હકીકતમાં પતિ અને પત્નીના સંબંધો ખૂબ જ પવિત્ર હોય છે. લગ્નમાં ફેરા ફરતી વખતે તેઓ જન્મો જન્મના સાથ નિભાવવાના વચનો પણ લેતા હોય છે. પરંતુ હાલ એક પતિ પત્નીનો એવો કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળતાની સાથે જ તમે ચોંકી ઉઠશો. હકીકતમાં આ બનાવ મધ્ય પ્રદેશ રાજ્યના બેતુલ જીલ્લા માંથી સામે આવ્યો છે..
આ જિલ્લામાં છાપર નામનું એક ગામ છે. જેમાં ઓમ પ્રકાશ રાવ તેની પત્ની અનસૂયા સાથે રહેતા હતા. લગ્નજીવન દરમ્યાન તેઓનું વર્તન ખૂબ જ સારું હતું. એક દિવસ ઓમ પ્રકાશ રાવ ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. રાત્રે તેઓ ખુબ મોડા ઘરે પરત આવ્યા હતા. તેઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરની બારી ખુલ્લી હતી..
તેઓએ ઘરની બારીમાં તેમની પત્નીને જગાડવાનો પ્રયત્ન કરવાના ઈરાદે બારી પાસે ગયા હતા. પરંતુ તેઓ એક ઘરની ખુલ્લી બારીમાંથી એવું જોઈ લીધું કે જેના કારણે તેઓના હોશ ઉડી ગયા હતા. તેણે જોયું કે તેની પત્ની તેના ગામમાં રહેતા રામ વિલાસ યાદવ નામના યુવક સાથે સુતેલી હતી.
તેમજ રંગરેલિયા મનાવતી હતી. આ જોતાની સાથે જ ઓમ પ્રકાશ રાવે પિત્તો ગુમાવી દીધો હતો. તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને તેમની પતિ તેમજ રામવિલાસ યાદવ બને એવી હાલતમાં મળી આવ્યા કે જે જોતાની સાથે જ તેમના પર સંકટનું વાદળ ઘેરાયા આવ્યા હતા. પતિને જોતાની સાથે જ અનસુયા તેમજ રામવિલાસ યાદવ બંને ભાગમભાગ મચાવવા લાગ્યા હતા..
અને ગભરાઈ ગયા હતા. ઓમ પ્રકાશ રાવે તેની પત્ની અને કહ્યું હતું કે, તારી આ કાળી કરતૂતોની વાત એ તો એના પિતા તેમજ તેના ભાઈને પણ કરી દેશે. આમ કહીને તે ખેતરે ચાલ્યો ગયો હતો. પરંતુ પત્નીની કાળી કરતૂતો તેના પિયરમાં સૌ કોઈ લોકોને જાણ થઈ જશે તેમ વિચારીને તે ખૂબ જ ડરી ગઈ હતી..
એટલા માટે તેણે તેના પ્રેમી રામવિલાસ સાથે તેના પતિને રસ્તા પરથી સાફ કરવાનું વિચારી લીધું હતું. અનસૂયા અને રામવિલાસ યાદવનું લફડું છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું હતું. છતાં પણ ઓમ પ્રકાશ રાવને આ બાબતની જાણ ન હતી. ઓમ પ્રકાશ જ્યારે તેના ખેતર પર ગયો હતો અને ખેતરે જઈને ખાટલો ઢાળીને સૂઈ ગયો હતો..
ત્યારે અનસૂયા ને તેનો પ્રેમી રામવિલાસ બંને ખેતર પર પહોંચ્યા હતા. અને એક કપડું લઈને ઓમ પ્રકાશ ના મોઢા પર ઢાંકી દીધા બાદ રામવિલાસ એ હોમ પ્રકાશ ઉપર વારંવાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જોતાની સાથે જ ઓમ પ્રકાશ રાવત મૃત્યુ થયું હતું. આટલું જ નહીં તેના મૃત્યુ બાદ અનસુયા અને રામવિલાસ યાદવે આ લાશ ને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખી હતી..
અને આખા ગામમાં ઓમ પ્રકાશના મૃત્યુ ના સમાચાર ફેલાવી દીધા હતા તેમજ સૌ કોઈ લોકોને જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા યુવકે અનસૂયાના પતિની હત્યા કરી નાંખી છે. ત્યારબાદ તેઓ આ લાશને ઘરે લાવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી કે કોઈ અજાણ્યા યુવકે તેના પતિની હત્યા કરી નાખી છે.
પરંતુ લાશને એકદમ ચોખ્ખી જોતા પોલીસને પણ કોઈ નજીકના સભ્યો ઉપર શક જતો હતો. એટલા માટે તેઓએ પૂછતાજ બેસાડી હતી જેમાં જણાવ્યું કે પ્રેમસંબંધમાં પત્ની અને તેના પ્રેમીએ ઓમ પ્રકાશ રાવ ની હત્યા કરી નાખી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]