Breaking News

રેશેન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર, જાણી લો નહીંતર રાશન મેળવામાં પડશે છે મુશ્કેલી…

રેશન કાર્ડના નિયમો ઘણા મહત્વપૂર્ણ સુધારા વધારા થતા હોઈ છે. “વન નેશન વન રેશન કાર્ડ” હેઠળ રેશનના તમામ લાભાર્થીઓને હવે પોતાના રાશન ડીલરને પસંદ કરવા અથવા બાદ કરવાની સુવિધા મળશે. રેશનના નીમેલા ડીલરો વન નેશન વન રેશન કાર્ડ આવ્યું નોહ્તું ત્યારે તેઓ મનમાની કરતા હતા.

રેશન આપવામાં મનમાની કર્તા તેમજ અનાજ અને કઠોળની બારો બાર બહેચાની કરી દેતા ડીલરોને હવે તમામ આંકડાઓ દેખાડવા પડશે. ગ્રાહકોને જો ડીલર સાથે ફાવતું નો હોય, તેઓ દુર્વ્યવહાર કરતા હોઈ તેમજ તેઓ રેશન આપવામાં આનાકાની કરતા હોઈ તો ગ્રાહક તેના ડીલરની બડી શકશે અને તેની સામે ફરિયાદ પણ કરી શકશે.

જો કોઈપણ ગ્રાહક કોઈ બીજા ડીલર પાસે રાશન લેવા જાય છે , પછી તે ભલે બીજા ડીલરનો ગ્રાહક હોઈ તો પણ રેશન આપવું પડશે. મતલબ બીજા ડીલરના જે ગ્રાહકો છે તે તમારા પણ ગ્રાહકો છે. કોઈપણ ગ્રાહક કોઈપણ ડીલર પાસેથી રેશન મેળવી શકશે.

રેશન મેળવનાર લાભાર્થી માટે સારા સમાચાર : રાંચી જિલ્લા પુરવઠા અધિકારી અરવિંદ બિલ્લુંગ વતી જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને સૂચનાઓ આપવામાં આવી છે. રાશન ઉપાડનારા કાર્ડ ધારકોની એક સમસ્યા એ છે કે કેટલાક રાશન ડીલરો ખૂબ જ મનસ્વી હોય છે. પરંતુ હવે આ વ્યવસ્થા બહાલ થયા બાદ હવે લાભાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ આવા ડીલરો પાસેથી રાશન લેવાનું બંધ કરી દે.

જો તેના નિયુક્ત લાભાર્થીઓ કરતાં વધુ લાભાર્થીઓ રાશન મેળવવા માટે કોઈપણ એક રેશન ડીલર પાસે પહોંચે, તો આવા વેપારીને જિલ્લા વહીવટીતંત્રના પુરવઠા વિભાગ દ્વારા રાશન આપવામાં આવશે, જેથી દરેકને સરળતાથી રાશન મળી શકે. આ આદેશ જારી કર્યા બાદ જો કોઈ કોટેદાર રાશન આપવાનો ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ખરેખર, ઘણી વખત રાશનની દુકાનમાં અનેક પ્રકારની વિક્ષેપ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો લાભાર્થી કોઈ ચોક્કસ રાશનની દુકાનમાંથી રાશન લેવા માંગે છે, તો તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *