Breaking News

રસાવાળા ખમણની લારીએ કોળીયો મોઢામાં મુકતી વખતે જ દેખાયું એવું કે તરત જ ઉલટીઓ શરુ થઈ ગઈ, ગમે ત્યાંનું ખાતા પહેલા ચેતજો..!

મોટાભાગના લોકોને તીખો તમતમતો અને એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર સ્વાદ ખૂબ જ વધારે પસંદ હોય છે, અને આવો તીખો તમતમતો સ્વાદ હંમેશા લારી ઉપર મળી આવે છે. ઘણી બધી વાર ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જે તે જગ્યા ઉપર તપાસ ચલાવી ત્યાં કોઈ અગત્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું નથી ને તેની પણ માહિતી રાખે છે..

કારણ કે શહેરના દરેક નાગરિકોનું સ્વાસ્થ્ય અને સલામતી જળવાઈ રહે એટલા માટે તેઓ સારો ખોરાક ખાઈ તે ખૂબ જ જરૂરી છે. અવારનવાર આરોગ્ય અને ફુડ વિભાગના અધિકારીઓ જુદી-જુદી જગ્યાએ તપાસ ચલાવે છે, અને જો કોઈ ભેળસેળવાળી ચીજ વસ્તુ કે અખાદ્ય ચીજ વસ્તુઓ દેખાઈ આવે તો તેને સ્થળ પર જ નાશ કરીને દુકાનદારને નોટિસ પણ કરવામાં આવતી હોય છે..

અત્યારે રસાવાળા ખમણની લારીએ તીખો તમતમતો અને ચટાકેદાર સ્વાદ માણવા માટે ગયેલા બે યુવકો સાથે એવી ઘટના બની હતી કે રસાવાળા ખમણનો કોળીયો મોઢામાં મુકતી વખતે જ તેમને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ ગમે તે જગ્યાનું ખાતા પહેલા સો વખત વિચાર કરશો..

સંપીદાપુરાના સર્કલ પાસે માતૃશ્રી રસાવાળા ખમણની લારી આવેલી છે. અહીં મનોજ નામનો યુવક છેલ્લા આઠ વર્ષથી રસાવાળા ખમણની લારી ચલાવે છે અને તેના રસાવાળા ખમણ આસપાસના 15 કિલોમીટરના વિસ્તારમાં ખૂબ જ ફેમસ છે અને ઘણા બધા લોકો સવારના સમયે ત્યાં સવારે ખમણ ખાવા માટે આવી પહોંચે છે..

એક દિવસ સવારે પ્રવિણ અને મહેશ નામના બે યુવકો માતૃશ્રી રસાવાળા ખમણની લારીએ રસાવાળા ખમણ ખાવા માટે આવી પહોંચ્યા હતા અને તેઓ એક પ્લેટ રસાવાળા ખમણનો ઓર્ડર આપ્યા બાદ જ્યારે તેમના હાથમાં પ્લેટ આવી ત્યારે ખાવાનું શરૂ કર્યું હતું અને કોળિયો મોઢામાં મુકતી વખતે તેમને આ પ્લેટની અંદર એવું દ્રશ્ય દેખાયું હતું કે જેને જોતાની સાથે જ તેમને મોઢામાં ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી..

આ રસાવાળા ખમણની ડીશ ની અંદર તેમણે નજર નાખીને જોયું તો કોઈ ચીજ વસ્તુ હલનચલન કરતી હોય તેવું લાગતું હતું, જ્યારે બરાબર નજર નાખીને જોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ ખમણ ના ઢગલાની અંદરથી હલનચલન કરતું જીવડું મળી આવ્યું હતું. આ જીવડાને જોતાની સાથે જ મહેશને તરત જ ઉલટીઓ શરૂ થવા લાગી હતી..

કારણ કે આવું દ્રશ્ય કોઈપણ વ્યક્તિને ચીતરી ચડાવી દે છે. પ્રવીણએ તરત જ માતૃશ્રી રસાવાળા ખમણના માલિક મનોજભાઈને ફરિયાદ કરતા જણાવ્યું કે, તમારા ખમણના અંદરથી એક જીવતું જીવડું મળી આવ્યું છે. જો આ જીવડું કોઈ વ્યક્તિના મોઢામાં ચાલ્યું જતો ખૂબ જ મોટી મુશ્કેલીઓ અનુભવાય જતી હોય છે..

આ ઉપરાંત આવી અખાદ્ય ચીજ વસ્તુ ખાઈ લેવાને કારણે અમુક વખત તો પેટની અંદર ફૂડ પોઈઝનિંગ પણ શરૂ થઈ જાય છે અને ફૂડ પોઝિનિંગ થવાને કારણે ઝાડા ઉલટી કે કોઈ વ્યક્તિના મૃત્યુ સુધીના બનાવો પણ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. મનોજભાઈ તરત જ બે હાથ જોડીને પ્રવીણભાઈ ને માફી માંગવા લાગ્યા અને ફરી ક્યારે આવી ભૂલ નહીં થાય તેવું જણાવ્યું હતું..

પ્રવીણભાઈએ કહ્યું કે, તમારી લારીની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું બિલકુલ ધ્યાન રાખવામાં આવતું નથી. તેના કારણે આસપાસના જીવાંતો રસાવાળા ખમણની ડીશની અંદર પણ આવી ચૂક્યા છે, જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ગ્રાહકો સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ જશે..

તેઓએ આ વાત ફૂડ સેફ્ટીના અધિકારી સુધી પહોંચાડી દીધી હતી અહીં તાત્કાલિક ધોરણે તપાસ ચલાવવામાં આવી અને અખાધ ચીજ વસ્તુઓના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનોજભાઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે, જેમા ત્રીસ હજાર રૂપિયા નો દંડ અને જો આવનારા સમયમાં અખાદ્ય પદાર્થ અહીંથી ઝડપાય તો તેનું લાઇસન્સ પણ રદ કરવામાં આવશે તેવું જણાવી દેવામાં આવ્યું છે..

ત્યાં ઉભેલા લોકોમાં પણ ફફડાટ સર્જાઈ ગયો હતો, સૌ કોઈ લોકો પેટ ભરીને રસાવાળા ખમણ લબો લબ પેટમાં અંદર ઉતારી રહ્યા હતા. પરંતુ જ્યારે એક ડીશની અંદરથી જીવતું જીવડું મળી આવ્યું ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. અને લોકો પ્લેટને પડતી મૂકીને ત્યાંથી ચાલતી પકડવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *