કહેવાય છે કે ઈશ્વરની મરજી વગર આ દુનિયાની અંદર એક પાંદડું પણ હલતું નથી, પરંતુ ઘણી બધી બાબતોમાં ઈશ્વરના સાથ સહકારની સાથે સાથે આપણે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે, આપણા હાથેથી પણ ઘણી બધી વાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે જે સામેવાળા વ્યક્તિને ખૂબ જ દુઃખદાઈ સાબિત થઈ જતી હોય છે..
અને ઘણી બધી વાર તો અચાનક પણ એવા કિસ્સાઓ સામે આવી જાય છે, જેમાં કોઈ પણ પ્રકારના ગુના વગર મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો એ માજા મૂકી છે, રોજબરોજ અઢળક અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે..
જેમાં ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા હોય છે, જે વ્યક્તિના મૃત્યુ અકસ્માતમાં થાય છે. તેમના પરિવાર માટે દુઃખની ઘડીને સહન કરવી સહેલી હોતી નથી, અત્યારે એક બોલેરો ચાલક માટે ખૂબ જ ચોંકાવનારી પરિસ્થિતિ સાબિત થઈ ચૂકી છે, બોલેરો ચાલકે પોતાની બોલેરો કાર લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો..
તેણે અચાનક જ રસ્તામાં આડી ઉતરેલી એક ગર્ભવતી મહિલા ને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ કહેવાય કે, તેની માથે બેસી ગયો હોય તેવી રીતે એક વ્યક્તિને બચાવવા માટે તેણે અન્ય ત્રણ વ્યક્તિઓની જીવ લઇ લીધો હતો બોલેરો ચલાવનાર યુવક દરેક વ્યક્તિને બચાવવા માંગતો હતો..
પરંતુ એક વ્યક્તિને બચાવવા માટે તેણે પોતાની બોલેરો કારને વળાંક આપી દીધો હતો અને સામે રહેલા ત્રણ વ્યક્તિઓ તેને અડફેટ આવી ગયા અને ત્રણેય વ્યક્તિઓના ખૂબ જ કમ કમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા હતા, આ પ્રકારની પરિસ્થિતિની અંદર ગુંચવાઈ ગયેલો બોલેરો ચાલુ કરો હાલ ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયો છે..
આ ઘટના વિશે સાંભળીને તમારા પણ રુવાડા એકા એક બેઠા થઈ જશે, રતીપુર ચાર રસ્તા પાસે માનસિંગ નામનો એક યુવક પોતાની બોલેરો કાર લઈને સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો. માનસિંગ શહેરથી દૂર આવેલી એક નાની વસાહત કોલોનીમાં પોતાના પરિવાર સાથે જીવન ગુજારતો અને પોતાની બોલેરો કારમાં ભાડું કરીને પૈસા કમાતો હતો..
તે મકાનનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો, ત્યારે રતીપુર ચોકડી પાસે તે પોતાનો બોલેરો લઈને જતો હતો, ત્યારે અચાનક જ રસ્તો ક્રોસ કરવા માટે એક ગર્ભવતી મહિલા ચાલતી ચાલતી નીકળી પડી હતી. સિગ્નલ અને ટ્રાફિકનું કોઇપણ પ્રકારનું ધ્યાન રાખ્યા વગર આ ગર્ભવતી મહિલા રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી..
અચાનક જ બોલેરોની સામે આ ગર્ભવતી મહિલા આવી ચૂકી હતી, જ્યારે પણ કોઈ ડ્રાઇવરની નજરની સામે કોઈ વ્યક્તિ આવી જાય તો તેને બચાવવા માટે સ્ટેરીંગ ને ગમે તેમ વળાંક આપી દેવો પડે છે, જેથી કરીને સામે રહેલી વ્યક્તિનો જીવ બચી શકે માનસિંગે પોતાના જીવને જોખમમાં નાખીને આ ગર્ભવતી મહિલાનો જીવ બચાવવા માટે બોલેરોને વળાંક આપી દીધો હતો..
અને જમણી બાજુ પોતાના બોલેરો કારને ફેરવી દીધી હતી અને ત્યાં રસ્તા ઉપર ત્રણ વ્યક્તિઓ ઊભા હતા, અને એકબીજા સાથે વાતચીત કરતા હતા આ ત્રણેય વ્યક્તિઓ બોલેરો કારની હળપતિ આવી ગયા અને પાછળના ભાગે દિવાલ હોવાને કારણે દિવાલ તેમજ બોલેરો કારની વચ્ચે તેવો કચડાઈ ગયા હતા..
અને ત્રણ વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા હતા, માનસિંગનો ઈરાદો એક ગર્ભવતી મહિલાને બચાવવાનો હતો, પરંતુ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ કે જેના કારણે અન્ય ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા જ્યારે ગર્ભવતી મહિલાનો બચાવ થઈ ગયો હતો, આ કાળમુખા અકસ્માતને લઈને રસ્તા ઉપર ઉભેલા લોકો ખૂબ જ રોશે ભરાય એના માનસિંગ ને બોલેરો કારમાંથી નીચે ઉતારીને લોકોએ ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..
કારણ કે ઘટના સ્થળ એક સાથે ત્રણ વ્યક્તિઓના ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયા હતા, અને તેનો જવાબદાર સૌ કોઈ લોકો માનસિંગ ને ગણાવી રહ્યા હતા. પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય કે માનસિંગ માટે શું કરવું અને શું ન કરવું તેની કોઈ પણ ભાન રહી નહીં, લોકોએ મારી મારીને માન સિંગ અધમુઓ કરી નાખ્યો..
અને થોડી ની અંદર ટ્રાફિકનો ચક્કાજામ પણ થઈ ગયો હતો, પોલીસની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી ત્યારબાદ માનસિંગની હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો તેમજ ત્રણેય મૃતક વ્યક્તિઓની લાશને પણ માટે મોકલી આપવામાં આવી હતી, આ ત્રણેય વ્યક્તિઓ રસ્તા ઉપર ઉભા ઉભા સીટી બસની રાહ જોઈ રહ્યા હતા..
બાજુના શહેરમાંથી ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા, ઘરેથી તેઓ ખરીદી કરવાનું કહીને નીકળ્યા હતા પરંતુ તેઓ પોતાના ઘરે પહોંચે એ પહેલા જાત્રાની વ્યક્તિઓના મૃત્યુના સમાચાર તેમના ઘર સુધી પહોંચી જતા દરેક લોકોના ઘરમાં રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો..
આ ત્રણેય મૃતક વ્યક્તિઓની ઉંમર અંદાજે 21 વર્ષથી માંડીને 27 વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે, જુવાન જોધ દીકરાઓને ખોવાવાનું ગમ દરેક માતા-પિતાને હોય છે, આ ત્રણેય વ્યક્તિઓની અશ્રુભીની આંખે અંતિમવિધિ શરૂ કરવામાં આવી અને તેમના મા બાપના હાલ જોઈને દરેક લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.. અકસ્માતના આ પ્રકારના બનાવો આજ દિન સુધી ક્યારેય પણ જોયા નથી. આવો ગોઝારો અકસ્માત ખૂબ જ ભયંકર સાબિત થયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]