Breaking News

પૃથ્વી તરફ ઝડપથી આગળ વઘી રહ્યુ છે ભયંકર એસ્ટરોઈડ, આ તારીખે પૃથ્વી પર ત્રાટકશે..! વિશ્વભરમાં એલર્ટ જાહેર..!

અવકાશની દુનિયાએ રહસ્યોથી ભરપૂર છે અવકાશ વિશે જેટલું જાણો એટલું ઓછું જ છે. અવકાશમાં દરરોજ કેટલાય મોટા મોટા એસ્ટરોઇડ વિખરાઈને છૂટા પડે છે. તેમજ તે અવકાશમાં આમથી તેમ ફરતા હોય છે. પરંતુ જ્યારે આ મોટા એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થાય છે.

ત્યારે પૃથ્વી ના અસ્તિત્વ નો ખતરો વધી જાય છે. અમેરિકાના નાસાએ આવા જ એક એસ્ટરોઇડ પૃથ્વી પાસેથી પસાર થવાની જાણકારી આપી છે. નાસા માંથી મળતી માહિતી પરથી પૃથ્વીની નજીકથી પસાર થતા આ એસિડ નું કદ પૃથ્વી પરની સૌથી ઊંચી ઇમારતમા ની એક એફિલટાવર કરતા પણ દસ ગણું મોટું છે.

જે પૃથ્વી માટે ખતરો બની શકે છે. અવકાશમાં પૃથ્વી સિવાયના પણ બીજા કેટલાય ગ્રહો અને અસંખ્ય તારાઓ રહેલા છે. લઘુગ્રહો માંથી છુટા પડેલા આ વિશાળ એસ્ટરોઇડ કેટલીક વાર બીજા ગ્રહો પાસેથી પણ પસાર થાય છે. તેમજ અન્ય ગ્રહો સાથે કેટલીક વાર થઈ પણ છે. જે તે ગ્રહના અસ્તિત્વ માટે ખતરો બની રહે છે.

આ અંગે નાસાએ ચેતવણી આપી છે કે આ વર્ષના ડિસેમ્બર મહિનામાં પૃથ્વી પાસેથી આવોજ એક વિશાળ એસ્ટરોઇડ પસાર થવાનો છે. નાસાના જણાવ્યા અનુસાર પૃથ્વી પાસેથી પસાર થતો આ એ સ્ટોરી એફિલટાવર કરતા દસ ગણો મોટો છે. સરળતા ખાતર કહી શકે કે તે football ના મેદાન કરતા 3 ગણો છે.

નાસા દ્વારા આ એક ને એક અત્યંત ખતરનાક લઘુ ગ્રહ તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે જેનું નામ નાસા દ્વારા 4660 Nereus જણાવવામાં આવ્યું છે. તેણે મળતી માહિતી ઉપરથી આગાહી કરી છે કે આ ખતરનાક લઘુગ્રહ લગભગ ૧૧ ડિસેમ્બર આજુબાજુના દિવસોમાં પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઈ શકે છે.

આ વિશાળ લઘુ ગ્રહ દ્વારા પૃથ્વીને ઘણો ખતરો છે પરંતુ નાસા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ લઘુ ગ્રહ નું અંતર પૃથ્વીથી બઘણું વધારે છે. નાસા ને મળતી માહિતી અનુસાર Nereus 4660 નામના આ એક વર્ષનું અંતર પૃથ્વીથી લગભગ 4 million કિલોમીટર જેટલું છે. આ અંતર પૃથ્વી અને ચંદ્રના અંતર કરતાં પણ લગભગ દસ ગણું વધારે છે.

જેથી તેને પૃથ્વી સુધી પહોંચતા ઘણી વાર લાગે તેમ છે આ મહાકાય લઘુ ગ્રહ એ લગભગ 330 મીટર જેટલો લાંબો છે. નાસા ને મળતી માહિતી અનુસાર અવકાશમાં રહેલા લગભગ 90 ટકા જેટલાં લઘુ ગ્રહો નું કદ પ્રમાણમાં ઘણું નાનું છે. Nereus 4660 નામનો આ લઘુ ગ્રહ એપોલો ગ્રુપ નો એક સભ્ય છે.

આ ગ્રુપ વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 1992 શોધવામાં આવ્યું હતું આ લઘુગ્રહ પૃથ્વીની નજીક સૂર્યની ભ્રમણ કક્ષામાંથી પસાર થઈ શકે તેમ છે. વૈજ્ઞાનિકોના મતે 11 ડિસેમ્બર ની આસપાસ પૃથ્વી પાસેથી પસાર થયા બાદ આ લઘુ ગ્રહ લગભગ ઓછામાં ઓછા દસ વર્ષો સુધી પરિવાર પૃથ્વીની આસપાસ આવશે નહીં વૈજ્ઞાનિકોને મળતી માહિતી અનુસાર આ લઘુ ગ્રહ 2 માર્ચ ૨૦૩૧ ના રોજ ફરીથી પૃથ્વીની આસપાસ ના વિસ્તારમાથી પસાર થઇ શકે તેવી સંભાવનાઓ રહેલી છે.

આ ઉપરાંત વર્ષ 2031 બાદ ચાળીસ વર્ષે એટલે કે વર્ષ 2060 માં ફેબ્રુઆરી મહિનાની આસપાસના સમયગાળામાં Nereus 4660 નામનો આ લઘુ ગ્રહ પરિવાર પૃથ્વીની નજીક પહોંચે છે. થોડા સમય પહેલા સપ્ટેમ્બર મહિનામાં એક લઘુગ્રહ પૃથ્વીની હમણાં જ પાસેથી પસાર થયો હતો તે લગભગ બિગ બેન્ઝ ક્લોક ટાવર ના કદ જેટલો હતો. તે આશરે ૫૦ હજાર માઈલ પ્રતિ કલાક ની ઝડપે પૃથ્વી પાસેથી પસાર થયો હતો

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *