Breaking News

રસ્તા પરથી વાસ મારતી સુટકેશ મળી આવી, નજીક જઈને સુટકેશની ચેન ખોલતા જ નીકળ્યું એવું કે, ભલભલાના ટાંટિયા ધ્રુજવા લાગ્યા.. જાણો..!

અવારનવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાઓ ખૂબ જ જોવા મળી રહ્યા છે પરંતુ આ ઝઘડાઓ ક્યારે જીવલેણ બની જાય તે કહી શકાતું નથી. આજકાલ લોકો પોતાના પારિવારિક જીવનમાં સમજણને ઓછી રાખીને નાની નાની વાતમાં ઝઘડાઓ કરી રહ્યા છે અને તેમાં ઉશ્કેરાઈ જઈને એકબીજા સાથે જીવલેણ ઘટના ઘડી રહ્યા છે.

આવી એક ઘટના સામે આવી હતી. આ ઘટના ગુરુગ્રામના સહરોલ ગામમાં બની હતી. સહરોલ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમની એક માસુમ દીકરી રહેતા હતા. પતિનું નામ રાહુલ હતું અને તેમની પત્નીનું નામ પ્રિયંકા હતું. રાહુલ અને પ્રિયંકાની ઉંમર 21 વર્ષની હતી. બંને દોઢ વર્ષ પહેલા પોતાના ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.

બંનેને પ્રેમ સંબંધ ઘણા સમયથી હતો જેના કારણે બંને એકબીજાથી ખૂબ જ પરિચિત હતા. બંને વચ્ચે પ્રેમ થવાને કારણે તેમણે પોતાના પરિવારજનોને લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ પરિવારના લોકોને સહમતિ ન હોવાને કારણે બંને ભાગીને લગ્ન કરી લીધા હતા અને તેઓ ગુરુગ્રામના સહરોઈ ગામમાં ભાડે રહેવા આવી ગયા હતા.

જેમાં રાહુલ સુલતાનપુરના બાંડી ગામનો રહેવાસી હતો અને પ્રિયંકા ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં જ રહેતી હતી. રાહુલ અને પ્રિયંકાને પોતાના લગ્નજીવન દરમ્યાન એક દીકરી હતી. દીકરીની ઉંમર 1 વર્ષની હતી. રાહુલ ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો અને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

પરંતુ થોડા દિવસથી બંને પતિ-પત્ની વચ્ચે કોઈ નાની નાની વાતને લઈને ઝઘડાઓ થવાના ચાલુ થયા હતા અને આ ઝઘડાઓ ધીમે ધીમે બંને વચ્ચે વધતા ગયા હતા. જેના કારણે એક દિવસ રાહુલ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે પ્રિયંકા પર અત્યાચાર કર્યો હતો. પ્રિયંકાની સાથે તેણે ખૂબ જ ઝઘડો કર્યા બાદ એવી ઘટના કરી નાખી હતી.

કે તે જોઈને દરેક લોકોના રુવાડા બેઠા થઈ જાય. પ્રિયંકાએ પોતાના હાથમાં પોતાના પતિના નામનું ટેટુ છપાવ્યું હતું. બંને વચ્ચે ઝઘડો થતા રાહુલે ઉશ્કેરાઈ જઈને પ્રિયંકાનું ગળું દબાવી દીધુ હતું. જેના કારણે પ્રિયંકાનો શ્વાસ રૂંધાયો હતો અને પ્રિયંકાનું મૃત્યુ થઈ ગયું હતું. પ્રિયંકાનું મૃત્યુ થઈ ગયા બાદ પ્રિયંકાના હાથમાં તેના પતિના નામનું ટેટુ હતું.

તેને ચાકુ વડે કાઢી નાખ્યું હતું અને ત્યારબાદ રાહુલ બજારમાં ગયો હતો અને એક મોટી શૂટકેસ લઈને આવ્યો હતો. સૂટકેસમાં પ્રિયંકાના શરીર પરથી કપડાં કાઢી લઈ પ્રિયંકાના મૃતદેહને સુટકેશમાં બંધ કરી દીધો હતો ત્યારબાદ તે રીક્ષા દ્વારા ગુરુગ્રામના સૌથી વધુ ભીડભાળ વાળા ઇફકો ચોક પાસે આવેલી ઝાડીઓમાં સુટકેશ લઈને પહોંચ્યો હતો.

ત્યાં તેણે કોઈપણ લોકોનું ધ્યાન ન રહેતા સૂટકેસને મૂકીને ભાગી ગયો હતો. ત્યારબાદ આ જગ્યા પર બીજો કોઈ ડ્રાઇવર પસાર થયો હતો અને તેને ખૂબ જ દુર્ગંધ આવતી હતી જેના કારણે તેણે પોલીસને એક સૂટકેસ મળી હોવાનું કહ્યું હતું સુટકેશને પોલીસે ખોલીને જોયું તો પોલીસ પણ ચોકી ગઈ હતી. અને તરત જ પ્રિયંકાની ઓળખ કર્યા બાદ તેમના પતિને પૂછપરછ કરી હતી.

તે સમયે પતિએ કશું પણ જવાબ આપ્યો ન હતો પરંતુ તેમની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ગુસ્સામાં પોતાની પત્નીને મારી નાખી હતી અને તેણે પ્રિયંકા અને ઘણી બધી જગ્યાએ દજાડી દીધી પણ હતી. અત્યાચાર કર્યો હોવાને કારણે પોલીસ રાહુલને કડક પૂછપરછ કરી રહી હતી.

રાહુલને પોતાની એક વર્ષની માસુમ દિકરીને પણ અનાથ કરી નાખી હતી. માસુમ દીકરીના માતાને છીનવી લીધી હતી અને પોતે માતાની સાથે આવી ઘટના કરી હોવાને કારણે પોતાની દીકરીને ગુમાવી દીધી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *