Breaking News

રિલાઈન્સના સ્ટોરમાં કારીયાણું લેવાના બહાને 4 મહિલાએ ભીડનો લાભ લઈને કરી નાખ્યું એવું કે, પગ પકડીને રોવાનો વારો આવ્યો, સાડીમાં વસ્તુઓ સંતાડીને…

જીવનમાં જો સાચી નીતિથી કામકાજ કરવામાં આવે અને મનની અંદર હંમેશા દરેક વ્યક્તિ પ્રત્યે સારા વિચારો કરવામાં આવે તો ભગવાન એકને એક દિવસ જરૂર દરેક વ્યક્તિને સફળ બનાવે છે, પરંતુ જે વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિનું છીનવી લઈને મોટા થવાની કોશિશ કરે છે તેવો ક્યારે પણ સુખી થતા નથી..

અન્ય વ્યક્તિઓના પેટ ઉપર પાટું મારીને પોતાને ક્યારેય મહાન ગણાવી શકાતું નથી, અત્યારે એક સાથે ચાર મહિલાઓ એવા કારનામા કરતા પકડાઈ ચૂકી છે કે ઘટનાનો પરદાફાશ થતાની સાથે જે ચાર મહિલાઓ સ્ટોરના માલિકના પગે પડી ગઈ અને બે હાથ જોડીને માફી માંગવા લાગી હતી અને રડતા રડતા કેહતી હતી કે, હવે આજ પછી ક્યારે તેઓ આવી ઘટનાઓમાં જોડાશે નહીં..

આ મામલો રાજસ્થાનના અજમેરનો છે, જ્યાં આવેલા રિલાયન્સ સ્માર્ટ પોઇન્ટમાં ચાર મહિલાઓ ખરીદી કરવા માટે આવી પહોંચી હતી. આ ચાર મહિલાઓ જીવ ની એટલી બધી ટૂંકી હતી કે, રિલાયન્સના સ્ટોરની અંદર રહેલી ચીજ વસ્તુઓ ચોરી કરવાની શરૂ કરી દીધી હતી. આ ઘટનાની જાણ કરી જ્યારે સ્ટોરના મેનેજર સુધી પહોંચી ત્યારે સૌ કોઈ ફફડી ઉઠ્યા અને સ્ટોરના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા..

આ મહિલાઓ બદામ, ઇલાયચી, ટૂથપેસ્ટ સહિત અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓની ચોરી કરી લીધી હતી અને આ તમામ સામાનની કુલ કિંમત અંદાજે 70 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે, એટલી બધી રકમની ચોરી કરીને તેઓએ આ સામાન્ય કપડા તેમજ સાડીની અંદર છુપાવી દીધો હતો..

આ ચારેય મહિલાઓ એટલી બધી ભેજાબાજ હતી કે, તેઓએ સિક્યુરિટી કર્મચારીને પણ ચકમો આપી દીધો હતો. તેવો આ સ્ટોરની અંદર આવ્યા બાદ વેફરના અમુક પડીકાઓ ખરીદયા બાદ અંદર ચાલી ગઈ અને ત્યાં મોંઘી મોંઘી ચીજ વસ્તુઓની ચોરી કરી લીધી હતી. વિનાયક કોલોની પાસે આવેલી સરસ્વતી નગરમાં રહેતા યશવંતસિંહ નામના મેનેજર એ તરત જ પોલીસને ફોન કરીને માહિતી આપી કે..

તેમના સ્ટોરમાં આવેલી ચાર મહિલાઓ 70 હજાર રૂપિયાનો સામાન્ય ચોરી કરીને જતી રહી છે. અને તેમનો પુરાવો તેમની સીસીટીવી કેમેરા ની અંદર થઈ ગયો છે, આ પુરાવો પોલીસને રજૂ કરીને તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આચાર્ય મહિલાઓને પકડી લેવામાં આવી અને તેઓ તરત જ આ મેનેજરના પગે પડી ગયા અને બે હાથ જોડીને માફી માંગતી હતી..

અને રડતા રડતા કહેવા લાગી કે, આ ઘટનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને પહોંચવી ન જોઈએ આ ઉપરાંત તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. તેમનો તમામ વળતર આપી દેવા તેઓ તૈયાર છે. આ અગાઉ પણ એક સુપર સ્ટોરની અંદર મહિલાએ કાજુ બદામના પેકેટ ચોરી કરવા માટે અવનવા કીમીયાવો અપનાવી નાખ્યા હતા..

પરંતુ સીસીટીવી કેમેરામાંથી આ કરતો તો કેદ થઈ ગઈ હતી. મોટાભાગના સુપર સ્ટોરમાં સિક્યુરિટી કર્મચારીઓને પણ ગોઠવવામાં આવે છે અને કેમેરાથી પણ સતત નજર રાખવામાં આવતી હોય છતાં પણ અમુક ટૂંકા જીવના લોકો ખાવા પીવાની ચીજ વસ્તુઓની ચોરી કરી લઈ સિક્યુરિટી કર્મચારીને આપીને જતા રહે છે. જે બિલકુલ ખોટી બાબત છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *