Breaking News

રસોડાની લાદી નીચેથી આવતો હતો ભયંકર અવાજ, ફલોરિંગ તોડીને તપાસ કરતા જ મળ્યું એવું કે સોસાયટી ખાલી કરવી પડી.. હચમચાવતો કિસ્સો..!

જ્યારે પણ આપણે કોઈ વિચિત્ર કે અજુગતી ચીજ વસ્તુઓને જોઈએ છીએ કે, અનુભવ કરીએ છીએ ત્યારે થોડા દિવસો સુધી તો આપણા મનની અંદર સતત એ બાબતને વિચારણા આવતા જતા રહેતા હોય છે, અત્યારે એક પરિવાર સાથે કંઈક આવી જ વિચિત્ર ઘટવા બની જવા પામી હતી..

બિચારો પરિવારની સાથે સાથે સમગ્ર સોસાયટીના લોકોને પણ સોસાયટી ખાલી કરીને બહાર નીકળી જવું પડ્યું હતું, આ ચોકાવનારી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો હતો, તેમાં તંત્ર પણ તાબડતોબ દોડતું થઈ ગયું હતું, આ બનાવો વૈરાગ પાર્ક કોલોની માંથી સામે આવ્યો છે..

શહેરની બહારના વિસ્તારમાં આવેલી વૈરાગપાર્ક કોલોનીમાં અંદાજે 50 જેટલા મકાન આવેલા છે, આ કોલોનીના સૌથી છેલ્લા મકાનના રમેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન ગુજારી રહ્યા છે, આ મકાન સોસાયટીનું સૌથી છેલ્લું મકાન હતું અને ત્યારબાદ થી પાછળના ભાગે ખૂબ જ મોટું તળાવ શરૂ થતું હતું..

જ્યાં શહેરનું ઘણું બધું વરસાદી પાણી એકઠું થતું હતું, આ તળાવમાં ઘણી બધી વાર ગંદકી અને કચરાને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ જ વધવા લાગ્યો હતો. આ તળાવને કારણે વૈરાગ પર કોલોનીના વાડાના મકાનમાં રહેતા રહીશું અને ખૂબ જ તકલીફનો અનુભવ કરવો પડતો હતો, છેવાડા ના મકાનમાં રહેતા રમેશભાઈ એક નોકરિયાત વ્યક્તિ છે..

તેઓ તેમના નાનકડા દીકરા અને તેમની પત્ની સાથે જીવન ગુજારે છે, તેઓ એક દિવસ રાત્રીના સમયે પોતાના ઘરે આવ્યા ત્યાર બાદ પરિવાર સાથે ભોજન લઈને તેઓ સુઈ ગયા હતા, અડધી રાત્રે અચાનક જ તેમના રસોડામાંથી ખૂબ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો હતો. તેમના રસોડાના ફ્લોરિંગ નીચે કોઈ વ્યક્તિ જોર જોરથી હલનચલન કરતું હોય તેવો અવાજ આવતો હતો..

આ અવાજ એટલો બધો વિચિત્ર હતું કે, અવાજ સાંભળતા જ રમેશભાઈના નાનકડા દીકરા દીકરી રડવા લાગતા હતા, આ પ્રકારનો બનાવ બનવાનું સવાર સુધી ચાલ્યું અને સવારના સમયે રમેશભાઈ તેમના પડોશમાં રહેતા વિનોદભાઈને પણ આવા જણાવી હતી કે, તેમના રસોડાની લાદી નીચેથી ખૂબ જ ભયંકર અવાજ આવી રહ્યો હતો..

અડધી રાત્રે આ અવાજ સંભળાતાં જ તેમના પણ હોશ છૂટી ગયા છે, તેમના રસોડાનું ફ્લોરિંગ પણ ધીમે ધીમે તૂટતું હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને લઈને તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, વિનોદભાઈ સહિત અન્ય સોસાયટીના કુલ ચાર થી પાંચ વ્યક્તિઓ પણ રમેશભાઈના ઘરે આવી પહોંચી અને શું થયું છે..

તેની જાણકારી મેળવી હતી તો દિવસ દરમિયાન તો બધું સરખું થઈ ગયું હતું. ક્યાંયથી પણ અવાજ દેખાવે નહીં, પરંતુ રાત પડતાની સાથે ફરી પાછો અવાજે શરૂ થઈ જતો હતો. બીજા દિવસે રાત્રે પણ આ પ્રકારની ઘટના શરૂને શરૂ જ રહી હતી, એ વખતે રમેશભાઈ એ ફરી પાછા વિનોદભાઈ ને ફોન કરીને જાણકારી આપી કે, તેમના રસોડાના ફ્લોરિંગની નીચે થી ખૂબ જ વિચિત્ર અવાજ આવી રહ્યો છે..

વિનોદભાઈની સાથે અન્ય ચારથી પાંચ વ્યક્તિઓ તરત જ રમેશભાઈના ઘર પાસે આવી પહોંચી અને ત્યાં જઈને તપાસ મળવી તો ખબર પડી કે હકીકતમાં તેમના રસોડાની લાદી નીચે ખૂબ જ મોટો ખળભળાટ થતો હતો, અચાનક જ તેમનું રસોડાનું ફ્લોરિંગ પણ તૂટવા લાગ્યું હતું. આ ઘટનાને લઈને તેઓએ અડધી રાત્રે સોસાયટીના અન્ય રહીશોને પણ જગાડીને તેમની મદદ લેવાની કોશિશ કરી હતી..

સોસાયટીમાં રહેતા એક નામચીન કન્સ્ટ્રક્શન કંપનીના માલિકે જણાવ્યું કે, રસોડાનું ફ્લોરિંગ તોડીને એક વખત તપાસ મેળવવી જોઈએ કે ફ્લોરિંગની નીચે એવું તો શું છે કે, જેના કારણે અડધી રાત્રે વિચિત્ર અવાજ આવી રહ્યો છે, તોડફોડ કરવાના સાધનોને લઈને રસોડાનું ફ્લોરિંગને તોડી નાખવામાં આવ્યું હતું..

અને તો રસોડાનું ફ્લોરિંગ તોડતાની સાથે જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, અડધી રાત્રે સમગ્ર સોસાયટી પણ ખાલી કરવાનો વારો આવ્યો હતો. હકીકતમાં રમેશભાઈના રસોડાના ફ્લોરિંગ નીચેથી મહાકાય મગર મળી આવ્યા હતા. આ ફ્લોરિંગની નીચેથી કુલ ત્રણ જેટલા મગર દેખાઈ આવતા સોસાયટીના દરેક લોકોના મોતિયા મરી ગયા હતા..

રમેશભાઈના ઘરના ફ્લોરિંગ નીચે આ મગર એ કેવી રીતે પ્રવેશ કરી લીધો હશે, તે વિશે સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા હતા. સોસાયટીના પ્રમુખ હતા વન્ય વિભાગના અધિકારીઓ તેમજ રેસક્યુની ટીમને પણ આ વાતની જાણકારી આપી હતી, અડધી રાત્રે ઘણા બધા અધિકારીઓ પણ આ કોલોનીમાં આવી પહોંચ્યા હતા..

અને રમેશભાઈની ઘરની અંદર તોડફોડ કરીને આ મગર ક્યાંથી રસોડાના ફ્લોરિંગની નીચે પ્રવેશ કરી લીધો છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા, હકીકતમાં રમેશભાઈનું મકાન કોલોનીનો સૌથી છેવાડાનું મકાન હતું અને તેમના મકાનના પૂરું થતાની સાથે જ ત્યાં એક નવું તળાવ શરૂ થઈ જતું હતું..

આ તળાવમાંથી મગરમચ્છ રમેશભાઈના ઘર નીચેથી પ્રવેશ કરી દીધો હતો અને એક સાથે ત્રણ જેટલા મગર તેમના ઘર નીચે ઘૂસી ગયા હતા, તળાવની કોતરોમાંથી કોતર કામ કરી કરીને રમેશભાઈના ઘરનું ફ્લોરિંગ ખોખલું બનાવી નાખ્યું હતું, અને અંદરથી ખૂબ જ મોટા મગરમછ મળી આવ્યા હતા..

રેસકયુંની ટીમ આ ત્રણેય મગરમચ્છ કરીને જંગલના ખુલ્લા વિસ્તારમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને એટલો મોટો હોબાળો મચી ગયો હતો કે, જોતામાં તો સમગ્ર સોસાયટીના લોકો પણ પોતાનું મકાન ખાલી કરીને સોસાયટીની બહાર આવી ચૂક્યા હતા. કારણ કે, આ ત્રણ મગરમછ ખૂબ જ મહાકાય હતા..

અને રેસ્ક્યુ કરનારની ટીમ કોઈ પણ રિસ્ક ન રહે એટલા માટે સોસાયટીના લોકોને સોસાયટીમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા, જ્યાં સુધી આ મગરમચ્છનું રેસ્ક્યુ ન થયું ત્યાં સુધી દરેક લોકો પોતાના ઘરથી બહાર ઉભા રહ્યા હતા. આ બનાવ ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *