Breaking News

રંગીન મિજાજનો પતિ એકસાથે 3 લગ્ન કરીને બધાને દગો આપતો, ત્રણેય પત્નીઓએ ભેગા મળીને કર્યું એવું કે જોઈને દરેક મોઢા ફાડી ગયા..!

અમુક વ્યક્તિ એટલા બધા રંગીન મિજાજના સાબિત થતા હોય છે કે, તેઓને મળેલી ચીજ વસ્તુથી એમનો જીવ ભરાતો હતો નથી અને અસંતોષ અનુભવાતા તે અન્ય વ્યક્તિની સાથે પણ ચીટીંગ કરવા લાગતા હોય છે, આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ આપણે રોજબરોજના સમયની અંદર સાંભળવામાં આવતા હોય છે..

અને હાલ વધુ એક ચોંકાવનારો કિસ્સો અમરદીપ વિસ્તાર પાસેથી સામે આવ્યો છે, અહીં એક કોલોનીની અંદર ભરત નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, ભરતના લગ્ન થયા તેના આઠ વર્ષ વીતી ચૂક્યા હતા. આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન ભરતે ત્યારે પણ તેની પત્નીને પ્રેમ આપ્યો નહીં તે હંમેશા તેની પત્નીને તરછોડવાની વાતો કહેવા લાગતો હતો..

ઘણી બધી વાર તો વાત છુટાછેડા સુધી પણ આગળ પહોંચી જતી હતી, ભરત સવારના સમયે ઘરેથી નીકળી જતો અને મોડી રાત્રે ઘરે પરત આવતો હતો ત્યાં સુધીના સમયમાં તે કોઈ પણ પ્રકારનો નોકરી ધંધો કરવાને બદલે નકરી રખડપટ્ટી કરીને મોજ શોખ કરતો હતો, તે ક્યાં જાય છે અને શું કરી રહ્યો છે..

તેના વિશે જ્યારે તેની પત્ની તેની પૂછપરછ કરે ત્યારે તે જવાબ આપવાનો પણ ટાળતો અને તેની પત્નીને અમુક વખત તો ઢોર મારવાનું પણ શરૂ કરી દેતો હતો. ભરતની પત્ની રાધિકા ખૂબ જ કંટાળી ગઈ હતી. છતાં પણ તે ડરી ડરીને જિંદગી જીવતી હતી, જ્યારે રાધિકાને ખબર પડી કે ભરત ના જીવનની અંદર અન્ય પણ ઘણી બધી મહિલાઓ રહેલી છે..

અને ભરત આ તમામ મહિલાઓને એક સાથે દગો આપી રહ્યો છે, ત્યારે રાધિકાના હોશ ઉડી ગયા હતા કારણ કે, રાધિકાને જાણકારી મળી હતી કે ભરત અન્ય બે મહિલાઓ સાથે પણ લગ્ન કરી ચૂક્યો છે. અને તેની સાથે રોજબરોજ સમય વિતાવી રહ્યો છે, સવારે સાંજે ખાવા પીવા માટે ભરત રાધિકાની પાસે આવતો પરંતુ સમગ્ર દિવસ દરમિયાન ભારત તેની બીજી પત્ની રમીલા અને ત્રીજી પત્ની રીંકલની સાથે સમય વિતાવતો હતો..

આ ઘટનાને લઈને રંગીન મિજાજના પતિને મેથીપાક ચખાડવો ખૂબ જ જરૂરી હતો કારણ કે, તેણે એક સાથે ત્રણ ત્રણ મહિલાઓ સાથે લગ્ન કરીને તમામને દગો આપવા નું શરૂ કરી દીધું હતું. રાધિકાએ અન્ય બંને મહિલાઓનો સંપર્ક સાધીને બંને મહિલાઓને આ વાત જણાવવી હતી કે, સૌપ્રથમ લગ્ન રાધિકા સાથે થયા છે..

અને ત્યારબાદ બીજા લગ્ન રમીલા સાથે અને ત્યારબાદ ત્રીજા લગ્ન રીંકલ સાથે થયા છે, જો ભરતને મેથીપાક જખડવામાં નહીં આવે અને તેને આ કાળી કરતું તને સમાજના લોકો સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તો તે આવનારા દિવસોમાં અન્ય મહિલાઓને પણ છેતરપિંડી તેમજ દગો આપી શકે છે..

એટલા માટે આ ત્રણેય મહિલાઓ એકઠી થઈને ભરતને રંગ સાથે ઝડપી પાડ્યો હતો અને સમાજના દરેક લોકોની સામે તેને ઢોરમાં મારીને મેથીપાક જગાડવાનું શરૂ કરી દીધું હતું, દરેક લોકોની સામે ભરતના આ રંગીન મિજાજની વાતો ફેલાઈ ચૂકી હતી અને ત્યારબાદ થી કાયદેસરની કાર્યવાહી કરીને અન્ય બહેનને મહિલાઓને છૂટાછેડા આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી..

એક સાથે ત્રણ ત્રણ મહિલાઓ સાથે લગ્નજીવન પસાર કરતા યુવકના કિસ્સાઓ જ્યારે સમાજના લોકો સુધી પહોંચ્યા ત્યારે દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. કેટલાક લોકોનું કહેવું હતું કે આ યુવક ને કડકમાં કડક સજા આપવી જોઈએ કારણ કે, તેણે અન્ય બંને મહિલાઓની જિંદગીની પથારી ફેરવી નાખી હતી..

તો કેટલાક લોકોનું કહેવું છે કે, આ સ્વતંત્રતાના જમાનાની અંદર દરેક લોકોને પોતાની મનગમતી ચીજ વસ્તુઓ અને પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવેલી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *