Breaking News

રમત-રમતમાં 5 વર્ષની દીકરી આંખમાં નાખવાના ટીપા પીઈ ગઈ, અને પછી તો જે થયું એ દરેક માં-બાપે જાણી લેવું જોઈએ.. બિચારી દીકરી..!

અત્યારે નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. જો માતા કે પિતા બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિની નજર તેમના બાળકો ઉપરથી શહેર પણ હટે કે ક્યારે ચોંકાવનારો બનાવ બની જાય તેનું નક્કી હોતું નથી. અમુક વખત તો એવા આકસ્મિત બનાવો બને છે કે, જેમાં નાના બાળકોનો જીવ પણ જતો રહે છે.

નાની એવી સમજણના કારણે તેમનો જીવ જતો રહે અને ત્યારબાદ માતા-પિતા આખી જિંદગી પર પાછા થાય છે. પરંતુ ત્યારબાદ પછતવો કરીએ પણ તેમના દીકરા કે દીકરીનો જીવ પરત આવતો નથી. નાના બાળકોને પૂરતી સમજણ ન હોવાને કારણે તેઓ રમત રમતમાં કોઈ ચીજ વસ્તુને સાથે એવી મજાક મજરીઓ કરી રાખે છે કે, તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે..

અત્યારે મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાંથી ભલભલા લોકોના મગજ હચમચાવી દે તેઓ બનાવ સામે આવી ગયો છે. આ ગામમાં જય શંકરભાઈ તેમની પત્ની બીનાબેન સાથે સુખી લગ્નજીવન પસાર કરી રહ્યા હતા. જય શંકરભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમની પત્ની બીનાબેન એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે..

તેમને આ સુખી લગ્ન જીવન દરમિયાન પાંચ વર્ષની દીકરી આયુશીનો પણ સમાવેશ થાય છે. સવારના સમયે જય શંકરભાઈ પોતાની નોકરીએ જતા રહે છે. તો બીનાબેન પણ શાળામાં ફરજ બજાવવા માટે પાંચથી છ કલાક જેટલો સમય ફાળવે છે. આ સમય દરમિયાન તેમની દીકરી ઘરે એકલી જ રહે છે..

એક દિવસ આ દીકરીએ ઘરે એકલા એકલા રમતી વખતે આંખમાં નાખવાના ટીપાની બોટલથી રમવા લાગી હતી. તેણે ધીમે ધીમે આ બોટલનું ઢાંકણું ખોલ્યું અને તેને લાગ્યું કે, આ બોટલમાંથી જે પ્રવાહી નીકળે છે. તે પીવાનું હોય છે. એમ વહેમ રાખીને તેને આ ટીપા પોતાના મોઢામાં નાખી દીધા હતા.

આંખોમાં નાખવાના ટીપા તેને મોઢા વડે પી લેતા તેની તબિયત ખૂબ જ બગડવા લાગી હતી. જ્યારે બીનાબેન શાળાએથી ફરજ બજાવીને ઘરે આવ્યા ત્યારે જોયું તો આયુષીની તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે, તે જોર જોરથી રડતી હતી. તેમની સોસાયટીની બહાર આવેલા એક નાના દવાખાનામાં તેઓએ તપાસ કરાવી એટલી બધી રડતી હોવાને કારણે બીના બેને જણાવ્યું કે, કદાચ તેમની દીકરી આગળના દિવસે વધારે પડતું તળેલું અને પાચનમાં મુશ્કેલ બને તેવો ખોરાક ખાધો છે..

એટલા માટે તેને પેટમાં દુખાવો થતો હશે એટલા માટે તેઓ આ નાના દવાખાનેથી સામાન્ય દુખાવાની દવાઓ લઈને પોતાના ઘરે પરત આવી ગયા હતા. પરંતુ આયુષીની તબિયત સાંજ પડતા આટલી બધી બગડી ગઈ હતી કે, તેને મોટી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. એક બાજુ તેને ઝાડા અને ઉલટી વારંવાર થવા લાગ્યા હતા..

અચાનક શા માટે થયું હશે.? તેની કોઈ પણ જાણકારી મળી નહીં, જ્યારે આયુષીના પિતા તેને હોસ્પિટલ લઈને જતા હતા ત્યારે રસ્તામાં જ આયુષીએ આંખો મીંચી દીધી હતી. જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરે તપાસમાં જણાવ્યું કે, આયુષીના શરીરમાં કોઈ એવી ચીજ વસ્તુ પ્રવેશ થઈ છે કે જેના કારણે તેની તબિયત બગડવા લાગી છે..

આ કોઈ કેમિકલ કે પ્રવાહી હોઈ શકે છે. તેની ટૂંકી સારવાર તો કરી પરંતુ ડોક્ટર પણ તેનો જીવ બતાવી શક્યો નહીં. અને ત્યારબાદ જણાવ્યું હતું કે, આયુશીએ આંખમાં નાખવાના ટીપા પી લીધા છે. આ મામલો એટલો બધો ચોકાવનારો સાબિત થયો છે કે જેની ન પૂછો વાત. અત્યારના દરેક માતા પિતા હોય તેમના નાના બાળકો ઉપર હંમેશા નજર રાખીને જીવન જીવવું પડે છે..

કારણ કે તેમની એક પણ નાનકડી ભૂલ ખુશી તો તેમનો જીવ પણ લઈ લે છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે હજુ પણ કેટલાક લોકોને વિશ્વાસ થતો નથી કે, આ મામલો સાચો હોઈ શકે કે નહીં પરંતુ આ મામલો બિલકુલ સત્ય છે. અને આ ઘટનાને લઇ જયશંકરભાઈ અને બીનાબેન ખૂબ જ ઊંડા શોખના માહોલમાં જતા રહ્યા છે.

જ્યારે તેમના અન્ય પરિવારજનોને સ્નેહજનોને જાણ થઈ કે આકસ્મિક રીતે આયુષી નું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પણ તાબડતોબ તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને આ દુઃખમાં સહભાગી બન્યા હતા. આ ઘટના દરેક માં-બાપ માટે ચેતવણી રૂપ સાબિત થઈ છે. આપડે પણ આપડા બાળકોના ઘડતરમાં પૂરે પૂરું ધ્યાન આપવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *