથે સાથે તે બોલતો જતો હતો કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું આખા ગામમાં તેને બદનામ કરી દઈશ અને ક્યાંય પણ બહાર નીકળવા જેવી નહીં રહેવા દવ..

ત્યારબાદ તે આ મહિલા ઉપર .દુ.ષ્ક.ર્મ. આચરીને જતો રહ્યો હતો. આ મહિલાને થાઇરોડની બીમારી હતી. તેની દવા ચાલતી હોવાને કારણે તેને શરીર પર અવારનવાર સોજા ભરાઈ જતા હતા. જેથી કુટુંબના સભ્યોને થયું કે,આ મહિનાને થાઇરોડના સોજા ભરાયા છે. પરંતુ હકીકતમાં આ મહિલાને થાઇરોડના સોજા નહીં અને તે ગ.ર્ભ.વ.તી બની ગઈ હતી.

એક દિવસ આ મહિલા અચાનક જ દુખાવો ઉપાડતા તે સિદ્ધપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે કુટુંબીજનો તેને લઈ ગયા હતા. ત્યાં અચાનક જ તેણે એક દીકરીને જન્મ આપી દીધો હતો. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે કુટુંબના સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. અને તેઓએ આ મહિલાને પૂછવાની કોશિશ કરી કે આ દીકરી કોની છે..?

અને તેના પિતા કોણ છે..? ત્યારે મહિલાએ ભાંગી પડેલી હાલતમાં તેના પરિવારજનોને જણાવ્યું હતું કે, એક રિક્ષાવાળો યુવક તેના ઘરે ઘુસી આવ્યો હતો અને બળ જબરીપૂર્વક તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારીયું હતું. આ ઉપરાંત તેને કોઈપણ વ્યક્તિને ન જાણવા માટે કહ્યું હતું જો તેઓ કોઈને જણાવું તો તે મારી લાડકવાઈ દીકરીને મારી નાખશે..

તેમ જણાવ્યું હતું, એટલા માટે આ મહિલા ચૂપ રહી હતી. અને આજે આ દીકરીનો જન્મ થઈ ગયો છે. પરિવારજનો તાત્કાલિક કાકોશી પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ત્યાં આ રિક્ષાવાળા યુવક સામે .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં દીકરીનો જન્મ થઈ જતા હવે આ દીકરીની સારવાર કોણ રાખશે, અને તેની તમામ જવાબદારીઓને કોણ માથે ઉપાડશે.. તે વિચારવા પર સાસરીયાવાળા લોકોની સાથે સાથે આસપાસના સ્નેહીજનો અને કુટુંબીજનો પણ મોટી મથામણમાં મુકાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *