Breaking News

પુર ઝડપે ચાલતા ટ્રકની ટ્રોલીમાંથી લાલ પાણી નિતરતું જોઈને હાઈવે ઉપર ચકચાર મચી ગયો, ટ્રોલી ખોલતા જ જોઈ લીધું એવું કે ડ્રાઈવર હાથ જોડીને રડવા લાગ્યો..!

હાઈવે ઉપર રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. દરેક વાહનોનું ધ્યાન રાખવું અને તેવો કોઈ ચીજ વસ્તુ અને સામાન લઈને જાય છે, તેની જાણકારી મેળવવી ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. છતાં પણ તંત્રના અધિકારીઓ હંમેશા સતર્ક રહીને મળતી બાતમીના અનુસરે કોઈપણ કાર્યવાહી હાઇવે ઉપર ચલાવી નાખે છે..

અત્યારે હાઇવે ઉપરથી પસાર થતા કેટલાક મુસાફરોએ એક ટ્રકની ટ્રોલી માંથી એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તે જોઈને તેઓને તરત જ તંત્રના અધિકારીઓને ફોન કરવાની ફરજ આવી પડી હતી. પોલારાની પાસેથી પસાર થતા હાઈવે ઉપર એક ટ્રક ચાલકો પૂર ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો અને તેની ટ્રોલીમાંથી લાલ કલરનું પાણી નીકળતું હતું..

હાઇવે ઉપર વધારે પડતો પવન હોવાને કારણે આ ટ્રકની પાછળની બાજુએ ચાલતી એક કારના કાચ ઉપર આ લાલ કલરનું પાણી ના છાંટા ઉડીને પડ્યા હતા. પાછળ ચાલતા આવતા ઘણા બધા કારચાલકોની કાર ઉપર આ લાલ કલરનું પાણી પડવા લાગ્યું હતું. તેવો વિચારમાં મુકાઈ ગયા કે, આ ટ્રકની અંદરથી શા માટે આવું પાણી ઉડી રહ્યું છે..

જ્યારે તેઓએ કાર ઊભી રાખીને જોવાની કોશિશ કરી તો આ લાલ કલરનું પાણી કોઈ સામાન્ય પાણી નહીં પરંતુ લોહી જેવું ઘટ્ટ પ્રવાહી હોય તેવું લાગી રહ્યું હતું. બસ આ જોતાની સાથે જ તેઓએ પોલીસની ઘટનાની જાણકારી આપી હતી કે, હાઇવે ઉપરથી એક ટ્રક પુર ઝડપથી પસાર થઈ રહ્યો છે..

અને તેની ટ્રોલીની અંદર કંઈક કાળું ધોળું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની ટીમ હાઈવે ઉપર કાર્યરત થઈ ગઈ હતી અને આ ટ્રકની ઉભો રખાવ્યો હતો, ટ્રકનો ડ્રાઇવર શરૂઆતમાં તો પોલીસને ગોળ ગોળ વાતોમાં ફેરવીને ત્યાંથી ચકર થવા માટે ઉતાવળ કરી રહ્યો હતો. પરંતુ પોલીસે તેને ડ્રાઇવિંગ સીટ ઉપરથી નીચે ઉતારીને પાછળની ટ્રોલી ખોલવા માટે જણાવ્યું હતું..

અને કહ્યું કે આ ટ્રકની અંદર કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ છે, તેવું લાગી રહ્યું છે. એટલા માટે તેનું ચેકિંગ કરવું પડશે, ટ્રકનો ડ્રાઇવર તેની વાતોમાં ગોળ ગોળ ફેરવતો રહયો અને ચેકિંગ કરવાની મનાઈ ફરમાવતો હતો. પરંતુ પોલીસની કડકાઈ જોઈને અંતે તે ઢીલો પડ્યો અને પાછળની ટ્રોલી ખોલી આપી હતી..

જ્યારે પોલીસે ચેકિંગ શરૂ કર્યું ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુ મળી કે, તે જોતાની સાથે સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. તો ડ્રાઇવર પણ હાથ જોડીને તેને ત્યાં જ રડવા લાગ્યો હતો. આ સાથે સાથે ત્યાં ઘણા બધા મુસાફરો પણ પોતાના વાહનો થોભાવીને ઊભા રહી ગયા હતા અને આ ટ્રોલીની અંદર એવું તો શું છે કે લાલ કલરનું પાણી ટોલી માંથી નીચે નીતરવા લાગ્યું હતું.

તે જાણવા માટે તેઓ ત્યાં ઉભા રહી ગયા હતા. તપાસ કરતા ખબર પડી કે આ ટ્રકની ટ્રોલી ની અંદર બે વ્યક્તિની મૃત હાલતમાં લાશ મળી આવી હતી અને આ લાશનું તમામ લોહી નીચોવાઈને આખી ટ્રોલીની અંદર ફેલાઈ ગયું હતું અને ટ્રોલીમાં લીકેજ હોવાને કારણે તે લોહીના ટીપા નીચે પડી રહ્યા હતા. એક સાથે બે વ્યક્તિઓની મૃત હાલતમાં લાશ જોતાની સાથે જ પોલીસે કડક પૂછતા શરૂ કરી દીધી હતી..

અને આ ટ્રકનો ડ્રાઇવર ક્યાંથી આવી રહ્યો છે અને આ લાશોને કઈ જગ્યાએ લઈ જઈ રહ્યો છે, તેની પૂછપરછ બેસારી હતી. ટ્રકના ડ્રાઈવરે શરૂઆતમાં તો તેનું મોઢું ખોલ્યું નહીં, પરંતુ અંતે ભાંગી પડીને તેને જણાવી દીધું કે, તે એક ટ્રાન્સપોર્ટની કંપનીમાં કામકાજ કરે છે. તે આ ટ્રકની અંદર ટ્રાન્સપોર્ટની ઘણી બધી ચીજ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરે છે..

તેના માલિકે આ બંને લાશોને શહેરની બહાર જંગલના જાડી વિસ્તારમાં ફેંકી દેવાનું જણાવ્યું હતું. અને આ કામ માટે તેઓએ ટ્રકના ડ્રાઇવરને બે લાખ રૂપિયા આપ્યા છે. તેને દર મહિને ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક 15000 રૂપિયા પગાર આપતો હતો. અને એક સાથે બે લાખ રૂપિયા મળતા જોઈને તેના મનમાં લાલચ જાગી ઉઠી હતી..

અને તે આ કાળા કારનામા કરવા માટે તૈયાર પણ થઈ ગયો હતો. તેણે પોલીસના પગ પકડીને માફી માંગવાની પણ શરૂ કરી દીધી અને કહ્યું કે, આજ પછી તે ક્યારેય આવા કાળા કારના મનની અંદર જોડાશે નહીં અને આવા કામોથી હંમેશા દૂર રહેશે પોલીસે જણાવ્યું કે, તારા શેઠની તમામ માહિતીઓ પૂરી પાડવામાં આવશે..

તો તેની સજા વિશે વિચારવામાં આવશે, તરત જ તેની પાસેથી બધી માહિતીઓ મેળવીને ટ્રાન્સપોર્ટ કંપનીના શેઠની ધરપકડ કરી લેવામાં આવી છે. તેને જણાવ્યું કે, આ બંને વ્યક્તિ તેની કંપનીની અંદર કામ કરતી વખતે ચોરી કરતા ઝડપાયા હતા અને તેને ઠપકો આપવામાં આવ્યો ત્યારે તેઓ બંને ગુસ્સે ભરાઈ ગયા અને શેઠને મારવા માટે આગળ વધ્યા હતા..

પરંતુ શેઠના વ્યક્તિઓએ આ બંને વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા છે અને તેમને ઠેકાણે પાડવા માટે આ ડ્રાઇવરની મદદ લેવામાં આવી હતી. પરંતુ તમામ ઘટનાનો પડદા પાસ હાલ થઈ ચૂક્યો છે. આ સેઠને પકડી પાડીને કડક પુછતાછ બેસાર્વામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *