Breaking News

રાત્રે પતિના નોકરીએ ગયા બાદ એકલી સુતી પુત્રવધુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી, કરી નાખ્યું એવું કે સવારે આવેલો પતિ ચક્કર ખાઈ ગયો..!

સમાજના દરેક લોકોને શરમમાં મૂકી દે તે પ્રકારના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. જેને સાંભળતાની સાથે જ પારિવારિક સંબંધ ખૂબ જ લજવાઈ જતા હોય છે. સાસરીયે આવતી પુત્રવધુ મનમાં એવી આશા રાખતી હોય છે કે, સાસરે તેમને સૌ કોઈ લોકો તેમની દીકરી માનીને સાચવણી કરશે, તેમજ પુત્રવધુ પણ પોતાના જ મા-બાપ સમજીને તેના સાસુ-સસરાની સેવા કરશે..

પરંતુ ઉત્તર પ્રદેશના જહાજહાપુરામાં એક સસરા પોતાના જ દીકરાની વહુ ઉપર દાનત બગાડી બેઠા હતા અને ન કરવાનું કરી નાખ્યું છે. આ બનાવોની નીગોહી પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેથી સામે આવ્યો છે. જ્યાં શિવકુમાર નામના વ્યક્તિના લગ્ન આજથી બે વર્ષ પહેલાં રોજા ગામની કાજલ નામની યુવતી સાથે થયા હતા..

પતિ અને પત્ની બંને ખૂબ જ ભણેલ ગણેલ હતા. શિવ કુમારના પિતા અનિલ કુમાર ઘરે બેસીને જ કામ ધંધો કરતા જ્યારે શિવકુમાર એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. જેમાં તેઓને કોઈ વાર દિવસ પાળીમાં કામ કરવાનું થાય તો કોઈક દિવસ રાત્રી પાળીએ પણ કામ કરવા માટે જવું પડતું હતું.

ઘરમાં શિવકુમાર તેની પત્ની કાજલ તેમજ તેના સસરા અનિલકુમાર અને શિવકુમારની બહેન રહેતા અને રાજી ખુશીથી પરિવાર ચાલતો હતો. લગ્નજીવન દરમ્યાન કાજલએ ચાર મહિનાની એક દીકરી પણ છે. એક દિવસ શિવકુમાર રાત્રિના સમયે નોકરી કરવા માટે ગયો હતો. જ્યારે કાજલની નણંદ બીજા ઘરમાં સૂઈ ગઈ હતી..

ઘરના તમામ કાર્યો પૂર્ણ કર્યા બાદ કાજલ પણ પોતાના રૂમમાં સુઈ ગઈ, જ્યાં તેના સસરા અનિલકુમાર આવી પહોંચ્યા અને તેને એકલી જોઈને તેને દાનત બગાડી નાખી હતી. ત્યારબાદ તેઓ રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો અને કાજલ સાથે ખૂબ જ ખરાબ હરકતો કરવા લાગ્યા હતા.

કાજલએ ખૂબ જ મનાઈ કરી છતાં પણ આ નરાધમ સસરો તેની હરકતો કરવામાં અટક્યો નહીં અને પોતાની હરકતો શરૂ રાખી હતી. મહિલાએ કહ્યું કે તેના પતિને તમામ બાબતોની જાણકારી આપી દેશે, છતાં પણ તેના સસરા કોઈપણ વાતનો ડર રાખ્યા વગર તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરતા રહ્યા તેને પિ.સ્તો.લ દેખાડીને ધાક ધમકી અને મારી નાખવાની વાતો કરવા લાગ્યા હતા..

આ જોઈને મહિલા ખૂબ જ ડરી ગઈ હતી અને તે ચૂપચાપ પોતાની ઉપર વીતતી તમામ ઘટનાઓ સહન કરવા લાગી બીજા દિવસે સવારે જ્યારે પતિ નોકરીએથી આવ્યો અને પોતાની પત્નીની હાલત જોઈને ચક્કર ખાય ઢળી પડ્યો હતો, પત્નીએ જણાવ્યું કે, તેના સસરા શિવકુમારે તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે..

ત્યારે શિવકુમારે આ વાતને માનવામાં બિલકુલ મનાઈ કરી દીધી હતી. અને જણાવ્યું કે તેના પિતા તેના આદર્શ વ્યક્તિ છે. અને તેઓ ક્યારેય આ પ્રકારની હરકતો નહીં કરે, તું જૂઠું બોલે છે.. તેમ કહીને કાજલને તેની ચાર મહિનાની દીકરી સાથે ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી હતી. આ ઉપરાંત કડવા વેણ વચનો પણ કહ્યા હતા..

મહિલા એક તો .દુ.ષ્ક.ર્મ. પણ સહન કર્યું છે, અને તેના પતિનો ઢોર માર સહન કરીને પોતાની દીકરીને લઈને ઘરમાંથી બહાર નીકળી જવું પડ્યું છે. આ બધી ઘટના માત્રને માત્ર તેના નારાધમ સસરાને કારણે થઈ હતી, તે ભણેલ ગણેલ હોવાથી હિંમત હારી નહીં અને પોતાના માતા-પિતાના ઘરે પહોંચી ત્યારબાદ પરિવારના સભ્યોને સાથે લઈને તેગોહી પોલીસ સ્ટેશનમાં પોતાના નારાધમ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગઈ હતી..

જ્યાં તેને પોલીસને પોતાની ઉપર વીતેલી તમામ બાબતો જણાવી હતી પોલીસે પણ ફરિયાદ નોંધાવી છે. અને આને નરાધમ સસરાની ધરપકડ કરી હાલ તેની કડકમાં કડક પૂછતાછ શરૂ કરવામાં આવી છે. આ પૂછતાછ દરમ્યાન જો તે સીધું સીધું બચાવી દે તો ઠીક છે, નહીં તો આગળની તપાસ કરી તેને કસ્ટડીમાં પણ લેવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *