Breaking News

રીક્ષામાં બેસીને રૂપાળી મહિલા પેસેન્જરોને બાટલીમાં ઉતારી દઈને કરતી એવા કારનામા કે જાણીને ભલભલા લોકોના કાનમાં સુનકાર મચી ગયો..!

રોજબરોજ મોટાભાગના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે રેલવે, બસ કે રીક્ષા તેમજ પ્રાઇવેટ વાહનોનો પણ સહારો લે છે. આ તમામ જગ્યાએ મુસાફરી કરતી વખતે આપણી પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુઓનું ખૂબ જ વધારે પડતું ધ્યાન રાખવું પડે છે, કારણ કે જો સહેજ અમથી પણ ધ્યાનચૂક થાય તો ત્યારે કયો વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે તેનું નક્કી હોતું નથી..

અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ, નહીતો આગળ જતા ખૂબ જ પછતાવાનો વારો આવી શકે છે. આ ઘટના ગોપાલ નગર ફાટક પાસેની છે. અહીં આવેલી માત્રોશી રોડ ઉપર ચાલતી રીક્ષાઓ માંથી એક રીક્ષા ની અંદર પાછળની સીટ ઉપર બેઠેલી રૂપાળી મહિલા એવા કારનામા કરતી હતી કે, તેને જાણીને ભલભલા લોકોના કાનમાં સુનકાર મચી ગયો છે..

હકીકતમાં જ્યારે રીક્ષાની અંદર કોઈ પેસેન્જર બેસે છે, ત્યારે રીક્ષાની પાછળના ભાગે પહેલેથી જ બેસેલી આ રૂપાળી મહિલા પેસેન્જરની સાથે વાતચીત કરવા લાગે છે. અને ધીમે ધીમે તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. જ્યારે પેસેન્જર આ મહિલાની સાથે મળીને વાતચીત કરવા લાગે ત્યારે બાદ મહિલા તેને પોતાનો મોબાઈલ નંબર અને એક જગ્યાએ મળવા માટે બોલાવતી હતી..

જો કોઈ ઢીલા પોચા મનનો વ્યક્તિ આ મહિલાની જાળમાં ફસાઈ ગયો હોય તો તે મહિલાને મળવા માટે જરૂર પહોંચી જાય છે અને તેની સાથે મોબાઈલ ફોન પર વાતચીત પણ કરવા લાગે છે. જો કોઈ વ્યક્તિ તેને મળવા માટે જાય અને ત્યાં મહિલા તેની એટલી બધી નજીક આવી જતી હતી કે, જેની ન પૂછો વાત..

અને ત્યાર પછી તો મહિલાના સાગરીતો અચાનક જ ત્યાં આવી પહોંચતા અને પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી લેતા હતા અને જે તે વ્યક્તિને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવવાના કારનામા કરતા હતા. આ કાળાકામના પરદાફાશ હાલ થઈ ચૂક્યા છે..

અને મહિલા તેમજ તેની સાથે રહેલા અન્ય ત્રણથી ચાર યુવકોને પણ પકડી પાડવામાં આવ્યા છે, અને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવી રહ્યો છે. મહિલાએ પરીક્ષામાં બેસીને એવા ઘણા બધા લોકોને લૂંટી નાખ્યા હતા. અને હવે તે કાયદાના જાણકાર વ્યક્તિને ફસાવવા જઈ રહી હતી..

મહિલાને કશી ખબર હતી નહીં કે, આ વ્યક્તિ કાયદાનો ખૂબ જ મોટો જાણકાર છે. તેણે આ યુવકને પોતાની જાળમાં ફસાવી લીધો હતો પરંતુ આ યુવક એટલો બધો ચતુર અને ચાલાક હતો કે, તેણે આ મહિલાને પરદાફાશ કરીને સૌ કોઈ લોકોની સામે ઘટનાને ખુલ્લી પડવાનું વિચારી નાખ્યું હતું, તેને તરત જ ત્યાં હાજર રહેલા યુવકોને જણાવ્યું કે, તમારે આ વિડીયો જેને પણ વાયરલ કરવો હોય તેને કરી શકો છો..

તમે મારું કશું જ બગાડી શકશો નહીં. તમે અત્યારે મારી સાથે જે વાંચી તો કરી રહ્યા છો, તે તમામ રેકોર્ડ થઈ રહી છે અને તમારા બધાના મોઢા પણ મારી પાસે રહેલા અંગત કેમેરાની અંદર કેદ થઈ ગયા છે. તમારે જે કરવું હોય તેમ કરી શકો છો. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ આ ટુકડી ત્યાંથી ભાગવા લાગી હતી..

પરંતુ આ યુવકે તેના અન્ય મિત્રોને ફોન કરીને જાણકારી આપી દેતા તેમના મિત્રો પણ ત્યાં આવી પહોંચ્યા અને આ ટુકડીને પકડી પાડીને પોલીસને હવાલે કરી દીધી છે. હકીકતમાં તેઓ રિક્ષામાં બેસીને અન્ય પેસેન્જર સાથે મિત્રતા ભરી વાતચીતો કરતા અને ત્યારબાદ તેમને મળવા બોલાવી તેમનો વિડીયો ઉતારી તેમની સાથે ન કરવાના કારનામાઓ કરતા હતા. અને અઢળક રૂપિયા પડાવતા હતા..

આ ટુકડીનો પરદાફાશ થઈ જતા હાલ શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આવી બધી ઘટનાઓ દિન પ્રતિદિન ખૂબ જ વધારે પ્રમાણમાં બનવા લાગી છે. અત્યારના સમયની અંદર લોકોને મહેનત અને પરસેવાની કમાણીથી પૈસા કમાવા નથી, પરંતુ ઓછા સમયની અંદર કાળા કારનામા કરીને વધુ પૈસા કમાવવાની લાલચ જાગી બેઠી છે. જેને કારણે આવા બનાવવાનો સામનો કરવો પડી રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *