Breaking News

નહેરમાં કપડા ધોવા આવેલી મહિલાઓએ લાલ કલરનું પાણી જોઈ લેતા જીવ તાળવે ચોંટી ગયો, હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો..!

જ્યારે આપણી નજર કોઈ વિચિત્ર ચીજ વસ્તુને જુએ છે, ત્યારે આપણું મગજ ચકડાવે ચડી જતું હોય છે. અને આપણે વિચારમાં મુકાઈ જઈએ કે આ ઘટના કેવી રીતે શક્ય બની હશે, અત્યારે આસપાસના ગામડાના તમામ લોકોમાં ભારે ચકચાર મચી ગયો હતો કારણ કે, ગામના સીમ વિસ્તાર પાસેથી પસાર થતી નહેરની અંદર અચાનક જ લાલ કલરનું પાણી દેખાઈ આવતા..

ભલભલા લોકોના હોશ છૂટી ગયા હતા. આ ઘટના ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી સામે આવી છે, નહીં આવેલા કાનવા અને પીલુદરા ગામ પાસેથી એક નહેર પસાર થઈ રહી છે. જ્યાં ઘણા બધા લોકો અહીં નાહવા માટે તેમજ કપડાં અને વાસણ ધોવા માટે પણ પાણીનો ઉપયોગ કરવા અહીં આવી પહોંચતા હતા..

સવારના સમયે કપડાં ધોવા તેમજ વાસણ સાફ કરવા માટે કેટલીક મહિલા નહેર પાસે ગઈ હતી અને ત્યારે તેઓએ આ નહેરના પાણીનો રંગ લાલ કલરનો જોતાની સાથે જ તેમને હોશ છૂટી ગયા કે, આખરે આ નહેરનું પાણી લાલ કલરનું શા માટે થઈ ગયું હશે અને એટલા બધા જથ્થામાં લાલ કલરનું પાણી જોતા જ તેમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું..

તેઓ તરત જ ગામમાં દોડી આવ્યા અને ગામના સરપંચને જણાવ્યું કે, આ નહેરમાં લાલ કલરનું પાણી દેખાઈ આવ્યું છે. તરત જ ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકો નહેર પાસે દોડી આવ્યા અને ત્યાં જઈને જોયું હકીકતમાં નહેરના પાણીનું કલર લાલ કલરનો હતો, જેને જોઈ સૌ કોઈમાં આશ્ચર્ય સર્જાઈ ગયું હતું..

આ ઘટનાને લઈને ગામના સરપંચે અન્ય અધિકારીઓને જાણ કરી હતી, તાત્કાલિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યો અને જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ વિચિત્ર લાલ કલરનું પાણી કોઈ સામાન્ય પાણી નહીં. પરંતુ કેમિકલવાળું પાણી છે, આ નહેરના પાણીનો ઉપયોગ ખેતીમા તેમજ ગામના લોકોના અન્ય વપરાશમાં પણ થતો હોવાથી..

આ મામલો ગામ લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો કરે તેવો હોવાને કારણે દોડધામ મચી ગઈ હતી, આ ઘટનાની જાણકારી જ્યારે ભરૂચની જીપીસીબીની ટીમોને ખબર પડી ત્યારે આ ટીમમાં અહીં દોડી આવી હતી અને પ્રદૂષિત પાણીના સેમ્પલો પણ લઈ લીધા હતા. આ પાણી ની અંદર એવી ચીજ વસ્તુઓની સાફ-સફાઈ કરવામાં આવી છે..

જેનાથી પાણીનો કલર બદલાઈ ગયો હતો અને આ પાણી કેમિકલ યુક્ત સાબિત થયું છે, આ કેમિકલ વાળા પાણીને લઈને ખેતીમાં પણ નુકસાન થવાની શક્યતા રહે છે. તેમજ ગામ લોકોના આરોગ્યમાં પણ ખૂબ જ મોટો ખતરો રહે છે, જ્યારે ગામડાના લોકોને ખબર પડી કે આ કેનાલમાં લાલ કલરનું વિચિત્ર પાણી આવ્યું છે..

ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા હતા અને પાણીના લાલ કલર વિશે ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા, હકીકતમાં આ મામલાએ સૌ કોઈ લોકોમાં રહસ્યનું મોજુ ફેરવી નાખ્યું હતું. આ લાલ કલરનું પાણી જો લોકોની વપરાશમાં આવી ગયું હોત તો કૈક જુદો જ બનાવ બનવાના પણ યોગ સાબિત થઈ શકેત..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *