Breaking News

રાત્રે દીકરાને બાજુમાં લઈને સુતેલી ડ્રાઈવરની પત્નીને જોઈ ગામનો યુવક ઘરમાં ઘુસીને દુષ્કર્મ આચરી ગયો, સામે આવ્યો સનસનાટી મચાવતો કિસ્સો..!

નાની ઉંમરની બાળકી જુવાન દીકરીઓ અને મહિલાઓ સાથે અત્યારે નવા બનાવો બનવા લાગ્યા છે. બનાવોની આ ઘટના જ્યારે સામે આવે છે, ત્યારે દરેક લોકોના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે, મહિલાઓની સુરક્ષા અંગે મોટા મોટા ફાકાઓ મારવામાં આવે છે. પરંતુ આ અંગે કોઈ પણ પ્રકારનું કામ ન થતું હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે, રાજ્યમાં મહિલાઓ સંબંધિત ગુનાખોરી દિન પ્રતિ દિન ખૂબ જ વધારે માત્રામાં વધી રહી છે. આ ગુનાખોરીને અટકાવવા માટે તંત્ર કામગીરી તો કરી રહ્યું છે. પરંતુ આ કામગીરીનો ભય અન્ય નરાધમોમાં બેસતો નથી. તેના કારણે હજુ પણ આવી ઘટનાઓ જુદા જુદા વિસ્તારોમાંથી સામે આવી રહી છે..

અત્યારે રાજસ્થાનના ભરતપુર માંથી પણ કંઈક આ પ્રકારની જે માહિતી સામે આવી રહી છે. ભરતપુર ગામમાં 26 વર્ષની એક મહિલા તેના પતિ સાથે રહેતી હતી. મહિલાને લગ્ન જીવન દરમિયાન એક બાળક હતો. જ્યારે મહિલાનો પતિ ડ્રાઇવરનું કામકાજ કરતો હોવાથી તે મોટાભાગે પોતાના ઘરથી દૂર રહેતો હતો..

અને અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસ પોતાના ઘરે આવતો હતો. મહિલા પોતાના નાનકડા દીકરા સાથે જીવન ગુજારતી હતી. એક દિવસ તે રાત્રે ભોજન કર્યા બાદ પોતાના અંદરના રૂમમાં સુવા માટે ગઈ ત્યારે તેણે વિચાર્યું કે, તે પોતાના દીકરાની બાજુમાં સૂઈ જશે તો તેના દીકરાને જલ્દી ઊંઘ આવી જશે..

તે જ્યારે તેના દીકરાને સુવડાવી રહી હતી ત્યારે તેના ઘરમાં તેના જ ગામમાં રહેતો છૂટમલ નામનો એક વ્યક્તિ ધારદાર સાધન લઈને તેના ઘરમાં ઘૂસી ગયો હતો. છૂટમલ નામનો આવ્યો ત્યાં અચાનક જ તેના ઘરમાં ઘૂસી જવાથી આ મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. કારણ કે તેણે આ વ્યક્તિના હાથમાં ચાકુ જેવા ધારદાર સાધન પણ જોઈ લીધા હતા.

તે ખૂબ જ ડરી ગઈ અને છૂટમલ પણ આ મહિલાને ધારદાર ચીજ વસ્તુઓ દેખાડીને ખરાબ ખરાબ માંગણીઓ કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે કહ્યું કે, જો તું આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કરીશ તો હું તને અને તેના પરિવારને જાનથી મારી નાખીશ. મહિલા ખૂબ જડરી ગઈ હતી. તો છૂટમલ નામનો આ વ્યક્તિ મહિલા સાથે ખૂબ જ કાળા કારનામા કરવા લાગ્યો હતો..

બિચારી આ મહિના પોતાના દીકરાને બચાવવા માટે અને પરિવારને કોઈ પણ આંચ ન આવે એટલા માટે ચૂપચાપ આ તમામ બાબતો સહન કરતી રહી, તે આ નરાધમ વ્યક્તિની જાળમાંથી નીકળવા માંગતી હતી. પરંતુ તેની પાસે રહેલો ધારદાર સાધન જોઈને તે ખૂબ જ ડરી ગઈ હતી. જ્યારે છૂટમલ નામનો આ વ્યક્તિ મહિલા સાથે ખરાબ હરકતો કરીને ઘરની બહાર જતો હતો..

ત્યારે મહિલાએ જોરથી બુમાબુમ શરૂ કરી દીધી હતી. આ બુમાબુમ સાંભળીને આસપાસના લોકો તેની ઘર પાસે પહોંચી ગયા અને શું થયું છે તેની જાણકારી મેળવવા લાગ્યા હતા, મહિલાએ કહ્યું કે, આપણા ગામમાં રહેતો છૂટમલ નામનો એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેની સાથે ન કરવાના કારનામાંઓ કરીને બહાર નીકળી ગયો છે.

મહિલાના મોટે ત્યાં શબ્દો સાંભળીને પડોશીઓએ ચૂંટણીમાં નામના વ્યક્તિને પકડવાની કોશિશ કરી હતી. પરંતુ આપીને ત્યાંથી ભાગી ગયો હતો, ત્યારબાદ મહિલાએ તેના પતિને ફોન કરીને આ તમામ બાબતોની જાણકારી આપી હતી કે, તેની સાથે ખૂબ જ ખોટી અને અન્યાય ભરી ઘટના બની ગઈ છે..

તાત્કાલિક ધોરણે તેનો પતિ પણ તમામ કામો પડતા મૂકીને પોતાને ઘરે પરત આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેમના જ ગામમાં રહેતા ચૂંટણી સામે .દુ.ષ્ક.ર્મ. અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની જુદી જુદી ફરિયાદો નોંધાવી દીધી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને કામગીરી શરૂ કરી દીધી છે.

અત્યારે છાશવારે આ પ્રકારના બનાવો સામે આવવા લાગ્યા છે, જેને જાણીને દરેક સામાન્ય વ્યક્તિ ને વિચાર આવવા લાગે છે કે, આખરે આવી ગુનાખોરી ક્યાં જઈને ઉભી રહેશે. આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. દિન પ્રતિ દિન આવા સમાચારો સામે આવવા લાગ્યા છે જેને લઈ આજે દરેક વ્યક્તિ ખુબ જ દુખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *