Breaking News

PSI એ મહિલા PSIને કહ્યું મારે તારા બધા જ અંગોની તપાસ કરવી પડશે અને પછી તો કર્યું એવું કે ધમધમી ઉઠ્યું તંત્ર..!

છેલ્લા ઘણા સમયથી અવારનવાર લગ્ન માટે લાલચ આપીને .દુ.ષ્ક.ર્મ. આચરવાના કેસો ખૂબ જ બન્યા નોંધાયા છે. આવા કેસો સરકારી ચોપડે નોંધાતા ની સાથે જ પોલીસ જરૂરી તાજવીજ હાથ ધરતી હોય છે. દુ.ષ્ક.ર્મ. હત્યાને આત્મહત્યાના કેસો ખુબ જ વધવા લાગ્યા છે. જ્યારે કોઈ પણ નાગરિક સાથે આવા પ્રકારના બનાવ બને છે..

ત્યારે તે પોલીસ પાસે મદદ જાય છે. પરંતુ હાલ ભાવનગર જિલ્લાના એક મહિલા પીએસઆઇ સાથે જ આ પ્રકારનો કિસ્સો બન્યો છે. ભાવનગર શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એક મહિલા પોલીસે ફરિયાદ નોંધાવી છે કે, તેઓના પૂર્વ સાથી કર્મચારી પુરુષ પી.એસ.આઇ એ તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે..

આ સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે આ પુરુષ PSIએ તેને વારંવાર લગ્નની લાલચ આપી હતી. અને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. મહિલા પીએસઆઇએ ફરિયાદમાં હાલ ભુજમાં નોકરી કરતા પીએસઆઇનું નામ જણાવ્યું હતું. આ નામ સામે આવતાની સાથે જ ચકચાર મચી ગયો છે..

કારણ કે સામાન્ય માણસો સાથે તો આવા બનાવો અવારનવાર બને છે. પરંતુ પોલીસખાતામાં અંદરોઅંદર આ બનાવ સામે આવ્યો હતો જેના કારણે સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે ભુજના પીએસઆઇ રાકેશ કટારા અને આ ફરિયાદને પગલે ભાવનગર પોલીસે અટકાયત કરી લીધી છે.

ભાવનગરના મહિલા પીએસઆઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ તેના પર માત્ર .બ.ળા.ત્કા.ર. ગુજાર્યો નથી. પરંતુ તેની સાથે સાથે ત્રણ લાખ રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા. અને ત્યારબાદ તેઓ અવારનવાર બ્લેકમેલ કરતા હતા. એટલા માટે ભાવનગરના મહિલા પીએસઆઇએ યોજના પીએસઆઇ સામે .દુ.ષ્ક.ર્મ. અને રોકડ રકમ લઈ લેવાની ફરિયાદ નોંધાવી છે..

આ ફરિયાદ નોંધાઈ સાથે ભાવનગર પોલીસે એક્શન મોડમાં આવીને ભુજના પીએસઆઇ કટારાને ઉઠાવી લીધા હતા. હાલ પોલીસે આ પી.એસ.આઈને બે દિવસના રિમાન્ડ મંજૂર કરાવીને આગળની તપાસ હાથ ધરી છે. આ પી.એસ.આઈ.એ અન્ય કોઈ વ્યક્તિને આ પ્રકારનો શિકાર બનાવ્યો છે કે નહીં આ તમામ મામલે તપાસ કરવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *