Breaking News

રાત્રે 12 વાગ્યે દીકરીએ ‘મમ્મી, મારે હવે નથી જીવવું’ તેવું ફોનમાં કહીને ભરી લીધું એવું પગલું કે માં-બાપ ઉઘાડા પગે દોડતા થઈ ગયા, ચારેકોર માતમ છવાયો..!

શહેરની અંદર રહેતા લોકોને તેમના બાળકોને ભણાવવા ગણાવવા માટે સારી શાળા અને કોલેજની વ્યવસ્થા થઈ જતી હોય છે, પરંતુ ગામડામાં રહેતા દીકરા કે દીકરીઓને વધુ અભ્યાસ માટે તેઓને શહેરની સારી કોલેજની અંદર એડમિશન લેવું પડતું હોય છે કારણ કે, ગામડાની કે જિલ્લાની કોલેજોની અંદર દરેક કોર્સ નો અભ્યાસ કરવામાં આવતો હોય તેવું જરૂરી હોતું નથી..

એટલા માટે જે કોર્સનો અભ્યાસ તેમના ઘરથી દૂર થતો હોય ત્યાં અભ્યાસ માટે તેમના દીકરા કે દીકરીને મોકલવા પડે છે, જ્યારે માતા પિતાથી કોઈ બાળક પડતું હોય છે. ત્યારે મા બાપને તેમની ખૂબ જ ચિંતા થતી હોય છે, કારણ કે તેઓ હંમેશા તેમના બાળકોને પોતાની પાસે જ રાખવા માટે ઇચ્છતા હોય છે..

પરંતુ એવી મજબૂરીઓ આવી પડતી હોય છે, જેના કારણે માતા-પિતાને તેમના દીકરા કે દીકરીઓને દિલ ઉપર પથ્થર મૂકીને ઘરથી દૂર ભણવા માટે મોકલવા પડે છે અને હવે તો એવી એવી ઘટનાઓ પણ સામે આવવા લાગી છે, જેના કારણે માતા-પિતાનો વિશ્વાસ તૂટી જતો હોય છે..

અત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળીએ છીએ કે, હોસ્ટેલમાં રહેતા દીકરા કે દીકરીઓ માતા-પિતાને ચકમો આપીને શું કરતા હોય તેનું કશું નક્કી કરી શકાતું નથી, માતા-પિતાને તો તેમના દીકરા કે દીકરી ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ હોય છે. પરંતુ તેમના દીકરા કે દીકરી માતા પિતાનો વિશ્વાસ ને ક્યારે પણ ટકાવી શકતા નથી..

આવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે અને અત્યારે પણ એ કેવો વિચિત્ર બનાવ સામે આવ્યો છે, જેને લઇ માતા-પિતાને ઉઘાડા પગે દોડવાનો વારો આવી ગયો હતો અને ચારેકોર માતમ છવાઈ ગયો હતો, આ ઘટના સૌરભભાઈ નામના વ્યક્તિ સાથે બની છે. સૌરભભાઈ તેમની પત્ની અનિતાબેનની સાથે ગામડામાં એકલવાયું જીવન જીવે છે..

તેમનો મોટો દીકરો વિદેશનો અભ્યાસ કરવા માટે જતો રહ્યો હતો, જ્યારે તેમની 22 વર્ષની જુવાન દીકરીને કોલેજનો અભ્યાસ કરવા માટે તેઓએ ગામડેથી 150 કિલોમીટર દૂર આવેલા શહેરમાં બધી જ વ્યવસ્થા કરાવી આપી હતી, જ્યાં તેમની દીકરીનું એડમિશન પણ થઈ ગયું હતું અને ત્યાં એક મકાનની અંદર અન્ય ત્રણથી ચાર સહેલીઓ સાથે રહીને તેઓ કોલેજ નો અભ્યાસ પૂર્ણ કરતી હતી..

તેમની દીકરી છેલ્લા છ મહિનાથી ઘરથી દૂર રહી હતી અને એક દિવસ રાત્રે અચાનક જ 12:00 વાગ્યે આસપાસ સૌરભભાઈની દીકરી જ્યોતિએ તેની માતા અનિતાબેનને ફોન કરીને જણાવ્યું કે, મમ્મી હવે મારે નથી જીવવું. હું આ જિંદગીથી ખૂબ જ કંટાળી જોગી છું, હું આગળ કશું પણ કરી શકીશ નહીં..

આ ઉપરાંત મને અત્યારે ખૂબ જ પછતાઓ થઈ રહ્યો છે કારણ કે, હવે તે તેનું મોઢું તેના માતા-પિતાને બતાવી શકશે નહીં તેને ખૂબ જ શરમ અનુભવાય રહી છે, બસ એટલું જ કહીને જોતી એ ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદથી અનિતાબેનની તો ઊંઘ ઊડી ગઈ હતી, તેઓએ તરત જ સૌરભભાઈને પણ ઉઠાડીને આ વાત જણાવી હતી કે, જયોતીનો ફોન આવ્યો હતો..

અને તે ફોનની અંદર ગમે તેવી વાંચી તો કરવા લાગી હતી કે, હવે મારે નથી જીવવું આપણે તાત્કાલિક ધોરણે તેને મળવા માટે જવું જોઈએ સૌરભભાઈ અને અનિતાબેન રાત્રીના 12:00 વાગ્યા આસપાસ ઉઘાડા પગે તાત્કાલિક દોડતા થઈ ગયા અને ગામના અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ફોરવીલર કાર ઉછીની માંગીને શહેર તરફ આવવા માટે નીકળી ગયા હતા..

જ્યારે તેઓ સવારના સમયે શહેરમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે, તેમની દીકરીએ તો રૂમની અંદર લટકી જઈને આપઘાત કરી લીધો હતો, આ ઘટનાના સમાચાર કોઈપણ વ્યક્તિથી સહન થયા નહીં. બિચારા માતા પિતા તો ત્યાંને ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા, તેઓ તેમની દીકરી સાથે શું થયું છે..

તેમજ શા માટે તે આવી વાતો કરી રહી છે અને શા માટે તેને આપઘાત કર્યો છે, વગેરેની પૂછપર જ કરવા લાગ્યા હતા. બિચારા મા બાપ આવે તમામ બાબતોથી અજાણ હતા, આ ઘટનાને લઈને પોલીસને પણ જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને તેઓએ જુદી-જુદી બાબતોની તપાસ પણ શરૂ કરી દીધી હતી..

જ્યારે જોતીના રૂમની તલાસી લેવામાં આવી ત્યારે ઘણા બધા પતરો પણ મળી આવ્યા હતા, હકીકતમાં જોતી કોઈ વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી અને આ વ્યક્તિએ તેને હેરાન પરેશાન કરી દીધી હતી, જ્યોતિ સ્વભાવની ખૂબ જ ભોળી વ્યક્તિ હોવાને કારણે તેને અન્ય કોઈ પ્રેમીને પોતાની જાળમાં ફસાવીને ખૂબ જ ખોટું કામ પણ કરી નાખ્યું હતું..

અને જોતીને જ્યારે અહેસાસ થયો કે, તેના માતા-પિતા સામે હવે તેને શરમથી નીચે જોવાનો વારો આવશે ત્યારે તેણે આ કરીને જીવન ટૂંકાવી લીધું હતું, આ બનાવ જ્યારે સામે આવ્યો ત્યારે ચારેકોર ચારચાર મચી જવા પામ્યો હતો, બિચારા માતા-પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી આખરે કોઈ પણ મા બાપ માટે પોતાના દીકરા કે દીકરીની પીડા જોઈ શકાતી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *