Breaking News

રસોઈ બનાવતી પત્નીનો છુપાઈને મોબાઈલ ખોલતા જ અંદરથી મળ્યું એવું કે પતિએ તાત્કાલિક છુટા-છેડા માંગી લીધા, પરિવાર આંખો ફાડી ગયો..!

જો એકબીજા ઉપર વિશ્વાસ ન હોય તો કોઈ પણ સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી, દરેક જગ્યાએ વિશ્વાસ એક ખૂબ જ મોટું પાત્ર ભજવતો હોય છે. અત્યારે આપણે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જેમાં વિશ્વાસના અભાવને કારણે કોઈ પરિવારનું લગ્નજીવન પણ તૂટી જતું હોય છે..

તેમજ નાની-નાની બાબતોમાં લડાઈ ઝઘડાઓ પણ થઈ જતા હોય છે, ઘણીબધી વાર શંકા પણ કોઈ પરિવારમાં તિરાડ પડાવી દેતી હોય છે, અત્યારે એક એવો પારિવારિક કિસ્સો સામે આવ્યો છે, જેને દરેક પરિવારજનોએ ખાસ સાંભળવો જોઈએ, આ ઘટનાને લઈને દરેક લોકો આંખો ફાડી ગયા છે..

રવિનગરમાંથી સામે આવ્યો છે, અહીં દીપકકુમાર નામનો યુવક તેના પરિવાર સાથે રાજી ખુશીથી વસવાટ કરતો હતો. દીપકકુમાર એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરે છે. જ્યારે પરિવારમાં તેમના માતા-પિતા તેમના બે બાળકો અને તેમની પત્નીનો પણ સમાવેશ થતો હતો..

તેમની પત્ની કોમલબેન ઘરકામ કરીને જીવન ગુજારતી હતી, કોમલબેન અને દીપકભાઈનું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા બે મહિનાથી કોમલબેનના સ્વભાવની અંદર અચાનક જ બદલાવ આવી ગયો હતો, કોમલબેન તેમના બાળકોને પહેલા ખૂબ જ સારી રીતે સાચવણી કરતા હતા..

પરંતુ ધીમે-ધીમે તેમની સાચવણીની અંદર ક્યાંકને ક્યાંક કચાશ દેખાવા લાગી હતી, આ ઉપરાંત કોમલબેન તેના સાસુ સસરા સાથે પણ ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી, આ ઉપરાંત દિપકકુમારને પણ તોછડાઈ ભરી વાણીથી બોલાવવા લાગી હતી. આવું વર્તન અચાનક જ બદલાઈ જવાને કારણે દિપક કુમારને તેમની પત્ની ઉપર શંકા જવા લાગી હતી કે, કોમલ એવું તો શું થયું છે..

જેના કારણે તે અચાનક જ પરિવારના દરેક સભ્યોની સાથે વર્તન બદલી નાખ્યું છે, આ ઉપરાંત આ ઘટના પાછળ એવું તો કયું કારણ જોડાયું હશે, જેના કારણે કોમલના સ્વભાવમાં બદલાવ આવી ગયો છે. શરૂઆતમાં તો દીપક કુમારે તેમની પત્નીને આ બાબતે કોઈપણ વાત પૂછવાની કોશિશ કરી નહીં..

પરંતુ ધીમે ધીમે કોમલ ઘરની બહાર પણ ખૂબ જ લાંબો સમય વિતાવવા લાગી હતી, સવારના સમયે તે ઘરકામ કરીને જતી રહેતી અને મોડી રાત્રે ઘરે પરત કરતી હતી. જ્યારે દિપકકુમારને ખબર પડી કે, તેની પત્ની કોમલ સવારના સમયે ઘરેથી નીકળીને મોડી રાત્રે ઘરે પરત ફરી હતી ત્યારે તેણે તેની પત્નીની પૂછપરછ કરી હતી કે, તે ક્યાં ગઈ હતી અને કોની સાથે ગઈ હતી..

એ વખતે કોમલે તેના પતિને જુદા-જુદા બાહના બાજી બતાવીને વાતને ટાળી દીધી હતી, હવે દીપકકુમાર અને તેની પત્ની ઉપર શંકા જવા લાગી હતી કે, નક્કી કંઈક તો તેની નજર સામેથી છૂટી રહ્યું છે. જેના કારણે કોમલના સ્વભાવમાં પહેલા જેવો પ્રેમ રહ્યો નથી, સાંજના સમયે કોમલ રસોડાની અંદર રસોઈ બનાવતી હતી..

એ વખતે તેનો ફોન ટીવીની બાજુ પર દેખાઈ આવ્યો હતો અને આ ફોન દિપકકુમારના હાથમાં આવી જતાની સાથે જ દિપક કુમારે છુપાઈને તેની પત્ની નો મોબાઇલનો લોક ઓપન કરી અંદર તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને આ તપાસ કરતાની સાથે જ તેમને દેખાયું કે કોમલે તેની ગેલેરીની અંદર એક અલગથી જ ફોલ્ડર બનાવીને રાખ્યું છે..

આ ફોલ્ડર પાસવર્ડ વાળું હોવાને કારણે પાસવર્ડ એન્ટર કર્યા બાદ જ તેની અંદર શું છે, તેની જાણકારી મળશે જ્યારે દીપક કુમારે તેમની પત્નીની જન્મ તારીખ અને પાસવર્ડ તરીકે દાખલ કરી હતી અને આ ફોલ્ડર ખુલ્લી જતા અંદરથી એવી બધી ચીજ વસ્તુઓ દીપકકુમારની નજરે આવી હતી કે, તેણે તાત્કાલિક છુટાછેડા માંગી લીધા હતા..

આ ઘટનાને લઈને પરિવાર તો જોતો ને જોતો જ રહી ગયો હતો, દિપક કુમારે તેમની પત્નીની જન્મ તારીખનો પાસવર્ડ દાખલ કર્યો હતો અને પરિસ્થિતિને સંજોગ અનુસાર આ ફોલ્ડર ખુલી ગયું હતું, આ ફોલ્ડરની અંદરથી તેમની પત્ની કોમલ તેમના પડોશમાં રહેતા વિનોદ નામના યુવક સાથે ખૂબ જ ખરાબ હાલતમાં દેખાઈ આવી હોય તેવા ફોટોગ્રાફ પણ મળી આવ્યા હતા..

આ ફોટોગ્રાફ જોતાની સાથે જ દિપકકુમાર આવેશમાં આવી ગયા હતા અને તેઓ પરિવારના દરેક સભ્યોની સામે જ તેમની પત્ની કોમલની પોલ ખુલ્લી પાડી દીધી હતી અને જણાવી દીધું કે હવે તું આ ઘર મૂકીને જઈ શકે છે, તારું આ ઘરની અંદર કોઈ પણ કામ નથી પરિવારના દરેક સભ્ય તારા ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ મૂક્યો હતો..

પરંતુ તે દરેક લોકોનો વિશ્વાસ તોડ્યો છે અને હવે તું આ ઘરની અંદર રહેવાને લાયક નથી કારણ કે, તે તારા સંસ્કારોને કોઈ નાખ્યા છે આ ઘટનાને લઈને દીપક કુમારે તેની પત્ની પાસેથી છુટાછેડા માંગી લીધા હતા. આવા ઘણા બધા કિસ્સાઓ રોજબરોજ આપણે સાંભળતા હોઈએ છીએ જે ખૂબ જ ચોંકાવનારા સાબિત થાય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *