જે લોકો શહેરના વિવિધ વિસ્તારોમાં રહે છે. તેઓને ક્યારેય કુદરતી જીવજંતુ કે વન્ય પ્રાણી અને પશુઓનો ડર રહેતો નથી. પરંતુ જે લોકો ગ્રામવિસ્તારોમાં રહે છે. તેઓને ચોમાસાના સમયમાં તેમજ અંધારિયા સમયમાં જીવ જંતુ અને જેરીલા પ્રાણી કે પશુઓનો ખૂબ જ ડર રહેતો હોય છે. રાજસ્થાનના કોટા જિલ્લાના બુંદા ગામમાંથી ખૂબ જ ચાવી દે તો બનાવ સામે આવ્યો છે..
આ ગામમાં વાડી વિસ્તારમાં એ પરિવાર રહે છે. પણ માતા-પિતાની સાથે બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. મહિલાનું નામ નિર્મલા છે. જેની ઉંમર ૩૫ વર્ષની છે. રાત્રે ભોજન કર્યા બાદ નિર્મલા પોતાના દીકરા પ્રદીપ, માહિમા તેમજ તેની દીકરી સમીક્ષા સાથે પલંગ પર સૂઈ ગયા હતા.
રોજની જેમ જમ્યા બાદ તેઓ સુઈ ગયા હતા. તેઓને શહેર પણ આશંકા હતી નહીં કે, આજે તેમની સાથે ખૂબ જ ખોટું કામ થવા જઈ રહ્યું છે. હકીકતમાં તેઓ જ્યારે ખસેડવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમના ઘરના 14 ઉપરથી આપ પલંગ પર પટકાયો હતો. અને પલંગ પર સુઈ રહેલા ત્રણ બાળકોની સાથે સાથે ત્રણ બાળકોની માતા નિર્મલાને પણ ડંખ મારી દીધો હતો..
ચાર લોકોને એક જ સાથે ડંખ મારતા દસ મિનિટની અંદર જ આ તમામના શરીર લીલા પાડવા લાગ્યા હતા. તેમજ તેમના ગળા સુકાવા લાગ્યા અને શ્વાસ પણ રંધાવા લાગ્યો હતો. અચાનક ગભરામણ થતાં નિર્મલા ભાગી ગઈ હતી. અને જાતાની સાથે તેને ઉલટીઓ પણ શરૂ થવા લાગી હતી. તેને સહેજ પણ વિચારનો આવ્યો કે તેઓને સાપે ડંખ મારી લીધો છે..
પરંતુ તે જ્યારે પલંગ પરથી ઊભી થઈ ત્યારે તેને ત્યાં નીચે એક સાપ જોયો હતો. આ જોઈને તેને નક્કી થયું કે તેની સાથે સાથે તેના બાળકોને પણ સાપ કરડ્યો છે. એટલા માટે તેઓએ પ્રાથમિક પડોશીઓની મદદથી ખાનગી હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે લઈ જવાની વાત કરી હતી. આ ચાર વ્યક્તિઓને ફોટા લઈ જવામાં આવી રહ્યા હતા..
હોસ્પિટલ કે પહેલા જ માતા નિર્મલાનો મૃત્યુ થયું હતું. જ્યારે તેના ત્રણ બાળકોની હાલત ખુબ જ ગંભીર થઇ જતી હોવાથી તેઓ પણ જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા. હોસ્પિટલમાં તબીબો એ તપાસમાં જણાવ્યું છે કે આ ત્રણેય બાળકોના શરીરમાં જેર ફરી વળ્યું છે. એટલા માટે તેઓને બતાવવા ખૂબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત તેઓના શરીરમાં કોબ્રા સાપનું જાહેર રહેલું છે..
ભારતનો સૌથી ખતરનાક સાપ છે. આ સાપ મોટા ભાગે રાતનો સમયમાં જોવા મળે છે. આ સાપ એટલો બધો બુદ્ધિશાળી હોય છે કે તે કોઈ પણ વ્યક્તિનો પીછો પણ કરી શકે છે. અને જ્યારે વ્યક્તિઓ સુઈ જાય ત્યારે તેમની પથારીમાં ઘૂસીને તેને ધીમેથી પણ ડંખ મારી લે છે. તેના દાંત ખૂબ જ પાતળા હોય છે. એટલા માટે જો કોઈ વ્યક્તિ સૂચવેલો હોય એને ડંખ વાગે તો તેને ખબર પણ રહેતી નથી.
આ ત્રણેય બાળકો સારવાર દરમિયાન કોમામાં ચાલ્યા ગયા છે. જ્યારે તેમની માતાનું મૃત્યુ થયું છે. આ બનાવો વાયુ વેગે ગ્રામ વિસ્તારમાં પ્રસરી ગયો હતો. સૌ કોઈ લોકો શોખના માહોલમાં ચાલ્યા ગયા હતા. તેમજ આ ત્રણે બાળકો માતા વગરના નિરાધાર બન્યા છે. હકીકતમાં આ બાબતને લઇને તેમના પરિવારજનો પણ ખુબ જ દુખની લાગણીમાં વહી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]