Breaking News

રીબાઈને મોત પામેલા દાદાના અંતિમ સંસ્કાર વખતે મુખાગ્નિ આપે એ પહેલા જ શરીર બેઠું થઈ જતા બધાના ડોળા ફાટી ગયા, સબંધીઓ ઉભા રોડે દોડતા થયા..!

માણસનો સ્વભાવ એવો હોય છે કે, તેઓ જે કોઈ ચીજ વસ્તુઓને જ્યાં સુધી પોતાની નજરથી જોઈ ન લે તેમજ પોતાના કાનેથી સાંભળી ન લે ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરતા નથી. પરંતુ અત્યારે એક એવી ઘટના બની જવા પામી છે કે, જે જોતાની સાથે જ આંખના ડોળા ફાટી જાય એને સાંભળતાની સાથે જ કાનમાંથી સુનકાર મચી જાય એ પ્રકારનો બનાવ બની જવા પામ્યો છે..

આ ઘટના સુરીલનગર વિસ્તારની છે. અહીં નજીકમાં જ બળદેવ પુરુ નામનું ગામ આવેલું છે. આ ગામમાં અત્યારે એક ચોંકાવનારી ઘટના બની ગઈ છે. ગામની અંદર વિશ્વજીતભાઈ નામના 65 વર્ષના વ્યક્તિ તેમના સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમને ચાર દીકરાઓ અને બે દીકરીઓનો સમાવેશ થાય છે..

બંને દીકરીને તેઓએ સાસરે મોકલી દીધી છે. તેમજ તેમના ચારે દીકરાઓના પણ લગ્ન થઈ ચૂક્યા છે. 65 વર્ષની ઉંમરે વિશ્વાસ દાદાને અચાનક જ તબિયત લથડી કઈ હતી અને તેઓ પથારીવશ થઈ ગયા હતા. છેલ્લા સાત વર્ષથી તેઓ પથારી વશ હતા અને એક દિવસ અચાનક જ તેમનો જીવ જતો રહ્યો હતો..

તેમના જીવનની અંતિમ ઘડીએ તો તેમના માટે ખૂબ જ મુશ્કેલમય બની ગઈ હતી, કારણ કે ધીમે ધીમે તેમનો શ્વાસ ઓછો થવા લાગ્યો હતો અને અંતે રીબાયને તેમનું મૃત્યુ થયું હતું. વિશ્વજીત દાદાના મૃત્યુ બાદ તેમના ચારેય દીકરાઓએ તેમના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દીધી હતી..

જેમાં સૌથી નાના દીકરાએ વિશ્વજીત દાદાને મુખાઅગ્નિ આપવા માટે તેમની નજીક ગયો ત્યારે તેણે એવું દ્રશ્ય જોયું કે, તે જોતાની સાથે જ તેના આંખના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા. આ ઉપરાંત વિશ્વજીત દાદાના અન્ય ત્રણે દીકરાઓ પણ ચોંકી ગયા હતા કારણ કે જ્યારે નાનો દીકરો વિશ્વજીત દાદાને મુખાગ્નિ આપવા માટે નજીક આવ્યો ત્યારે અચાનક જ વિશ્વજીત દાદાનું શરીર હલબલવા લાગ્યું હતું..

અને મળતું બેઠું થયું હોય એવી રીતે તેમનું શરીર બેઠું થવા લાગ્યું હતું. આ જોતાની સાથે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો અને ત્યાં હાજર રહેલા સંબંધીઓ તો ઉભા રોડે દોડતા પણ થઈ ગયા હતા. નાના બાળકોને પણ ખૂબ જ ડર લાગવા લાગ્યો હતો કે આ એવું તો શું થઈ રહ્યું છે..?

ચારે કોર ચર્ચા વિચારણાઓએ તેજ ગતિ પકડી લીધી હતી. ત્યાં રહેલા અન્ય વડીલ વ્યક્તિઓએ સૌ કોઈ લોકોને શાંત કર્યા અને જણાવ્યું કે જ્યારે પણ કોઈ વ્યક્તિનો જીવ જતો રહે અને તેને અંતિમ સંસ્કારમાં મુખાગ્નિ આપવામાં આવે એ પહેલા તેના શરીરમાંથી સંપૂર્ણપણે જીવ જતો હોય છે..

એટલા માટે તેના શરીરમાં સામાન્ય હલનચલન જોવા મળે છે. આ એક બિલકુલ સામાન્ય બાબત છે. પરંતુ આજકાલના ડિજિટલ જમાનાના યુવક યુવતીઓને આ બાબત ખૂબ જ નવાઈ અને આચાર્યચકિત લાગે છે. આ બાબતથી ડરવાની કોઈ પણ જરૂર નથી. આ એક સામાન્ય બાબત છે..

પરંતુ હજુ ઘણા બધા લોકો આ બાબતને માનવા માટે તૈયાર નથી, તેઓનું કહેવું છે કે નક્કી વિશ્વજીત દાદાની અંદર જીવ રહેલો છે. હજુ કોઈ એક વખત ડોક્ટરને બતાવીને તપાસ કરાવી જોઈએ. તો ઘરના વડીલોએ કહ્યું કે, આ બાબત બિલકુલ ખોટી છે. વિશ્વજીત દાદા નું મૃત્યુ થઈ ચૂક્યું છે અને હવે તેમને અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે..

ટૂંક સમયની અંદર જ વિશ્વજીત દાદાને મુખગ્ની આપીને અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. જ્યારે આવી ચોકાવનારી ઘટના બની ત્યારે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. આ ઘટના પ્રથમ વખત નહીં પરંતુ આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ ઘટી ચૂકી છે. જેને સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટનાના સમાચાર આસપાસના ગામડાઓમાં પહોંચતા સૌ કોઈ લોકો આ ઘટનાની ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *