Breaking News

પતિને શંકા જતા ઘરમાં કેમેરા મુકાવ્યા, ફૂટેજમાં પત્ની તેના સગા સગીર દીકરા સાથે કરવા લાગી હતી એવું કે જોઈને જ પતિ બેહોશ થઇ ગયો..!

કેટલીક વખત એવી ઘટના ઘટી જતી હોય છે કે, જેના કારણે પતિને પત્ની ઉપર વિશ્વાસ રહેતો નથી. અથવા તો પત્નીને પણ પતિ ઉપર વિશ્વાસ રહેતો નથી. જ્યારે એકબીજાને ઉપરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે તેઓ સત્ય જાણવા પાછળ દોડી નીકળતા હોય છે. આ પ્રકારનું જ એક સત્ય જાણવા માટે વડોદરા જિલ્લામાં એક પતિએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા.

આ પતિને શંકા હતી કે તેની પત્ની તેની ગેરહાજરીમાં તેમના બાળકો સાથે ખૂબ જ ખોટું કામ કરી રહી છે. આ પતિ પત્નીને એક દીકરો અને એક દીકરી છે. જે બંને સગીર ઉંમરના છે. દીકરા દીકરીને સારું ભણતર મળી રહે અને તેઓનો ઉછેર ખૂબ જ સારો થાય એટલા માટે પત્ની સાથે બંને બાળકોને તેઓએ દક્ષિણ ભારતના કોઈક રાજ્યમાં રહેવા માટે મોકલી દીધા હતા..

ત્યાં ત્રણ વર્ષ સુધી તેઓ રહ્યા અને કુલ 30 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. પરંતુ ત્યાં તેની પત્નીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મિત્ર બની ગયો હતો. ધીમે ધીમે તે આ મિત્ર સાથે આટલી બધી નજીક જતી ગઈ કે, જેની ન પૂછો વાત. તેની સાથે રહેવા જવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી. પરંતુ જ્યારે પતિને જાણ થઈ કે તેની પત્ની અન્ય પુરુષો સાથે પણ અનૈતિક સંબંધો રાખે છે..

ત્યારે તેને તેની પત્નીને ખૂબ જ સમજાવી હતી. પરંતુ પત્નીનો ત્રાસ દિન પ્રતિ દિન ખૂબ જ વધવા લાગ્યો હતો. એટલા માટે પતિ ખૂબ જ નારાજ થયો અને પોલીસ સ્ટેશનમાં પોતાની જ પત્ની સામે અનૈતિક સંબંધો રાખીને ત્રાસ પહોંચાડવાની ફરિયાદો નોંધાવી હતી. તેણે ઘરમાં સીસીટીવી કેમેરા મૂક્યા હતા.

એક દિવસ તે જ્યારે ફૂટેજ ચેક કરવા બેઠા અને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેની પત્ની તેના સગીર ઉંમરના દીકરાનું શોષણ કરી રહી હતી અને પોતાના સગા દીકરા સાથે એવી હરકતો કરતી હતી કે જે કોઈ કાળે જોવી શક્ય નથી. આ ઉપરાંત આ દ્રશ્યો જોતા જ પતિને એકાએક ડોળા ચડી ગયા હતા..

તે વિચારવા પર મજબૂર બની ગયો કે આખરે મારી પત્નીને એવું તો શું થયું હશે કે, તે પોતાના જ સગા દીકરા સાથે ન કરવાની હરકતો કરવા લાગી છે. હકીકતમાં આ માતા તેના બાળકો સાથે હવારનવાર આવી હરકતો કરતી હતી. આ બાબતને લઈને પતિએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે..

અને જરૂરી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આજકાલ દિન પ્રતિદિન ખૂબ જ વિચિત્ર બનાવો સામે આવે છે, જે સાંભળતા જ ભલભલા લોકો ચોકી જાય.. વડોદરા જિલ્લામાં બનેલો આ મામલો ખૂબ જ ચોકાવનારો સાબિત થયો છે. જ્યાં માતાની મમતા પણ લજવાઈ ચૂકી છે. ખરેખર તેમના બાળકો માટે ખુબ જ ઉપાધી ભર્યો પ્રશ્ન સામે આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *